Fund Houses Recommendations: PIDILITE, HAL, INDIGO, FSL, HDFCBANK, PAGEIND

અમદાવાદ, 19 માર્ચઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ દ્વારા પસંદગીના શેર્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Kotak on Pidilite: Maintain Add on Company, target price at Rs 3075 (Positive) MS on HAL: Maintain Overweight on Company, target price at Rs 3636 (Positive) Kotak…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ Popular Vehicles and Servicesનો IPO આજે લિસ્ટેડ થશે

RPPINFRA, NHPC, RITES, HEINFRA, SONATASOFT, IFCI, RELIANCENAVAL Symbol: PVSL Series: Equity “B Group” BSE Code: 544144 ISIN: INE772T01024 Face Value: Rs 2/- Issued Price: Rs 295/- અમદાવાદ, 19 માર્ચઃ દિલીપ બિલ્ડકોન: કંપનીને મધ્યપ્રદેશ જળ સંસાધન વિભાગ તરફથી રૂ. 413 કરોડના પ્રોજેક્ટ માટે સ્વીકૃતિ પત્ર મળ્યો. (POSITIVE) વિનસ રેમેડીઝ: કંપનીને યુક્રેનમાં કેન્સરની ત્રણ દવાઓનું માર્કેટિંગ કરવાની…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 21953 અને રેઝિસ્ટન્સ 22111, સ્ટોક્સ ટૂ વોચઃ રિલાયન્સ, જિયો ફાઇનાન્સ

અમદાવાદ, 19 માર્ચઃ સેન્સેક્સ અને નિફ્ટી નેગેટિવ ટોન સાથે ખુલે તેવી શક્યતા છે કારણ કે GIFT નિફ્ટી 77.50 પોઈન્ટના નુકસાન સાથે નબળી શરૂઆત સૂચવે છે. જોકે, સોમવારે પણ આવી જ સ્થિતિ હોવા છતાં માર્કેટમાં સુધારાની ચાલ રહી હતી. સાથે સાથે સેન્સેક્સ- નિફ્ટી પોઝિટિવ ટોન સાથે બંધ રહ્યા હતા. IT અને FMCG સિવાયના તમામ ક્ષેત્રોમાં ખરીદી…

Read More

ટાટા સન્સ બ્લોક ડીલ મારફત TCSના 2.34 કરોડ શેર શેરદીઠ રૂ. 4,001ના ભાવે વેચશે

અમદાવાદ, 18 માર્ચઃ ટાટા સન્સે IT અગ્રણી ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ લિમિટેડ (TCS) ના 2.34 કરોડ શેર શેર દીઠ રૂ. 4,001ના ભાવે બ્લોક ડીલ દ્વારા $1.1 બિલિયન એકત્ર કરવાની ઓફર કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. 18 માર્ચે, BSE પર TCSનો શેર 1.8 ટકા ઘટીને રૂ. 4,144.25 પર બંધ થયો હતો જ્યારે તેમની ઇન્ટ્રાડે હાઇ રૂ. 4,254.75…

Read More

MCX: ક્રૂડ તેલમાં રૂ.24નો સુધારો

મુંબઈ, 18 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.25,154.73 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,748.08 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.18398.79 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.65,348ના ભાવે ખૂલી,…

Read More

CII ગુજરાતની વાર્ષિક સભાનું આયોજન. ‘વિકસિત ગુજરાત અને સમૃદ્ધ ભારતની શક્તિ’ વિષય પર ચર્ચા

સંતુલિત અને ટકાઉ વૃદ્ધિ સાથે ઉદ્યોગોના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો અમદાવાદ, 18 માર્ચઃ કન્ફેડરેશન ઑફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) ગુજરાતની વર્ષ 2024ની વાર્ષિક સભાનું આયોજન કરાયું હતું. જેનો વિષય ‘વિકસિત ગુજરાત-એક સમૃદ્ધ ભારતની શક્તિ’ હતો. ભારતના આર્થિક વિકાસમાં યોગદાન આપતા ગુજરાતને સતત સમૃદ્ધિ તરફ આગળ ધપાવવાની વ્યૂહરચના પર વિચાર વિમર્શ કરવા ઉદ્યોગકારો, પોલીસી મેકર્સ, રાજકિય…

Read More

ગુજરાતની મહિલાઓએ 2023માં અગાઉના વર્ષ કરતાં વધુ ઓનલાઈન ખર્ચ કર્યો

બ્યૂટી, પર્સનલ કેર, ટ્રાવેલ અને હેલ્થ સહિત સેવાઓ સૌથી વધુ પસંદગીની શ્રેણી રહી મહિલાઓ દ્વારા 61 ટકાનો વધારો રાષ્ટ્રીય સ્તરે ઓનલાઈન પેમેન્ટ વલણ દર્શાવે છે ટીઅર-3 અને તેનાથી નાના શહેરોમાં 41-50 વર્ષની વયજૂથની મહિલાઓ દ્વારા ટ્રાન્જેક્શનમાં નોંધપાત્ર વધારો અમદાવાદ, 18 માર્ચઃ ગુજરાતમાંથી વિવિધ જરૂરિયાતોને વાજબી દરે અને સરળતાથી મેળવવાના હેતુ સાથે 2022ની તુલનાએ 2023માં સૌથી…

Read More

સેમ્કોએ સ્ટોક ટ્રેડિંગ સટ્ટા નહીં, સાયન્સ ઝુંબેશ શરૂ કરી

મુંબઈ, 18 માર્ચ: ઈન્વેસ્ટમેન્ટ-ટેક કંપની સેમ્કો સિક્યુરિટીઝે પ્રચલિત ક્રિએટીવ એજન્સી ધ વુમ્બ સાથે સહયોગ હેઠળ “ટ્રેડર્સ કા અનદેખા સચ” શીર્ષક હેઠળ તેની ગ્રાઉન્ડબ્રેકિંગ સિરિઝ રજૂ કરી કરી છે. આ સિરિઝનો હેતુ સ્ટોક ટ્રેડર્સના પ્રોફેશનનો અનદેખા સચ અર્થાત છૂપુ સત્ય બહાર લાવી તેમના ઉત્કૃષ્ટ કૌશલ્ય અને અર્થતંત્ર માટે આપતાં યોગદાન પર પ્રકાશ પાડવાનો છે. અનદેખા સચ…

Read More