એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.520ની નરમાઈઃ મેન્થા તેલ પણ ઢીલું

મુંબઈ, 19 માર્ચઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.65,609ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.65,719 અને નીચામાં રૂ.65,375 ના મથાળે અથડાઈ, રૂ.57 ઘટી રૂ.65,551ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.64 વધી રૂ.52,259 અને ગોલ્ડ-પેટલ માર્ચ…

Read More

Stock Market Crash: સેન્સેક્સ 736 પોઈન્ટ તૂટ્યો, SME IPO સિવાય તમામ ઈન્ડેક્સ 3 ટકા સુધી તૂટ્યા

અમદાવાદ, 19 માર્ચઃ શેરબજારની વોલેટિલિટી અને પ્રોફિટ બુકિંગના પગલે આજે સેન્સેક્સ 736 પોઈન્ટ તૂટ્યો છે. નિફ્ટી 22000નું લેવલ તોડ્યુ છે. એનએસઈ નિફ્ટી 238.25 પોઈન્ટ તૂટી 21817.45 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ 736.37 પોઈન્ટ તૂટી 72012.05ની સપાટીએ બંધ રહ્યો હતો. 17 વર્ષમાં પ્રથમ વખત વ્યાજ દરોમાં વધારો કરવાના BoJના નિર્ણયને પગલે, એશિયન બજારોમાં ઘટાડાની અસર…

Read More

PAN અને MF ફોલિયોમાં રોકાણકારના નામ/જન્મતારીખ જૂદા હશે તો ટ્રાન્ઝેક્શન રિજેક્ટ થશે

PAN અને MF ફોલિયો વચ્ચે નામ અને જન્મતારીખ (DOB) મેળ ખાતી ન હોય તેવા હાલના રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડમાં વ્યવહાર કરવા માટે તરત જ તેમની વિગતો સુધારવી જોઈએ અમદાવાદ, 19 માર્ચઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેશન (CBDT) એ CAMS દ્વારા સૂચના આપી છે કે MF ઉદ્યોગ સહિત AMCs, MFDs અને એક્સચેન્જ પ્લેટફોર્મ એ સુનિશ્ચિત કરવું જોઈએ…

Read More

રાજૂ એન્જિનિયર્સે પ્લાસ્ટ ઇન્ડિયા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્જિનિયરીંગ સાથે શૈક્ષણિક સહયોગ સાધ્યો

રાજકોટ, 19 માર્ચ: પ્લાસ્ટિક એક્સ્ટ્રુઝન મશીનરીના અગ્રણી સોલ્યુશન પ્રોવાઇડર રાજૂ એન્જિનિયર્સ લિમિટેડે ભારતના વાપી સ્થિત પ્લાસ્ટઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્જિનિયરીંગ સાથે વ્યૂહાત્મક શૈક્ષણિક સહયોગની જાહેરાત કરી છે. આ સમજૂતી કરાર (એમઓયુ) શિક્ષણજગત અને પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી વચ્ચે પારસ્પરિક લાભદાયી ભાગીદારીને બળ આપવામાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. આ સહયોગ પારસ્પિક હીતોના વિવિધ ક્ષેત્રોને આવરી લે છે, જેનો…

Read More

યુરોપમાં કામ અને વસવાટ હવે સરળ થયું, જાણો EUએ વર્ક અને રેસિડન્ટ પરમિટ માટે શું ફેરફારો કર્યા

અમદાવાદ, 19 માર્ચઃ યુરોપિયન યુનિયન વિદેશી કામદારો માટે વર્ક અને રેસિડન્સી વિઝા આપવાની પ્રક્રિયા સરળ કરવા નિર્ણય લીધો છે. SchengenVisaInfoના રિપોર્ટ અનુસાર, યુરોપિયન યુનિયનમાં મજૂરની અછત દૂર કરવાના પ્રયાસરૂપે તેમજ કાનૂની સ્થળાંતરને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે વર્ક અને રેસિડેન્સી પરમિટ સરળ કરવા નિર્ણય લેવાયો છે. યુરોપિયન યુનિયન સંસદે સિંગલ પરમિટ મેળવવા માટેના નિયમોને સુવ્યવસ્થિત કરવાને…

Read More

Tata AIA Lifeએ આત્મનિર્ભર ભારત વિઝન પર સંચાલિત ટાટા એઆઈએ રાઈઝિંગ ઈન્ડિયા ફંડ લોન્ચ કર્યું

અમદાવાદ, 19 માર્ચઃ ટોચની ખાનગી વીમા કંપનીઓ પૈકી એક ટાટા એઆઈએ લાઈફ ઈન્સ્યોરન્સ (Tata AIA)એ ભારતની વિકાસ યાત્રામાં સહભાગી બનવાના હેતુ સાથે યુનિક એવેન્યુ ટાટા એઆઈએ રાઈઝિંગ ઈન્ડિયા ફંડ લોન્ચ કર્યું છે. આ નવો એનએફઓ 31 માર્ચ સુધી ખૂલ્લો રહેશે, જેની NAV રૂ.10 પ્રતિ યુનટિ છે. રાઈઝિંગ ઈન્ડિયા ફંડ આત્મનિર્ભર ભારત વિઝન સંચાલિત મુખ્ય ક્ષેત્રો…

Read More

IPO Listing: પોપ્યુલર વ્હિકલ્સનો આઈપીઓ 1 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટેડ, શું શેર હોલ્ડ કરવા જોઈએ કે વેચવા?

અમદાવાદ, 19 માર્ચઃ પ્રાઈમરી માર્કેટનો સતત ચોથો આઈપીઓ આજે ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ થયો છે. પોપ્યુલર વ્હિકલ્સે બીએસઈ ખાતે આજે રૂ. 295ની ઈશ્યૂ પ્રાઈસ સામે 1.02 ટકા ડિસ્કાઉન્ટે 292ના સર્વોચ્ચ સ્તરે લિસ્ટિંગ કરાવ્યું છે. 12.18 વાગ્યે શેર 5.56 ટકા ઘટાડે 278.60ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. નીચામાં 262.90 થયો હતો. પોપ્યુલર વ્હિકલ્સ એન્ડ સર્વિસિઝ લિમિટેડે (Popular Vehicles…

Read More