એન.કે. પ્રોટિન્સના એમડી પદે પ્રિયમ પટેલની નિયુક્તિ

અમદાવાદ, 11 માર્ચઃ ખાદ્ય અને બિન-ખાદ્ય તેલ કંપની એન.કે. પ્રોટિન્સ પ્રાઇવેટ લિમિટેડે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પ્રિયમ એન. પટેલની નિયુક્તિ કરી છે. પ્રિયમ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પ્રમોટ થયા તે પૂર્વે કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઈઓ) પદે હતા. નિમેષ પટેલે તેમના ભાઈ તથા પ્રિયમના પિતા સ્વ. નિલેશ પટેલની સાથે મળીને અમદાવાદમાં 1992માં  એન.કે. પ્રોટિન્સ પ્રાઇવેટ…

Read More

અદાણી ગ્રીન એનર્જીએ 30,000 મેગાવોટની ક્ષમતાના ખાવડા પાર્કમાં 1,000 મેગાવોટ (1GW)નું વીજ ઉત્પાદન શરૂ કર્યું

અમદાવાદ, 11 માર્ચ: ગુજરાતના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કમાં ભારતની સૌથી વિરાટ અને વિશ્વની અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપનીઓ પૈકીની એક અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ 1,000 મેગાવોટ સૌર ઊર્જાની સંચિત ક્ષમતાને કાર્યરત કરી છે. આ સાથે કંપનીએ 9,478 મેગાવોટની કાર્યરત ક્ષમતા હાંસલ કરીને 2030 સુધીમાં 45,000 મેગાવોટના નિર્ધારિત લક્ષ્ય તરફના તેના પ્રયાણમાં…

Read More

ભારતમાં 63%થી વધુ મહિલાઓ ઉદ્યોગસાહસિકતાના માર્ગો શોધી રહી છે.

તેમાંથી 85% પાસે સાતત્યપૂર્ણ આવકના મર્યાદિત અથવા કોઈ સ્રોત નથી. 48% મહિલાઓ રોકડમાં વ્યવહાર કરવાનું પસંદ કરે છે, ત્યારબાદ UPI QR અને કાર્ડ આવે છે. 95%થી વધુ મહિલાઓ રોકડના ઉપાડ માટે AePS ને પ્રાધાન્ય આપે છે. 71% મહિલાઓનો ટૂંકા ગાળાના રોકાણ તરફ વધુ ઝુકાવ છે. મહિલાઓમાં વીમા અંગેની જાગૃતિ વધીને 29% થઈ છે, પરંતુ વપરાશ…

Read More

Torrent Powerનો શેર 12 ટકાથી વધુ ઉછાળા સાથે વર્ષની ટોચે, જાણો તેજી પાછળનું કારણ

અમદાવાદ, 11 માર્ચઃ ટોરેન્ટ પાવરના શેરમાં આજે આકર્ષક તેજી જોવા મળી છે. બીએસઈ ખાતે ટોરેન્ટ પાવરનો શેર 12.66 ટકા ઉછાળા સાથે 1288.45ની વાર્ષિક ટોચે (52 Week High) પહોંચ્યો છે. 11.01 વાગ્યે 6.64 ટકા ઉછાળા સાથે 1219.60 પર ટ્રેડ થઈ રહ્યો હતો. 52 Week Low રૂ. 485 છે. કંપનીને મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ તરફથી…

Read More

JG Chemicals IPOના શેર એલોટમેન્ટ આજે, લિસ્ટિંગ 13 માર્ચે થશે, ગ્રે માર્કેટમાં આટલુ પ્રીમિયમ

અમદાવાદ, 11 માર્ચઃ જેજી કેમિકલ્સના આઈપીઓના શેર એલોટમેન્ટ આજે 11 માર્ચે થવાની શક્યતા છે. આઈપીઓમાં રોકાણ કરનારા રોકાણકારો રજિસ્ટ્રારના પોર્ટલ પરથી આઈપીઓ એલોટમેન્ટની સ્થિતિ જોઈ શકે છે. સ્ટોક એક્સચેન્જ બીએસઈ અને એનએસઈ પરથી પણ અમુક પગલાંઓ અનુસરી આઈપીઓ એલોટમેન્ટની સ્થિતિ ચકાસી શકાય. જો તમે JG કેમિકલ્સ IPO માટે અરજી કરી હોય, તો તમે આજે IPO…

Read More

Fund Houses Recommendations: tatachem, tatapower, jiofin, hdfcbank, reliance, tatasteel

અમદાવાદ, 11 માર્ચઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ અને ફંડ હાઉસ દ્વારા પસંદગીના શેર્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ માટે કરાયેલી ભલામણો અત્રે રોકાણકારોના અભ્યાસ માટે રજૂ કરીએ છીએ. HSBC on M&M: Maintain Buy on Company, raise target price at Rs 2300 (Positive) CLSA on Maruti: Maintain Outperform on Company, raise target price at Rs 12890 (Positive) Citi on…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 22600- 22700 મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ, તેજી બરકરાર રહેવાનો નિષ્ણાતોનો આશાવાદ

અમદાવાદ, 11 માર્ચઃ 7 માર્ચના રોજ પૂરા થયેલા સતત ચોથા સપ્તાહે તેજીવાળાઓનું જોર જારી રહ્યું હતું. મોટાભાગના ઇન્ડાઇસિસ નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. સકારાત્મક આર્થિક સ્થિતિ, યુએસ બોન્ડ યીલ્ડમાં ઘટાડા વચ્ચે FII પ્રવાહમાં વધારો અને તાજેતરના યુએસ આર્થિક ડેટાએ બજારના સેન્ટિમેન્ટને ટેકો આપ્યા બાદ જૂન સુધીમાં ફેડ ફંડના દરમાં કાપની વધતી આશાના પગલે માર્કેટ સેન્ટિમેન્ટ તેજી…

Read More

NEWS IN BOX: OILINDIA, RVNL, PNCINFRA, GAIL, TORRENTPOWER, TATAPOWER, SJVN, JSWENERGY

અમદાવાદ, 11 માર્ચઃ ઓઈલ ઈન્ડિયા: કંપનીએ રૂ. 8.5/શેરનું બીજું વચગાળાનું ડિવિડન્ડ મંજૂર કર્યું (NATURAL) RVNL: કંપનીને હિમાચલ પ્રદેશ વીજળી બોર્ડ તરફથી ₹1,298.2 કરોડના પ્રોજેક્ટ્સ માટે એવોર્ડ પત્ર મળ્યો (POSITIVE) ટીટાગઢ રેલ: કંપનીએ 4,463 BOSM વેગનના ઉત્પાદન અને પુરવઠા માટે રેલ્વે બોર્ડ પાસેથી રૂ. 1909 કરોડના કોન્ટ્રાક્ટ મૂલ્યમાં કોન્ટ્રાક્ટ મેળવ્યો છે. (POSITIVE) PNC ઇન્ફ્રાટેક: કંપનીએ એમપી…

Read More