IPO Listing: JG Chemicalsનો આઈપીઓ 5.43 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટેડ, શેર 15% સુધી તૂટ્યા

અમદાવાદ, 13 માર્ચઃ પ્રાઈમરી માર્કેટના ગઈકાલે આરકે સ્વામીના નેગેટીવ લિસ્ટિંગ બાદ આજે વધુ એક આઈપીઓએ ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યું છે. જેજી કેમિકલ્સનો આઈપીઓ ઈશ્યૂ આજે એનએસઈ ખાતે 5.43 ટકા અને બીએસઈ ખાતે 4.52 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટેડ થયો છે. રૂ. 221ની ઈશ્યૂ પ્રાઈસ સામે બીએસઈ ખાતે રૂ. 211 અને એનએસઈ ખાતે 209ના સ્તરે લિસ્ટેડ થયો હતો. નિષ્ણાતોને…

Read More

Fund Houses Recommendations: ITC, DMART, ULTRATECH, CAMS, TECHM, LICHOUSING

અમદાવાદ, 13 માર્ચઃ આઇટીસીનો જંગી હિસ્સો વેચાઇ રહ્યો હોવાના અહેવાલો છતાં વિવિધ બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ દ્વારા આઇટીસીના શેર્સમાં ખરીદી માટે કોલ આપ્યો છે. જેમાં ટાર્ગેટ પ્રાઇસ રૂ. 480-490નો મૂકવામાં આવ્યો છે. રોકાણકારો માટે વિવિધ બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ માટે પસંદગીના શેર્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ માટે કોલ અપાયો છે તે અભ્યાસ માટે અત્રે…

Read More

માર્કેટ લેન્સઃ GIFT નિફ્ટી 27.50+ સાથે સુધારાની શક્યતા, રેઝિસ્ટન્સ 22354-22470-22545, સપોર્ટ 22273-22227-22152

અમદાવાદ, 13 માર્ચઃ બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી 13 માર્ચે ઊંચા ખુલવાની શક્યતા છે કારણ કે GIFT નિફ્ટીમાં વલણો 27.50 પોઈન્ટના વધારા સાથે વ્યાપક ઈન્ડેક્સ માટે સુધારાની વ્યાપક શરૂઆત સૂચવે છે. 12 માર્ચે બેન્ચમાર્ક સૂચકાંકો મિક્સ ટોન સાથે બંધ રહ્યા હતા. BSE સેન્સેક્સ 165.32 પોઈન્ટ અથવા 0.22 ટકા વધીને 73,667.96 પર હતો, જ્યારે નિફ્ટી ત્રણ પોઈન્ટ…

Read More

STOCKS IN NEWS: ITC, TCS, PAYTM, SRF, JETAIRWAYS, VODAFONE, SBI

અમદાવાદ, 13 માર્ચ ITC: બ્રિટિશ અમેરિકન ટોબેકો (BAT) ITC લિમિટેડના 3.5 ટકા એટલે કે, 436,851,457 શેર્સ બ્લોક ડીલ મારફત વેચશે. જે તેની લેટેસ્ટ શેર પ્રાઇસના 5 ટકા ડિસ્કાઉન્ટથી એટલેકે રૂ. 384-400ની રેન્જમાં હોઇ શકે છે. આ ડીલની ટોટલ વેલ્યૂ રૂ. 16775 કરોડની હોવાનું મનાય છે. (NAGETIVE) Listing of J.G.Chemicals Symbol: JGCHEM Series: Equity “B Group”…

Read More

ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડ સર્વિસીઝનો IPO 14 માર્ચે ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ.680-715

ઇશ્યૂ ખુલશે 14 માર્ચ ઇશ્યૂ બંધ થશે 18 માર્ચ ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.680-715 એન્કર ઓફર તા.13 માર્ચ બીડ લોટ 20 શેર્સ અને ગુણાંકમાં ફ્લોર પ્રાઇઝ ફેસ વેલ્યુના 68 ગણી કેપ પ્રાઇઝ  ફેસ વેલ્યુની 71.50 ગણી BUSINESSGUJARAT.INRATINGS 7/10 અમદાવાદ, 12 માર્ચઃ ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડ સર્વિસીઝ લિમિટેડ ગુરુવાર, 14 માર્ચ, 2024ના રોજ ઇક્વિટી શેર્સના તેના આઈપીઓ સંદર્ભે…

Read More

કેપી ગ્રીન એન્જિનિયરીંગનો SME IPO 15 માર્ચે ખુલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 137-144

મૂડી બજારના ઈતિહાસમાં એસએમઈ આઈપીઓનું સૌથી મોટું ઓફરિંગ ઇશ્યૂ ખૂલશે 15 માર્ચ ઇશ્યૂ બંધ થશે 19 માર્ચ ફેસ વેલ્યૂ રૂ.5 પ્રાઇસબેન્ડ રૂ.137-144 બિડનો ન્યૂનતમ લોટ 1000 શેર અને તેના ગુણાંકમાં ફલોર પ્રાઈસ 27.4 ગણી કેપ પ્રાઈસ 28.8 ગણી ઇશ્યૂ સાઇઝ રૂ. 189.50 કરોડ businessgujarat.in રેટિંગ 8/10 અમદાવાદ, 12 માર્ચ: હોટ-ડિપ ગેલ્વેનાઈઝડ સ્ટીલ સ્ટ્રકચર્સના ઉત્પાદકો, ગુજરાત…

Read More

Nifty500 રિટર્ન આપવા મામલે ગ્લોબલ ઈન્ડેક્સ કરતાં અગ્રણી, 10 વર્ષમાં 16 ટકાના દરે ગ્રોથઃ રિપોર્ટ

અમદાવાદ, 12 માર્ચઃ ભારતીય સ્ટોક એક્સચેન્જ છેલ્લા ઘણા વર્ષોથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે. ગ્લોબલ ઈન્ડેક્સમાં નાસડેક સિવાય અન્યની તુલનાએ એનએસઈ નિફ્ટી500એ આકર્ષક પ્રદર્શન આપી અગ્રણી સ્થાન મેળવ્યું છે.  છેલ્લા 10 વર્ષમાં નિફ્ટી500એ 16 ટકા, જ્યારે એસએન્ડપી500એ 15.4 ટકા રિટર્ન આપ્યું છે. નાસડેક 21.5 ટકા રિટર્ન સાથે ટોપ પર રહ્યો હતો. મોતિલાલ ઓસ્વાલ એસેટ મેનેજમેન્ટ…

Read More

NSEએ ઈક્વિટી અને ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમન્ટમાં ટ્રાન્જેક્શન ચાર્જ 1 ટકા ઘટાડ્યો

અમદાવાદ, 12 માર્ચઃ  નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE)ના બોર્ડે સમગ્ર રોકડ ઈક્વિટી અને ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં એકંદર ટ્રાન્ઝેક્શન ચાર્જિસમાં 1% કાપને મંજૂરી આપી છે. ચાર્જમાં ઘટાડો 1 એપ્રિલ, 2024થી લાગુ થશે, બ્લૂમબર્ગ ન્યૂઝે અહેવાલ આપ્યો છે. આ કટથી ટ્રાન્ઝેક્શન ચાર્જીસમાંથી NSEની આવક પર વાર્ષિક ₹130 કરોડની એકંદર અસર થવાની ધારણા છે. 29 ફેબ્રુઆરી, 2024ના…

Read More