આજે ટીસીએસ, ઇન્ફોસિસ, એચડીએફસી એએમસીના પરીણામો જાહેર થશે

અમદાવાદ, 11 જાન્યુઆરીઃ આજે ટીસીએસ, ઇન્ફોસિસ, એચડીએફસી એએમસીના પરીણામો જાહેર થશે તે પૈકી એચડીએફસી એએમસી અને ટીસીએસના પરીણામોમાં નફો સુધરવાની તેની સામે ઇન્ફોસિસમાં આવકો સાધારણ ઘટવાની સંભાવના બજાર નિષ્ણાતો અને બ્રોકરેજ ફર્મ્સ વ્યક્ત કરી રહ્યા છે. Q3FY24 EARNING CALENDAR 11.01.2024 AGIIL, GTPL, HDFCAMC, INFSYS, PLASTIBLEN, RAJENG, TCS HDFCAMC Revenue expected at Rs 692 crre versus…

Read More

Aurobindo Pharmaનો Eugia Pharma Specilitiesનો મેગા આઈપીઓ લાવશે, 4500 કરોડ એકત્ર કરશે

અમદાવાદ, 10 જાન્યુઆરીઃ હૈદરાબાદ સ્થિત ઓરોબિંદો ફાર્મા તેની પેટા કંપની સ્પેશિયાલિટી જેનરિક ફર્મ Eugia Pharma Specialitiesનો આઈપીઓ લાવવાની યોજના બનાવી રહી છે. Eugia Pharma Specialitiesના આઈપીઓ મારફત 2024માં કંપની રૂ. 4500 કરોડનું ફંડ એકત્ર કરવા માગે છે. હૈદરાબાદ સ્થિત પેરેન્ટે અગાઉ યુજિયાના વેચાણનો પ્રયાસ કર્યો હતો અને 2022માં ટોચના ખાનગી ઇક્વિટી ખેલાડીઓ સાથે આ મામલે…

Read More

વોર્ડવિઝાર્ડએ વાઈબ્રન્ટ ગુજરાતમાં ઈલેક્ટ્રિક વ્હિકલ્સના 6 કોન્સેપ્ટ મોડલ રજૂ કર્યા

ગાંધીનગર, 10 જાન્યુઆરી: વોર્ડવિઝાર્ડ ઈનોવેશન્સ એન્ડ મોબિલિટી લિ.એ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી એડિશનમાં તેની બ્રાન્ડ “જોય ઈ-બાઈક” હેઠળ ઈલેક્ટ્રિક ટુ-વ્હિલર સેગમેન્ટ અને “જોય ઈ-રીક” અંતર્ગત ઈલેક્ટ્રિક કોમર્શિયલ વ્હિકલ્સ સેગમેન્ટમાં કોન્સેપ્ટ મોડલ રજૂ કર્યા છે. કંપનીએ ચાર ઇલેક્ટ્રિક કોમર્શિયલ વાહનોના કન્સેપ્ટ મૉડલ સાથે બે હાઇ-સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટર્સના કન્સેપ્ટ મૉડલ્સનું પ્રદર્શન કર્યા છે. જેમાં ગોલ્ફ કાર્ટ…

Read More

MCX: કોટન-ખાંડી વાયદામાં સેંકડા ઘટ્યા

મુંબઈ, 10 જાન્યુઆરીઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે રૂ.45,565.1 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,100.87 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 37460.28 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,230ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,399…

Read More

મેરીટાઈમ સર્વેલન્સમાં ક્રાંતિ માટે પિયરસાઇટે સીડ ફંડંગિમાં $6M સુરક્ષિત કર્યા

અમદાવાદ, 10 જાન્યુઆરી: મેરીટાઇમ ઉદ્યોગ માટે સેટેલાઇટ-આધારિત સર્વેલન્સ પ્રદાતા PierSight એ વર્તમાન રોકાણકાર ટેકસ્ટાર્સની ભાગીદારી સાથે આલ્ફા વેવ વેન્ચર્સ અને એલિવેશન કેપિટલના સહ-નેતૃત્વમાં 6 મિલિયન ડોલરના સીડ ફંડિંગ રાઉન્ડને પૂર્ણ કરવાની જાહેરાત કરી છે. આ ભંડોળનો ઉપયોગ મહત્ત્વપૂર્ણ ક્રિટિકલ હાર્ડવેરની ખરીદી અને પરીક્ષણ, ડેમો અને ઓપરેશનલ સેટેલાઇટની ડિઝાઇન અને લોન્ચિંગ અને કંપનીની વર્લ્ડ ક્લાસ ટીમના…

Read More

આર્કોઇરિસ ટ્રેડિંગ,  ક્રેડિટબુલ્સ ઈન્ડિયા માટે રોકાણકારોને NSEની ચેતવણી

મુંબઇ, 10 જાન્યુઆરીઃ નેશનલ સ્ટોક એક્સચેન્જના આર્કોઇરિસ ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની સાથે સંકળાયેલ સુબલ સરકાર અને ધનેશ સરકાર નામની વ્યક્તિઓ  તથા ક્રેડિટબુલ્સ ઈન્ડિયા નામની કંપની સાથે સંકળાયેલ ધારા ભરડિયા અને ધવલ સોલાણી નામની વ્યક્તિઓ લોકો પાસેથી ફંડ એકત્ર કરી રહી છે અને શેરબજારમાં બિનઅધિકૃત પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીઝ અને રોકાણો પર ખાતરીપૂર્વક/ગેરંટેડ વળતર પૂરા પાડે…

Read More

GVFLએ લોજિસ્ટિક્સ સ્ટાર્ટઅપ Evifyમાં 10.6 કરોડનું રોકાણ કર્યું

અમદાવાદ, 10 જાન્યુઆરી: ગુજરાતના વેન્ચર કેપિટલ જીવીએફએલ (GVFL)એ સુરત સ્થિત લોજિસ્ટિક્સ સ્ટાર્ટઅપ Evifyમાં $1.3 મિલિયન (રૂ. 10.6 કરોડ)નું પ્રિ-સિરિઝ ફંડિંગ કર્યું છે. પ્રિ-સિરિઝ ફંડિંગ રાઉન્ડમાં પાઈપર સેરિકાએ પણ રોકાણ કર્યું છે. 2021માં સ્થાપિત Evifyનો હેતુ ઈ-કોમર્સ, ફૂડ ડિલિવરી, કરિયાણાની ડિલિવરી અને હાઇપર લોકલ ડિલિવરી કંપનીઓ સાથે તૈનાત ઇલેક્ટ્રિક વાહનોના કાર્બન-નેગેટિવ ફ્લિટ (EVs) મારફત લોજિસ્ટિક્સ સેક્ટરને ડિકાર્બોનાઇઝ કરવાનો છે. Evifyએ માત્ર બે વર્ષમાં સુરત અને અમદાવાદમાં 400+ ફ્લિટ સાઈઝને…

Read More