TCSના શેરમાં 4 ટકા ઉછાળો નોંધાયો, મજબૂત ત્રિમાસિક પરિણામોની અસર, જાણો બ્રોકરેજીસની ટીપ્સ

અમદાવાદ, 12 જાન્યુઆરીઃ દિગ્ગજ આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ (TCS)નો શેર આજે 4.22 ટકા ઉછળ્યો છે. ગઈકાલે ટીસીએસ દ્વારા ડિસેમ્બર ત્રિમાસિક માટેના મજબૂત પરિણામો જાહેર થતાં તેમજ ઓર્ડર બુકમાં વૃદ્ધિના પગલે ટીસીએસનો શેર આજે 3893.70ની ટોચે પહોંચ્યો હતો. 10.55 વાગ્યે બીએસઈ ખાતે 3.80 ટકા ઉછાળી 3878 પર ટ્રેડ થઈ રહ્યો હતો. IT સર્વિસ કંપનીએ નબળી…

Read More

STOCKS IN NEWS: INFOSYS, TCS, TARC, Ques Corp, TATA POWER, GHCL

અમદાવાદ, 12 જાન્યુઆરીઃ ટાટા પાવર: કંપનીએ ગુજરાત સરકાર સાથે રૂ. 70000 કરોડના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા (POSITIVE) ભણસાલી એન્જિનિયરિંગ: કંપનીને 200000 TPA સુધી ABS રેઝિનના વિસ્તરણ માટે પર્યાવરણીય મંજૂરી મળી (POSITIVE) ઈન્ફોસીસ: કંપની રૂ. 280 કરોડમાં ઈન્સેમી હસ્તગત કરશે. FY24 આવક વૃદ્ધિ માર્ગદર્શન 1-2% ના મતદાન વિરુદ્ધ 1.5-2% પર છે (POSITIVE)…

Read More

આજે HCLTECH, HDFCLIFE, WIPRO, TATAMETALIC ના પરીણામ જાહેર થશે

અમદાવાદ, 12 જાન્યુઆરીઃ આજે HCLTECH, HDFCLIFE, WIPRO, TATAMETALIના પરીણામ જાહેર થશે. એચસીએલ ટેકનો.ની આવકો વધવા સાથે ચોખ્ખો નફો પણ વધવાની ધારણા છે. વીપ્રોની આવકો ફ્લેટ ટૂ નેગેટિવ રહેવા સાથે ચોખ્ખો નફો પણ સ્ટેબલ કે નેગેટિવ રહી શકે છે. તે ઉપરાંત આજે જાહેર થનારા મહત્વના કંપની પરીણામો ઉપર પણ માર્કેટની વોચ રહેશે. તેથી સ્ટોક સ્પેસિફિક એપ્રોચ…

Read More

Fund Houses Recommendations: TCS, INFOSYS, MACROTECH, HDFC AMC, UPL, RIL, JIO FINANCE, ASHOKA BUILD.

અમદાવાદ, 12 જાન્યુઆરીઃ માર્કેટ ધીરે ધીરે વોલેટાઇલ બનવા સાથે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ ચાલી રહ્યો છે. વિવિધ બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસિસ દ્વારા કંપની સંબંધીત ન્યૂઝ અને ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ આધારીત કેટલીક સ્ક્રીપ્સમાં ભલામણ કરાઇ છે. જે બિઝનેસ ગુજરાત દ્વારા રોકાણકારોના અભ્યાસ અર્થે અત્રે રજૂ કરાઇ છે. ઇન્ટ્રા-ડે ટેકનિકલ વોચઃ પોલિકેબ, આઇઆરએફસી, ટાટા પાવર, રિલાયન્સ, ટીસીએસ,…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી 21585- 21523, રેઝિસ્ટન્સ 21718- 21789, રિલાયન્સ શોર્ટટર્મ ટાર્ગેટ 2880

અમદાવાદ, 12 જાન્યુઆરીઃ ગુરુવારે રિલાયન્સ રિયલ માર્કેટ લિડર બનવા સાથે સતત બીજા દિવસે બિઝનેસ ગુજરાતની ધારણા અનુસાર 2620 ઉપર બંધ આપવા ઉપરાંત 2700નું લેવલ પણ ક્રોસ કરી ગયો છે. જે દર્શાવે છે કે, ટેકનિકલી રિલાયન્સ તમામ રેઝિસ્ટન્ટ ક્રોસ કરી નવી ઊંચી સપાટીએ આંબી ગયો છે. હવે શોર્ટટર્મ ટાર્ગેટ નિષ્ણાતો 2880નો મૂકી રહ્યા છે. હવે શુક્રવારે…

Read More

ડેનજી મોટર્સનો દ્વિચક્રીય ઈલેકટ્રીક વાહન સેક્ટરમાં પ્રવેશ

અમદાવાદ, 11 જાન્યુઆરીઃ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ગુજરાતના યુવાનો દ્વારા ઈલેકટ્રીક દ્વિચક્રીય વાહન માટે શરુ કરાયેલ સ્ટાર્ટઅપ – ડેનજી મોટર્સ પ્રાઈવેટ લિમીટેડે પોતાના 2 નવા મોડલ્સ માર્ક અને બીએચ150નું ખાસ નિદર્શન રાખેલ છે. આ પ્રોડક્ટ વિશે માહિતી આપતા ડેનજી મોટર્સ પ્રાઈવેટ લિમીટેડના ફાઉન્ડર દેવાંગ ભાટીયા તેમજ સહફાઉન્ડર હિતાર્થ સુથાર અને સાજીદ મેમને જણાવ્યું હતું કે આવનારો…

Read More

MCX: ક્રૂડ તેલના વાયદામાં રૂ.97ની વૃદ્ધિ

મુંબઈ, 11 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.25,588.22 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.4,581.51 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.21,004.38 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,146ના ભાવે ખૂલી,…

Read More

APM ટર્મિનલ્સ પીપાવાવે વાઇબ્રન્ટ ગુજરાતમાં પર્યાવરણમાં MOU કર્યા

પીપાવાવ, 11 જાન્યુઆરી: વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં, APM ટર્મિનલ્સ પીપાવાવે સંપૂર્ણ ગ્રીન હાઈડ્રોજન ઈકોસિસ્ટમ વિકસાવવા અને પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે બે સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કર્યા હતા. 1. ગુજરાત મેરીટાઇમ બોર્ડ (જીએમબી) – ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ: APM ટર્મિનલ્સ પીપાવાવ અને GMB (ગુજરાત મેરીટાઇમ બોર્ડ) એ પીપાવાવ પોર્ટ પર લિક્વિડ બર્થ, કન્ટેનર બર્થ અને યાર્ડ, કન્ટેનર હેન્ડલિંગ…

Read More