Q2FY25 EARNING CALENDAR: BOI, BRITANIIA, GNFC, HINDALCO, NINDCOPPER, ZYDUSWELL

AHMEDABAD, 12 NOVEMBER 11.11.2024: AHL, AWFIS, AZAD, BAJAJCON, BALRAMCHIN, BANKINDIA, BANSALWIRE, BEML, BFUTILITIE, BLS, BLUEDART, BORORENEW, BRITANNIA, CAMLINFINE, CAMPUS, DEVYANI, DOLLAR, ECOSMOBLTY, EIHAHOTELS, ELGIEQUIP, EMIL, EPL, GALAXYSURF, GATEWAY, GNFC, GODFRYPHLP, GOODLUCK, GRAPHITE, HARSHA, HINDALCO, HINDCOPPER, JUBLFOOD, MUNJALSHOW, NFL, ONGC, PGEL, PRECWIRE, RAMCOCEM, RAMCOIND, RATEGAIN, SALZERELEC, SHREECEM, SMLISUZU, SNOWMAN, TRITURBINE, TVSSCS, UPL, WAAREE, ZYDUSWELL BAJAJCON           Revenue…

Read More

પરમેસુ બાયોટેકએ IPO માટે DRHP  ફાઇલ કર્યું

અમદાવાદ, 11 નવેમ્બરઃ પરમેસુ બાયોટેક લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP ) ફાઇલ કર્યું છે. પરમેસુ બાયોટેક એ ભારતમાં મકાઇ આધારિત સ્પેશિયલ્ટી પ્રોડક્ટ્સની સૌથી મોટા ઉત્પાદકો પૈકીની એક છે. તેના વૈવિધ્યસભર પોર્ટફોલિયોમાં દેશી મકાઇ સ્ટાર્ચ, સંશોધિત મકાઇ સ્ટાર્ચ, લિક્વિડ ગ્લુકોઝ, મેલ્ટોડેક્સ્ટ્રિન પાવડર તથા જર્મ્સ, ગ્લુટેન,…

Read More

MCX WEEKLY REVIEW: સોનાના વાયદામાં રૂ.1,019 અને ચાંદીમાં રૂ.2,318નો કડાકો

મુંબઈ, 11 નવેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 1થી 7 નવેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 94,05,353 સોદાઓમાં કુલ રૂ.8,96,221.84 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,37,531.89 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 758660.89 કરોડનો હતો. દરમિયાન, એમસીએક્સ પર સોનું (1 કિ.ગ્રા.)ના ઓપ્શન્સમાં મન્થલી એક્સપાયરી કોન્ટ્રાક્ટ્સનો 11 નવેમ્બરને…

Read More

ટાટા એસેટ મેનેમેજન્ટે ટાટા ઈન્ડિયા ઇનોવેશન ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 11 નવેમ્બર: ટાટા એસેટ મેનેજમેન્ટે ટાટા ઈન્ડિયા ઇનોવેશન ફંડના લોન્ચિંગની જાહેરાત કરી હતી. આ એનએફઓ 11 નવેમ્બર, 2024ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે.ટાટા ઈન્ડિયા ઇનોવેશન ફંડ વ્યૂહાત્મક રીતે એવી કંપનીઓને લક્ષ્ય બનાવશે જે મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જેવી ટેક્નોલોજીઓ અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (આરએન્ડડી)નો લાભ લે તેવા પરિવર્તનકારી ઇનોવેશનના મામલે અગ્રેસર હોય….

Read More

એક ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવામાં ગુજરાતને સમર્થન આપવા FICCI પ્રતિબદ્ધ

અમદાવાદ, 11 નવેમ્બરઃ FICCIની રાષ્ટ્રીય કાર્યકારી સિમિતિની બેઠક (NECM),માં વિશેષ સત્રને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોકાણને પ્રોત્સાહન આપવા અને ટકાઉ વૃદ્ધિનું વાતાવરણ ઊભું કરવાના હેતુથી રાજ્યની નીતિઓ અને પહેલ પર ભાર મૂકતા, ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી ઇકોસિસ્ટમ માટે ગુજરાતની પ્રતિબદ્ધતાને દર્શાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, મેક ઈન ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા જેવી પહેલ ઝડપી…

Read More

IPO bound સ્કોડા ટ્યૂબ્સે રૂ. 55 કરોડ એકત્રિત કર્યા

મુંબઇ, 11 નવેમ્બરઃ સ્કોડા ટ્યૂબ્સે મલાબાર ઈન્ડિયા ફંડ લિમિટેડ અને કાર્નેલિન ભારત અમૃતકાલ ફંડ તરફથી રૂ. 55 કરોડ એકત્રિત કર્યા છે. આ બંને ફંડ્સે કંપનીમાં 9.96 ટકાનો કુલ હિસ્સો મેળવ્યો છે. આ ફાળવણીમાં મોરિશિયસ સ્થિત મલાબાર ઇન્વેસ્ટમેન્ટ્સને શેરદીઠ રૂ. 125ના ભાવે 2.4 મિલિયન શેર્સ (5.43 ટકા હિસ્સો) અને વિકાસ ખેમાનીના નેતૃત્વ હેઠળના કાર્નેલિયન ભારત અમૃતકાલ…

Read More

NSE IXએ રેગ્યુલેશન એક્સચેન્જ ઇનિશિયેટિવ ઓફ ધ યર એવોર્ડ જીત્યો

મુંબઇ, 11 નવેમ્બરઃ એનએસઇ ઇન્ટરનેશનલ એક્સચેન્જ (NSE IX)એ 04 નવેમ્બર, 2024ના રોજ રેગ્યુલેશન એશિયા એવોર્ડ્સ ફોર એક્સલન્સ 2024 ખાતે માર્કેટ્સ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શ્રેણીમાં “એક્સચેન્જ ઇનિશિયેટિવ ઓફ ધ યર”નું સન્માન પ્રાપ્ત કર્યું છે. આ એવોર્ડ નિયામકો, ઔદ્યોગિક સંસ્થાનો, બજારના સહભાગીઓ, માળખા અને મૂડી બજારના બીજા હીતધારકોને સામેલ કરતાં સહિયારા પ્રયાસોની ઓળખ કરે છે. આ પહેલોમાં નવી…

Read More

એક્સિસ મ્યુ. ફંડે CRISIL-IBX AAA Bond Fina. Services –Sep27 Index Fund લોન્ચ કર્યું

મુંબઈ, 11 નવેમ્બર: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે તેની નવી ફંડ ઓફર AXIS CRISIL-IBX AAA Financial Servies – Sep 2027 Index Fund લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ સ્કીમ CRISIL-IBX AAA Financial Services Index – Sep 2027ના ઘટકોમાં રોકાણ કરતું ઓપન-એન્ડેડ ટાર્ગેટ મેચ્યોરિટી ઇન્ડેક્સ ફંડ છે જે મધ્યમ વ્યાજ દર જોખમ અને એકંદરે ઓછું ધિરાણ જોખમ ધરાવે…

Read More