અદાણી એનર્જી સોલ્યુશન્સના શેરમાં 130% રેલીની આગાહી

કેન્ટરના વિશ્લેષણ મુજબ આછામાં ઓછા આગામી દાયકા સુધી વૃદ્ધિ ચાલુ રહેશે અમદાવાદ, 22 સપ્ટેમ્બરઃ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડના શેર  વૈવિધ્યસભર વ્યવસાયમાં મજબૂત વૃદ્ધિ સાથે 130% રેલી કરી શકે છે. રિસર્ચ ફર્મ કેન્ટર ફિટ્ઝગેરાલ્ડે અદાણી ગ્રૂપના પાવર ટ્રાન્સમિશન આર્મનું ‘ઓવરવેઇટ’ રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યું હતું. BSE પર અગાઉના રૂ. 979.45ના સામે તેણે શેર દીઠ રૂ….

Read More

બલ્ક કોર્પ ઇન્ટરનેશનલને રૂ. 10.77 કરોડનો નિકાસ ઓર્ડર મળ્યો

અમદાવાદ, 22 સપ્ટેમ્બરઃ ફ્લેક્સિબલ ઇન્ટરમીડિયેટ બલ્ક કન્ટેનર્સ (એફઆઈબીસી)ની અગ્રણી ઉત્પાદક બલ્ક કોર્પ ઇન્ટરનેશનલ લિમિટેડે રૂ. 10.77 કરોડના મૂલ્યનો નિકાસ ઓર્ડર મેળવ્યો છે. બ્રાઝિલ સ્થિત મેસર્સ પેકેમ એસએ દ્વારા અપાયેલો આ ઓર્ડર બલ્ક કોર્પ માટે એક વ્યૂહાત્મક સીમાચિહ્ન છે. આ સાથે કંપની આંતરરાષ્ટ્રીય વ્યાપાર કામગીરીને વિસ્તારે છે. આ રૂ. 10.77 કરોડનો સોદો ન કેવળ બલ્ક કોર્પની…

Read More

MCX WEEKLY REVIEW: સોનાના વાયદામાં રૂ.614 અને ચાંદીમાં રૂ.2,873નો ઉછાળો

મુંબઈ, 22 સપ્ટેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 13થી 19 સપ્ટેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન રૂ.35,927.76 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.10,273.32 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 25651.17 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે…

Read More

WEEKLY ECONOMIC CALENDAR FOR 23-9-24

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Read More

સેન્સેક્સે 84 હજારનો માઇલસ્ટોન હાંસલ કર્યો, બેન્ક નિફ્ટી નવી ટોચે

મુંબઇ, 22 સપ્ટેમ્બરઃ શુક્રવારે પણ બજાર સતત તેજીના મૂડમાં જોવા મળ્યુ હતુ. સેન્સેક્સે 84 હજારનો વધુ એક માઇલસ્ટોન ક્લીયર કર્યો હતો. નિફ્ટી પણ 2548.25નો નવો વિક્રમી હાઇ દેખાડી 25790.95 બંધ રહ્યો હતો. બેંકીંગ-ફાઇનાન્સના સહારે  તેજી આગળ વધી હતી અને મિડકેપ સ્મોલકેપમાં પણ પાછો સળવળાટ સપ્તાહના છેલ્લા દિવસે જોવા મળ્યો હતો. શુક્રવારે બેન્ક નિફ્ટી 53037.60ના આગલાં…

Read More

નિફ્ટી પ્રથમ વખત 25,800 પાર, સેન્સેક્સ 1,300 પોઈન્ટ ઉછળી 84500 ક્રોસ

અમદાવાદ, 20 જાન્યુઆરીઃ સાર્વત્રિક ઉછાળાની ચાલ દરમિયાન આજે નિફ્ટીએ તમામ ટેકનિકલ બેરિયર્સ કૂદાવીને 380 પોઇન્ટ કરતાં પણ વધુ ઉછાળા સાથે 25800ની સપાટી ક્રોસ કરી લીધી હતી. તો સામે છેડે સેન્સેક્સે પણ 1300+ પોઇન્ટના ઉછાળા સાથે 84500 પોઇન્ટની સપાટી હાંસલ કરી હતી. તમામ સેક્ટોરલ્સમાં પણ સુધારાના તાલે ભારતીય શેરબજારો ઝૂમી ઊઠ્યા હતા. સુધારા માટેના મુખ્ય કારણો…

Read More

HDFC નિફ્ટી લાર્જમિડકેપ 250 ઇન્ડેક્સ ફંડ લોન્ચ

મુંબઈ, 20 સપ્ટેમ્બર: HDFC એસેટ મેનેજમેન્ટ કં. લિ.એ નિફ્ટી લાર્જમિડકેપ 250 ટોટલ રિટર્ન્સ ઇન્ડેક્સને અનુસરતા HDFC લાર્જમિડકેપ 250 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ન્યુ ફંડ ઓફર 20 સપ્ટેમ્બર 2024ના રોજ ખુલશે અને 4 ઓક્ટોબર 2024ના રોજ બંધ થશે. નિફ્ટી લાર્જમિડકેપ 250માં નિફ્ટી 100 ઇન્ડેક્સ અને નિફટી મિડકેપ 150 ઇન્ડેક્સના તમામ સ્ટોક્સ છે. તેમાં…

Read More

વર્લ્ડ ઓફ કોન્ક્રીટ ઇન્ડિયા 2024ની 10મી વર્ષગાંઠ આવૃત્તિ મુંબઈ ખાતે યોજાશે

16 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર, 2024 દરમિયાન બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે ઇવેન્ટ અમદાવાદમાં નવીનતા અને ટકાઉ વિકાસ પર મુખ્ય ઉદ્યોગ ચર્ચા યોજાઈ અમદાવાદ, 20 સપ્ટેમ્બર: અગ્રણી ટ્રેડ એક્ઝિબિશન્સ ઓર્ગેનાઇઝર ઇન્ફોર્મા માર્કેટ્સ ઇન ઇન્ડિયાએ આજે ધ રેડિસન બ્લુ, અમદાવાદ ખાતે એક વિશિષ્ટ રાઉન્ડ ટેબલ ચર્ચાનું આયોજન કર્યું હતું, જેમાં ‘વર્લ્ડ ઓફ કોન્ક્રીટ ઇન્ડિયા 2024’નું પૂર્વાવલોકન પ્રસ્તુત…

Read More