અદાણી ગ્રીન એનર્જીને મેરકોમ ઈન્ડિયા એવોર્ડ-2024 એનાયત
અમદાવાદ,29 જુલાઇ: અદાણી ગ્રીન એનર્જી (AGEL) ની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાયું છે. નવી દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમમાં અદાણી ગ્રીન એનર્જીને મેરકોમ ઇન્ડિયા એવોર્ડ 2024 એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતના ખાવડામાં 250 મેગાવોટના રિન્યુએબલ પ્રોજેક્ટને સફળતાપૂર્વક શરૂ કરવાની ઐતિહાસીક સિદ્ધિ હાંસલ કરવા બદલ કંપનીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. અદાણી ગ્રીન એનર્જીએ 2024માં કચ્છ…
