જાન્યુઆરી-એપ્રિલ દરમિયાન લિસ્ટેડ 58 SME IPO પૈકી 33માં નેગેટિવ રિટર્ન

58 આઇપીઓના ઘોડાપૂર વચ્ચે 33 આઇપીઓમાં રોકાણકારોની મૂડી તણાઇ રહી છે. જ્યારે 25 આઇપીઓમાં પોઝિટિવ રિટર્ન છૂટી રહ્યું છે. 5 આઇપીઓમાં 10થી 100 ટકાની વચ્ચે રિટર્ન 6 આઇપીઓમાં 25-50 ટકા વચ્ચે રિટર્ન મળી રહ્યું છે. અમદાવાદ, 20 એપ્રિલઃ મેઇનબોર્ડ આઇપીઓમાં જોવા મળેલી મંદીની અસર એસએમઇ આઇપીઓ પ્લેટફોર્મ ઉપર માત્ર લિસ્ટિંગની દ્રષ્ટિએ નેગેટિવ રહી હોવાનું જોવા…

Read More

કેલેન્ડર 2025માં એપ્રિલ સુધીમાં માત્ર 11 IPOની એન્ટ્રી, 6માં નેગેટિવ રિટર્ન

પ્રાઈમરી માર્કેટમાં પ્રવેશેલા 11 આઇપીઓના લેખા- જોખાં એક નજરે ઇન્ડો ફાર્મ ઇક્વિપમેન્ટના આઇપીઓમાં 25 ટકા આસપાસનું સૌથી મોટું ગાબડું Quadrant Future Tekના આઇપીઓમાં 78 ટકા આસપાસ રિટર્ન છૂટી રહ્યું છે માર્ચ-એપ્રિલ દરમિયાન હજુ સુધી એકપણ આઇપીઓએ પ્રવેશવાની હિંમત કરી નથી અમદાવાદ, 20 એપ્રિલઃ કેલેન્ડર વર્ષ 2025ની શરૂઆત સારી રહી, પરંતુ પ્રથમ ક્વાર્ટરના અંત સુધીમાં સેકન્ડરી…

Read More

NSEમાં FY25 દરમિયાન ઉમેરાયેલા 84 લાખ નવા એકાઉન્ટમાં ગ્રોનો 40% ફાળો

મુંબઇ, 19 એપ્રિલઃ ગ્રો નાણાંકીય વર્ષ 2025માં ભારતમાં સૌથી ઝડપથી વિકસતું રિટેલ બ્રોકિંગ પ્લેટફોર્મ તરીકે ઊભરી આવ્યું છે. કંપનીએ સ્થિર ગતિએ ગયા વર્ષની સરખામણીએ તેનો બજાર હિસ્સો અને ગયા વર્ષની સરખામણીએ ક્લાયન્ટ બેઝ વિસ્તાર્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના ડેટા મુજબ ગ્રોનો એક્ટિવ ક્લાયન્ટ બેઝ માર્ચ 2024માં 9.5 મિલિયનથી વધીને ફેબ્રુઆરી 2025માં 13.01 મિલિયન થયો…

Read More

ઝાયડસ મેડટેક અને બ્રાઝિલની બ્રેઇલ બાયોમેડિકાવચ્ચે TAVI ટેક્નોલોજીનાકોમર્શિયલાઇઝેશન માટે ગ્લોબલ લાયસન્સિંગ કરાર

અમદાવાદ, સાઓ જોસ દો રિઓ પ્રેટો, 19 એપ્રિલઃ ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડની મેડિકલ ટેક્નોલોજી ડેવલપમેન્ટમાં નિપુણતા ધરાવતી સંપૂર્ણ માલિકીની પેટા કંપની ઝાયડસ મેડટેક પ્રાઇવેટ લિમિટેડે બ્રાઝિલ સ્થિત ઇનોવેટિવ કાર્ડિયોવાસ્ક્યુલર ડિવાઇસ મેન્યુફેક્ચરર Braile Biomédica Indústria, Comércio e Representações Ltda., (Braile Biomedica) સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. આ ભાગીદારીનો હેતુ સમગ્ર યુરોપ, ભારત અને અન્ય પસંદગીના બજારોમાં તેની…

Read More

NSE IX  ખાતે નીયર સાઇટ (NS)નો અમલ – IFSCમાં તેની નીયર સાઇટનો અમલ

GIFT IFSC, 17th April 2025: એનએસઈ ઈન્ટરનેશનલ એક્સચેન્જ (NSEIX) એ IFSCમાં પોતાની નીયર સાઈટનો 14 એપ્રિલ, 2025થી સફળતાપૂર્વક અમલ કરનાર તે પ્રથમ અને એકમાત્ર સ્ટોક એક્સચેન્જ છે. આ પહેલ IFSCએના બિઝનેસ કન્ટિન્યુટી પ્લાન (BCP) અને માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્સ્ટિટ્યૂશન્સ(MIIS)માટે ડિઝાસ્ટર રિકવરી (DR)ની માર્ગદર્શિકાના અનુપાલન તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું સર્વોચ્ચ ધોરણ જાળવી રાખવાના અને માર્કેટના તમામ હિસ્સેદારોને વૈશ્વિક કક્ષાની…

Read More

સુઝલોને સનસ્યોર એનર્જી તરફથી 100.8 મેગાવોટનો વિન્ડ ઓર્ડર મેળવ્યો

પુણે, 19 એપ્રિલ: સુઝલોને સનસ્યોર એનર્જી પાસેથી 100.8 MW EPCનો પવન ઉર્જાનો ઓર્ડર મેળવ્યો છે, જે પવન ઉર્જામાં કંપનીનો પ્રથમ પ્રવેશ છે. આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રના જાથ ક્ષેત્રમાં હાથ ધરવામાં આવશે. આ કરાર હેઠળ સુઝલોન, હાઇબ્રિડ લેટીસ ટાવર્સ (HLT) સાથેના 48 અત્યાધુનિક S120 વિન્ડ ટર્બાઇન જનરેટર (WTGs) પૂરા પાડશે, જેમની દરેકની ક્ષમતા 2.1 મેગાવોટ છે. આ…

Read More

પેટ-સેટ ગૉઃ 2025માં પેટ કેર પ્રોડક્ટ્સનું ઓનલાઇન વેચાણ 95 ટકા વધ્યું

નવી દિલ્હી, 19 એપ્રિલ: દેશભરમાં પેટ પેરેન્ટિંગના વધતા ટ્રેન્ડના પગલે ભારતીય ગ્રાહકોમાં પેટ કેર પ્રોડક્ટ્સ વધુને વધુ લોકપ્રિય બની રહી છે. ભારતે આ વર્ષનો નેશનલ પેટ ડે મનાવ્યો છે ત્યારે યુનિકોમર્સે નાણાંકીય વર્ષ 2025 દરમિયાન પેટ કેર પ્રોડક્ટ્સ માટેનો શોપિંગ ટ્રેન્ડ્સ રજૂ કર્યો છે. યુનિકોમર્સ પ્લેટફોર્મ પર પ્રોસેસ થયેલા વ્યવહારો મુજબ નાણાંકીય વર્ષ 2024ની સરખામણીએ…

Read More

HDFC બેન્ક પરિવર્તને ગ્રામીણ વિકાસ પહેલ હેઠળ સીમાડાના 298 ગામોને આવરી લીધા

અમદાવાદ, 19 એપ્રિલ: એચડીએફસી બેન્કે તેના સીએસઆર જૂથ પરિવર્તન મારફત આયોજિત ગ્રામીણ વિકાસ પહેલ હેઠળ દેશભરના સીમાડાના 298 ગામોને આવરી લીધા છે. આ ગામડાંઓ આસામ, અરૂણાચલ પ્રદેશ, બિહાર, ગુજરાત, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, રાજસ્થાન, સિક્કિમ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના સરહદી વિસ્તારોમાં સ્થિત છે. બેન્ક આગામી વર્ષોમાં સીમાડાના વધુ 150 ગામોને આવરી લેવાની યોજના…

Read More