માર્કેટ લેન્સઃ NIFTY 24200 ક્રોસ કરવા સજ્જ, રોકાણકારો ખરીદી માટે કેડ બાંધો
NIFTY 24,100-24,200 પર તાત્કાલિક રેઝિસ્ટન્સ સાથે બ્રેકઆઉટ અપે તો24,400-24,600 તરફ જઈ શકે છે. ઘટાડા પર, 24,000 મુખ્ય સપોર્ટ રહે છે, ત્યારબાદ 23,900-23,800 ઝોન આવે છે, 23,800થી નીચે બ્રેકઆઉટ સાથે પ્રોફિટ બુકિંગ શરૂ થવાની સંભાવના હોવાનું ટેકનિલ એનાલિસ્ટ્સ અને બજાર પંડિતો જણાવે છે. Stocks to Watch Embassy Developments, NLC India, Bharti Airtel, IRCTC, Jubilant Pharmova, HCL…
