NSEએ આશરે રૂ. 3000 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું
મુંબઇ, 18 જૂનઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ની લાંબા સમયથી રાહ જોવાતી IPO માટેની પ્રોસેસ આખરે શરૂ થઈ ગઈ છે. દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જે બુધવારે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) અને BSE સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. શેર BSE પર લિસ્ટેડ થશે. આ IPO સંપૂર્ણપણે એક ઓફર ફોર…
