માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 24000- 24200 તાત્કાલિક નિર્ણાયક રેઝિસ્ટન્સની શક્યતા
નિફ્ટી માટે 24,000 તાત્કાલિક નિર્ણાયક રેઝિસ્ટન્સ બનવાની અપેક્ષા છે કારણ કે તેનાથી ઉપર જવાથી 24,100 અને 24,500 સ્તરો માટે દરવાજા ખુલી શકે છે (મે મહિનામાં સ્વિંગ હાઇ જોવા મળ્યું હતું), જોકે, 23,800 તાત્કાલિક સપોર્ટ હોવાની શક્યતા છે અને ત્યારબાદ 23,650 મુખ્ય સપોર્ટ તરીકે રહેશે તેવું બજાર પંડિતો અને ટેકનિકલ એનાલિસ્ટ્સનું માનવું છે Stocks to Watch:…
