માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 25300- 25900ની રેન્જમાં ઘૂંટાતો ટ્રેન્ડઃ જાણો આગળ કેવી રહેશે સેન્સેક્સ નિફ્ટીની ચાલ
રેન્જ-બાઉન્ડ ટ્રેડિંગ સાથે કોન્સોલિડેશન ટૂંકા ગાળામાં ચાલુ રહેવાની ધારણા છે જ્યાં સુધી નિફ્ટી નિર્ણાયક રીતે 25,300-25,900ની રેન્જમાંથી બહાર નીકળી ન જાય ત્યાં સુધી માર્કેટની વોલેટિલિટી આ લેવલ્સ વચ્ચે અટવાયેલી રહી શકે છે Stocks to Watch: MCX, TVSMotor, LaurusLabs, SAIL, RBLBank, Sanofi, KSB, SanofiConsumer, FosecoIndia, RFC, ShailyEng, Lupin, KFinTech, EmmveePhoto Gift Nifty: (India) 25670, +41.0 points/…
