અમદાવાદ, 16 નવેમ્બરઃ વિવિધ કંપનીઓ સંબંધિત સમાચારો અને ઘટનાઓના એનાલિસિસના આધારે વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા શેર્સમાં લેણ- વેચાણ માટે ભલામણ કરવામાં આવી છે. રોકાણકારો તેના યોગ્ય અભ્યાસના આધારે યોગ્ય નિર્ણય લઇ શકે તે હેતુથી અત્રે વિગતો આપવામાં આવી છે.

ખાસ કરીને ટાટા મોટર્સ, સુઝલોન, ઓએનજીસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ન્યૂલેન્ડ લેબ્સ, સિગ્નિટી ટેકનોલોજીસ, ડીમાર્ટ, આઇટીસી, જિયો ફાઇનાન્સ વગેરે શેર્સમાં માર્કેટ ટ્રેન્ડ મુજબ +/- જોવા મળી શકે છે.

MS on SBI Life: Maintain Overweight on Company, raise target price at Rs 1650/sh (Positive)

MS on ONGC: Maintain Overweight on Company, target price at Rs 216/sh (Positive)

Jefferies on Grasim: Maintain Buy on Company, raise target price at Rs 2300/sh (Positive)

Nomura on ONGC: Maintain Reduce on Company, target price at Rs 140/sh (Neutral)

MS on Bajaj Finance: Maintain Overweight on Company, target price at Rs 10300/sh (Neutral)

CLSA on Bajaj Finance: Maintain Buy on Company, target price at Rs 9500/sh (Neutral)

Jefferies on Bajaj Finance: Maintain Buy on Company, target price at Rs 9470/sh (Neutral)

Macquarie on Bajaj Finance: Maintain Outperform on Company, target price at Rs 7360/sh (Neutral)

Citi on Bajaj Finance: Maintain Neutral on Company, target price at Rs 8375/sh (Neutral)

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)