Skip to content
September 17, 2026
Newsletter
Random News
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

Find Me On

Trending News

Business
Entertainment
જીવન વીમા કંપનીઓનો નફાનો ગાળો નાણા વર્ષ 2026માં 6.7% રહ્યો; LICનું વર્ચસ્વ 01
September 17, 2026September 17, 2026
02
FLASH NEWS
ઈકોનોમી
TECHNICAL TALK: a break below 23100 could drag Nifty towards the positional support of 22700
03
પર્સનલ ફાઇનાન્સ
JUSTO Announces New Residential and Commercial Business Wins of Approximately ₹166 Crore
04
Entertainment
રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્‌ને 25 ઇલેક્ટ્રિક બસો અર્પણ
05
Elections Politics Sentiment
Entertainment
માર્કેટ લેન્સઃ NIFTY માટે 22800 અને 24000 મહત્વના લેવલ્સ, સ્ટોપલોસ કે સાથ ચલો
  • Business
  • Elections Politics Sentiment
  • Entertainment
  • Fashion
  • FLASH NEWS
  • IPO
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • ક્રિપ્ટો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

We Deliver the best NEWS

  • Home
  • શેર બજાર
  • Paytm Share price: પેટીએમનો શેર આ મહિને 31 ટકા તૂટ્યા બાદ આજે 2 ટકા સુધર્યો, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય
  • શેર બજાર

Paytm Share price: પેટીએમનો શેર આ મહિને 31 ટકા તૂટ્યા બાદ આજે 2 ટકા સુધર્યો, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

businessgujaratDecember 14, 2023December 14, 202301 mins

અમદાવાદ, 14 ડિસેમ્બરઃ પેટીએમ દ્વારા સ્મોલ ટિકીટ સાઈઝ લોન બિઝનેસમાં ઘટાડો કરવાની જાહેરાતની શેરો પર પ્રતિકૂળ અસરો જોવા મળી હતી. ડિસેમ્બર માસમાં ગઈકાલના બંધ સુધી પેટીએમનો શેર 31.20 ટકા તૂટ્યા બાદ આજે 2.40 ટકા સુધારા સાથે 615.90ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો હતો. 12.33 વાગ્યે 1.79 ટકા સુધારા સાથે 612.20 પર કારોબાર થઈ રહ્યો હતો.

પેટીએમે 20 ઓક્ટોબરે 998.30ની વાર્ષિક ટોચ નોંધાવ્યા બાદ અત્યારસુધી કુલ 39.75 ટકા તૂટી ચૂક્યો છે. Motilal Oswal  Financialના રિટેલ રિસર્ચ હેડ સિદ્ધાર્થ ખેમકાએ પેટીએમના ટાર્ગેટ પ્રાઈસમાં ઘટાડો કર્યો છે. કારણકે, તેના બિઝનેસનો મોટો હિસ્સો સ્મોલ સાઈઝ ટિકિટ લોનમાંથી આવે છે. જો કે, ગઈકાલે એનાલિસ્ટ્સ સાથેની મિટિંગમાં પેટીએમે જણાવ્યું હતું કે, તે મોટી સાઈઝની લોનની વધતી માગ પર ફોકસ વધારી રહી છે. જેની લોન સાઈઝ 3થી 7 લાખ રહેશે. તદુપરાંત ઓછુ જોખમ ધરાવતી પર્સનલ લોન અને મર્ચન્ટ લોનની વધતી માગ પર પણ ફોકસ વધાર્યું છે.

નિષ્ણાતોએ પેટીએમનો શેર આગામી 12 માસ સુધી ડાઉનગ્રેડ રેટિંગ સાથે ટાર્ગેટ પ્રાઈસ ઘટાડી છે. સ્ટોક 830-1120નો ટાર્ગેટ મૂક્યો છે. જેએમ ફાઈનાન્સિયલે 1120નો ટાર્ગેટ આપતાં શેર 86 ટકા વધવાની શક્યતા દર્શાવાઈ છે. જિયોજીત ફાઈનાન્સિયલે ટાર્ગેટ પ્રાઈસ સુધારી 941 કરી છે. મોર્ગન સ્ટેન્લીએ 38 ટકા ગ્રોથ સાથે 830, જેપી મોર્ગને રૂ. 900 અને ગોલ્ડમેન સાસે રૂ. 840નો ટાર્ગેટ મૂક્યો છે. જેફરીઝે રૂ. 1050નો ટાર્ગેટ આપ્યો છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Tagged: BSE NSE one97 communications paytm share price Paytm stock tips SENSEX NIFTY stock market live STOCK MARKET TIPS Stock market today પેટીએમ શેર

Post navigation

Previous: Vedanta Resources ગ્લોબલ પ્રાઈવેટ ક્રેડિટ લેન્ડર્સ પાસેથી 1.25 અબજ ડોલરની લોન લેશે
Next: ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા 2018માં 3.6 કરોડ હતી તે વધી 11 કરોડની સપાટીએ આંબી ગઇ

Related News

જીવન વીમા કંપનીઓનો નફાનો ગાળો નાણા વર્ષ 2026માં 6.7% રહ્યો; LICનું વર્ચસ્વ

BUSINESSGUJARAT.INSeptember 17, 2026September 17, 2026 0

TECHNICAL TALK: a break below 23100 could drag Nifty towards the positional support of 22700

BUSINESSGUJARAT.INSeptember 17, 2026September 17, 2026 0

Share Market

  • જીવન વીમા કંપનીઓનો નફાનો ગાળો નાણા વર્ષ 2026માં 6.7% રહ્યો; LICનું વર્ચસ્વ
    In Business, Entertainment, IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    September 17, 2026
  • TECHNICAL TALK: a break below 23100 could drag Nifty towards the positional support of 22700
    In FLASH NEWS, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    September 17, 2026
  • માર્કેટ લેન્સઃ NIFTY માટે 22800 અને 24000 મહત્વના લેવલ્સ, સ્ટોપલોસ કે સાથ ચલો
    In Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
    September 17, 2026
  • Pre-Market Commentary | Nifty: 23,600 level, corresponding to Tuesday’s high, remains the key hurdle
    In FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    September 17, 2026

IPO

  • જીવન વીમા કંપનીઓનો નફાનો ગાળો નાણા વર્ષ 2026માં 6.7% રહ્યો; LICનું વર્ચસ્વ
    In Business, Entertainment, IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • National Stock Exchange of India Raises Rs. 6,746.1 crore from Anchor Investors
    In Business, IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • NSE નફાકારક છે, મોટાભાગના ફ્રી કેશ ફ્લોને ડિવિડન્ડ તરીકે ચૂકવે છે: આશિષ ચૌહાણ
    In Business, Entertainment, IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર

Commodities

  • Pre-Market Commentary | Nifty: 23,600 level, corresponding to Tuesday’s high, remains the key hurdle
    In FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Beyond Bullion: Global Gold Mining Equities as More Profitable Way to Own Gold’s Bull Run
    In કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ
  • अगस्त में भारत का वस्तु निर्यात ज़बरदस्त रूप से 26.12 प्रतिशत बढ़कर 43.81 बिलियन डॉलर हो गया
    In FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
  • ખાંડનું ઉત્પાદન ઘટીને ૩૦.૬ MT થયું, એક્સ-મિલ ભાવમાં ૩૦%થી વધુનો ઘટાડો
    In FLASH NEWS, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ
  • 34 સામાન્ય વીમા કંપનીઓમાંથી 22 કંપનીઓએ સંચાલન ખર્ચની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

  • જીવન વીમા કંપનીઓનો નફાનો ગાળો નાણા વર્ષ 2026માં 6.7% રહ્યો; LICનું વર્ચસ્વ
  • TECHNICAL TALK: a break below 23100 could drag Nifty towards the positional support of 22700
  • JUSTO Announces New Residential and Commercial Business Wins of Approximately ₹166 Crore
  • રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્‌ને 25 ઇલેક્ટ્રિક બસો અર્પણ
  • માર્કેટ લેન્સઃ NIFTY માટે 22800 અને 24000 મહત્વના લેવલ્સ, સ્ટોપલોસ કે સાથ ચલો
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.
  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US