અમદાવાદ, 21 માર્ચઃ અગ્રણી બ્રોકર્સ અને ફંડ હાઉસ દ્વારા પસંદગીના શેર્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે કરાયેલી ભલામણો અત્રે રોકાણકારોના અભ્યાસ માટે રજૂ કરીએ છીએ.

CLSA on DMart: Initiate Buy on Company, target price at Rs 5107 (Positive)

HSBC on Cummins: Upgrade to Buy on Company, target price at Rs 3300 (Positive)

MOSL on Reliance Ind: Maintain Buy on Company, target price at Rs 3210 (Positive)

BNP on Bajaj Finance: Maintain Outperform on Company, target price at Rs 9040 (Positive)

BofA on Bajaj Finance: Maintain Buy on Company, target price at Rs 9175 (Positive)

Macquarie on ACC: Maintain Neutral on Company, raise target price at Rs 2592 from Rs 2128 (Positive)

Macquarie on Shree Cement: Maintain Neutral on Company, raise target price at Rs 27034 from Rs 25149 (Positive)

Investec on BSE: Maintain Buy on Company, target price at Rs 2800 (Positive)

MOSL on Gland Pharma: Maintain Buy on Company, target price at Rs 2240 (Positive)

Citi on IOC: Maintain Buy on Company, target price at Rs 179 (Positive)

Jefferies on Bharti Airtel: Maintain Buy on Company, target price at Rs 1300 (Positive)

Jefferies on MGL: Maintain Buy on Company, raise target price at Rs 1540 (Positive)

HSBC on Cipla: Maintain Buy on Company, target price at Rs 1585 (Positive)

Citi on AU Small Bank: Maintain Neutral on Bank, cut target price at Rs 622 (Neutral)

Citi on NMDC: Maintain Sell on Company, cut target price at Rs 180 (Neutral)

Citi on Petronet: Maintain Sell on Company, cut target price at Rs 220 (Neutral)

Macquarie on Ambuja Cem: Downgrade to Neutral on Company, raise target price at Rs 608 from Rs 501 (Neutral)

Macquarie on Dalmia Bharat: Maintain Outperform on Company, cut target price at Rs 2233 from Rs 2503 (Neutral)

Macquarie on Ramco Cement: Maintain Neutral on Company, cut target price at Rs 876 from Rs 1000 (Neutral)

MS on Wipro: Maintain Underweight on Company, target price at Rs 475 (Neutral)

NCLAT PSBs નો નિર્દેશઃ IL&FS, તેના બોર્ડ સામે કાર્યવાહી ન કરે

નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) એ 11 જાહેર ક્ષેત્રના ધિરાણકર્તાઓને 14 મેના રોજ તેની આગામી સુનાવણી સુધી IL&FS અને તેની ગ્રૂપ કંપનીઓ સામે બળજબરીભર્યા પગલાં ન લેવાનો નિર્દેશ આપ્યો છે. ચેરપર્સન જસ્ટિસ અશોક ભૂષણની આગેવાની હેઠળની બે સભ્યોની NCLAT બેન્ચે નોટિસ પણ જારી કરી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) સાથે બેંકોને જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)