અમદાવાદ,2 માર્ચ: ક્લીન મેક્સ એનવાયરો એનર્જી સોલ્યુશન્સનો શેર 27% તૂટી ગયો છે. ₹1,053ની ઇશ્યૂ પ્રાઈસ વાળો આ શેર NSE પર 27%ના ઘટાડા સાથે ₹768 ના સ્તર પર આવી ગયો છે. આ શેર NSE પર ₹960 પર ઓપન થયો હતો.  BSE પર કંપનીના શેર 9.57 ટકા ડિસ્કાઉન્ટ સાથે 952 રૂપિયા પ્રતિ શેરના ભાવે લિસ્ટ થયા હતા. શેર લિસ્ટિંગ પછી કંપનીનું બજાર મૂડીકરણ 11,148.28 કરોડ રૂપિયા થયું હતું. IPOમાં પૈસા રોકનાર રોકાણકારોને શેર દીઠ ₹282નું નુકસાન થઈ રહ્યું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)E

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)