businessgujarat

MARKET LENS: નિફ્ટી 22200-22000 ઝોનમાં સપોર્ટ સાથે 22400-22500 સુધી સુધરી શકે

અમદાવાદ, 23 એપ્રિલઃ નિફ્ટીએ 22000ની સપાટી પાછી મેળવવા સાથે સતત સુધારાનો ટ્રેન્ડ પરત મેળવ્યો હોવાનું માની શકાય. તેના અનુસંધાનમાં સોમવારે નિર્ણાયક 22,300 માર્કની ઉપર બંધ થવા સાથે અપટ્રેન્ડ ચાલુ રહેવાને જોતાં, નિફ્ટી 50 આગામી દિવસોમાં 22,200-22,000 ઝોનમાં સપોર્ટ સાથે 22,400-22,500 સુધી સુધરી શકે તેવી શક્યતા ટેકનિકલ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. જો નિફ્ટી ઝડપી 22,500…

Read More

Q4FY24 EARNING CALENDAR: M&M Fin defers board meet scheduled to be held today

અમદાવાદ, 23 એપ્રિલઃ આજે ટાટા એલેક્સી, એમસીએક્સ, નેલ્કો, ટાટા કન્ઝ્યુમર્સના પરીણામ જાહેર થશે. દરમિયાનમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના નોર્થઇસ્ટ બ્રાન્ચિસમાં વ્હીકલ્સ લોન્સમાં ગેરરિતીના પગલે કંપનીએ રિઝલ્ટ માટેની બોર્ડ મિટિંગની તારીખ હાલ પુરતી મુલતવી રાખી છે. તેના કારણે આજે તેના શેર ઉપર નકારાત્મક અસર પડી શકે છે. 23.04.2024: CYIENTDLM, ICICIPRULI, M&MFIN, MCX, NELCO, TATACONSUM, TATAELXSI M&MFIN M&M…

Read More

RELIANCE RETAIL Q4 RESULTS: આવકો 10.6% વધી રૂ.76627 કરોડ, નફો 11.7% વધી રૂ. 2698 કરોડ

અમદાવાદ, 22 એપ્રિલઃ રિલાયન્સ જૂથની રિલાયન્સ રીટેલે માર્ચ-24ના અંતે પુરાં થયેલા ત્રિમાસિક તેમજ વાર્ષિક કોન્સોલિડેટેડ પરીણામો જાહેર કર્યા છે. તે અનુસાર માર્ચ-24ના અંતે પુરાં થયેલા ત્રિમાસિક ગાળા માટે આવકો 10.6 ટકા વધી રૂ. 76627 કરોડ (રૂ. 69267 કરોડ) નોંધાવી છે. જ્યારે ચોખ્ખો નફો 11.7 ટકા વધી રૂ. 2698 કરોડ (રૂ. 2415 કરોડ) નોંધાવ્યો છે. માર્ચ-24ના…

Read More

RELIANCE JIO Q4 RESULTS: આવકો 13.3% વધી રૂ.33835 કરોડ, ચોખ્ખો નફો 12% વધી રૂ.5583 કરોડ

અમદાવાદ, 22 એપ્રિલઃ રિલાયન્સ જિયો ઇન્ફોકોમે માર્ચ-22ના અંતે પુરાં થયેલાં ચોથા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 12 ટકા વૃદ્ધિ સાથે રૂ. 5583 કરોડ (રૂ. 4984 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની આવકો 13.3 ટકા વૃદ્ધિ સાથે રૂ. 33835 કરોડ (રૂ. 29871 કરોડ) નોંધાઇ છે. માર્ચ-24ના અંતે પૂર્ણ થયેલાં વર્ષ માટે કંપનીની આવકો વધી  રૂ. 128521 કરોડ (રૂ….

Read More

RIL Q4 RESULTS: આવકો 10.8 ટકા વધી રૂ. 264834 કરોડ, ચોખ્ખો નફો 21243 કરોડ, રૂ. 10 ડિવિડન્ડ જાહેર

વિક્રમી વાર્ષિક કોન્સોલિડેટેડ રેવન્યુ રૂ. 1,000,122 કરોડ ($119.9 બિલિયન), વાર્ષિક ધોરણે 2.6%ની વૃધ્ધિ વાર્ષિક કોન્સોલિડેટેડ EBITDA રૂ. 178,000 કરોડ ($21.4 બિલિયન), વાર્ષિક ધોરણે 16.1%ની વૃધ્ધિ વાર્ષિક કોન્સોલિડેટેડ PBT 100000 કરોડ ક્રોસ રૂ.104727 કરોડ, વાર્ષિક ધોરણે 11.4% વૃધ્ધિ અમદાવાદ, 22 એપ્રિલઃ દેશની ટોપ માર્કેટવેલ્યૂ ધરાવતી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે માર્ચ-24ના અંતે પુરાં થયેલાં ત્રિમાસિક તેમજ વર્ષ માટે…

Read More

AHMEDABAD GOLD SILVER SPOT MARKET: સોનામાં રૂ. 1100, ચાંદીમાં રૂ. 500નો કડાકો

અમદાવાદના હાજર ભાવ ચાંદી ચોરસા 81000-83000 (-500) ચાંદી રૂપું 80800-82800 (-500) સિક્કા જૂના 750- 1000 999 સોનું 74200- 75200 (-1100) 995 સોનું 74000- 75000 (-1100) હોલમાર્ક 73605 (22-4-24) અમદાવાદ, 22 એપ્રિલઃ અમદાવાદ હાજર સોના-ચાંદી બજારમાં આજે સોનામાં 10 ગ્રામદીઠ રૂ. 1100નો જ્યારે ચાંદીમાં કીલોદીઠ રૂ. 500નો કડાકો નોંધાયો હતો. વૈશ્વિક બજારોમાં બન્ને કિંમતી ધાતુઓમાં જોવા…

Read More

MCX: સોનાના વાયદામાં રૂ.1391 અને ચાંદીમાં રૂ.2340નો કડાકો

મુંબઈ, 22 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.57,795.64 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.17,279.21 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 40489.63 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.72,127ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,295 અને…

Read More

પ્રિમિયર એનર્જીસે રૂ.1,500 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 22 એપ્રિલઃ ઇન્ટિગ્રેટેડ સોલર સેલ અને સોલર મોડ્યુલ મેન્યુફેક્ચરર (અનુક્રમે 2 ગિગાવોટ અને 3.36 ગિગાવોટની વાર્ષિક સ્થાપિક ક્ષમતાની સંદર્ભે) પ્રિમિયર એનર્જીસ લિમિટેડે IPO દ્વારા રૂ. 1,500 કરોડથી વધુ એકત્રિત કરવા માટે કેપિટલ માર્કેટ રેગ્યુલેટર SEBI સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યુ છે. ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મુજબ હૈદરાબાદ સ્થિત કંપનીના IPOમાં રૂ….

Read More