businessgujarat

Stock Market: સ્મોલકેપ 6 ટકા અને મીડકેપ 4 ટકા તૂટ્યા, સેન્સેક્સમાં 1476 પોઈન્ટનું ગાબડું

અમદાવાદ, 16 માર્ચઃ શેરબજાર માટે આ સપ્તાહ કરેક્શન મોડ પર જોવા મળ્યુ હતું. સપ્તાહ દરમિયાન સેન્સેક્સ 1760.35 પોઈન્ટની વોલેટિલિટી બાદ અંતે 1475.96 પોઈન્ટ તૂટી 72643.43 પર બંધ રહ્યો હતો. જો કે, નિફ્ટી50એ 22200ની સપોર્ટ લેવલ તોડી 470.20 પોઈન્ટના ઘટાડે 22023.35 પર બંધ રહ્યો હતો. S&P BSE Smallcap ઈન્ડેક્સ સેબીની ચીમકી બાદ આ સપ્તાહે 5.91 ટકા…

Read More

બ્રેન્ટ ક્રૂડના ભાવો વધવાની વકી, સાપ્તાહિક 3 ટકા ઉછાળો નોંધાવાની અપેક્ષાઃ રિપોર્ટ

અમદાવાદ, 16 માર્ચઃ બ્રેન્ટ ક્રૂડની વધતી માગને કારણે ભાવ સપ્તાહ દરમિયાન 3 ટકા વધવાની અપેક્ષા છે. આ સપ્તાહે નવેમ્બર બાદ પ્રથમ વખત ક્રૂડ ઓઈલ $85 પ્રતિ બેરલની ટોચે પહોંચ્યું હતું. જો કે, બાદમાં શુક્રવારે ભાવમાં ઘટાડો થયો હતો. યુએસ રિફાઇનર્સ દ્વારા આયોજિત ઓવરઓલ પૂર્ણ કરતાં વધતી માંગને કારણે ભાવમાં વૃદ્ધિની અપેક્ષા છે. બપોરે 12:16 વાગ્યે…

Read More

MCX Report: સપ્તાહ દરમિયાન કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.1,200નો ઘટાડોઃ કપાસમાં સુધારોઃ મેન્થા તેલ નરમ

મુંબઈ, 16 માર્ચઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં કપાસ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 20 કિલોદીઠ રૂ.1,655.50ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.63.50 વધી રૂ.1655.50ના ભાવે જ બંધ થયો હતો. કોટન ખાંડી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.63,100ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.63,100 અને નીચામાં રૂ.61,320 ના મથાળે અથડાઈ,…

Read More

Krystal Integrated Services IPO: બે દિવસમાં 72 ટકા ભરાયો, ગ્રે માર્કેટમાં 5 ટકા પ્રીમિયમ

અમદાવાદ, 15 માર્ચઃ પ્રાઈમરી માર્કેટના સતત 3 આઈપીઓએ નેગેટિવ લિસ્ટિંગ કરાવતાં રોકાણકારોએ આઈપીઓમાં રોકાણ પર હાલ વિરામ લીધો હોય તેવુ જણાઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી પ્રથમ દિવસે જ ફુલ્લી સબ્સક્રાઈબ થતાં આઈપીઓ પર બ્રેક વાગી છે. ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડ સર્વિસિઝનો આઈપીઓ ઈશ્યૂ આજે બીજા દિવસે 72 ટકા ભરાયો છે. જેનો ક્યુઆઈબી પોર્શન 57 ટકા અને…

Read More

ઈલેક્ટોરલ બોન્ડ હેઠળ ફંડ એકત્ર કરવામાં BJP અગ્રણી, રૂ. 6 હજાર કરોડ એકત્રિત કર્યાઃ EC

અમદાવાદ, 15 માર્ચઃ ઈલેક્શન કમિશન દ્વારા જારી આંકડાઓ અનુસાર, ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ ઈલેક્ટોરલ બોન્ડ્સનો સૌથી વધુ લાભ મેળવ્યો છે. 12 એપ્રિલ-2019થી 24 જાન્યુઆરી-24 દરમિયાન કુલ રૂ. 6060.5 કરોડનું ફંડ એકત્ર કરનારી ટોચનો રાજકીય પક્ષ રહ્યો છે. તૃણમુલ કોંગ્રેસે આ સમયગાળામાં ઈલેક્ટોરલ બોન્ડ મારફત રૂ. 1609.50 કરોડનું ફંડ એકત્ર કર્યુ હતું. જ્યારે કોંગ્રેસે રૂ. 1421.9…

Read More

ICICI સિક્યોરિટીઝના ડિલિસ્ટિંગને પ્રોક્સી એડવાઇઝર્સની લીલીઝંડી

અમદાવાદ, 15 માર્ચઃ પ્રોક્સી એડવાઇઝરી કંપનીઓ ઇનગવર્ન અને એસઈએસે ICICI સિક્યોરિટીઝના શેરધારકોને તેની પેરેન્ટ કંપની ICICI બેંકના ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરીને ICICI સિક્યોરિટીઝના ઇક્વિટી શેર્સના સૂચિત ડિલિસ્ટિંગ માટેની સ્કીમ ઓફ અરેન્જમેન્ટની તરફેણ કરી છે. ડિલિસ્ટિંગના પગલે ICICI સિક્યોરિટીઝ ICICI બેંકની સંપૂર્ણ માલિકીની પેટાકંપની બનશે. અલગ અલગ નોટ્સમાં આ એડવાઇઝરી કંપનીઓએ ICICI સિક્યોરિટીઝના શેર્સના સૂચિત ડિલિસ્ટિંગ…

Read More

શિવાલિક પાવર કંટ્રોલે NSE ઇમર્જ સાથે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 15 માર્ચ : ઇલેક્ટ્રોનિક પેનલ મેન્યુફેક્ચરર શિવાલિક પાવર કંટ્રોલ લિમિટેડે NSE ઇમર્જ સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યાંની જાહેરાત કરી છે. કંપનીના પ્રારંભિક જાહેર ભરણામાં પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 64.32 લાખ ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે.  ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર: કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ અને રજિસ્ટ્રાર સ્કાયલાઇન…

Read More