businessgujarat

Stock To Buy: Adani Power, Tata Power, Bharti Airtel સહિતના આ શેરોમાં 10થી 20 ટકા સુધીના ઉછાળાની શક્યતા

અમદાવાદ, 9 માર્ચઃ ભારતીય શેરબજારો આ સપ્તાહે ભારે વોલેટિલિટીના અંતે પોઝિટીવ નોટ સાથે બંધ રહ્યા છે. સેન્સેક્સ સપ્તાહ દરમિયાન 923.69 પોઈન્ટની વોલેટિલિટી સાથે અંતે 1 માર્ચની તુલનાએ 374.04 પોઈન્ટ સુધારા સાથે બંધ રહ્યો છે. નિફ્ટી પણ 154.8 પોઈન્ટ વધ્યો છે. જો કે, વોલેટિલિટી વચ્ચે સેન્સેક્સ 74245.17 પોઈન્ટ અને નિફ્ટી 22525.65ની સર્વોચ્ચ રેકોર્ડ ટોચે પહોંચ્યા હતા….

Read More

MCX Gold Silver: સપ્તાહમાં સોનાના વાયદામાં રૂ. 2839 અને ચાંદીમાં રૂ. 3036નો જંગી ઉછાળો, જાણો નિષ્ણાતોની વ્યૂહરચના

મુંબઈ, 9 માર્ચઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,94,186 સોદાઓમાં રૂ.72,094.32 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.62,567ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.65,587 અને નીચામાં રૂ.62,403ના મથાળે અથડાઈ, અંતે રૂ.2,839 વધી રૂ.65,406ના ભાવે પહોંચ્યો હતો. આ સામે…

Read More

ફેબ્રુઆરીમાં ઇક્વિટી ફંડ પ્રવાહ 23% વધી રૂ. 26866 કરોડ; SIP બુક રૂ.19000 કરોડની ટોચે

મુંબઇ, 8 માર્ચઃ ઓપન-એન્ડેડ ઇક્વિટી ફંડ્સમાં ફંડ્સનો પ્રવાહ ફેબ્રુઆરીમાં 23 ટકા વધીને રૂ. 26,865.78 કરોડ થયો હોવાનું એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઑફ ઇન્ડિયા (AMFI)ના ડેટા દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, માર્ચ 2021 થી સતત 36મા મહિને ઇક્વિટી ફંડ્સમાં પ્રવાહ સકારાત્મક ઝોનમાં રહ્યો છે. સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIPs) મારફત રોકાણ જાન્યુઆરીમાં રૂ. 18,838 કરોડની સામે ગયા…

Read More

લોર્ડ્સ માર્ક ઈન્ડસ્ટ્રીઝ અને ઉન્નત ભારતે દેશભરમાં સ્માર્ટ ક્લિનિક પ્રોજેક્ટ શરૂ કર્યો

મુંબઈ, 8 માર્ચ, 2024: IVD પ્રોડક્ટ્સની ઉત્પાદક લોર્ડ્સ માર્ક ઈન્ડસ્ટ્રીઝે ગ્રામીણ ભારતમાં હેલ્થકેર સેવાઓની ઉપલબ્ધતામાં ક્રાંતિ લાવવાના હેતુ સાથે ભારત સરકારના નેશનલ પ્રોગ્રામ ઉન્નત ભારત અભિયાન સાથે જોડાણ કરી ગ્રાઉન્ડ બ્રેકિંગ E સ્માર્ટ ક્લિનિક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ઉન્નત ભારત અભિયાન એ આઈઆઈટી, દિલ્હી ખાતે FITT  (ફાઉન્ડેશન ફોર ઈનોવેશન એન્ડ ટેક્નોલોજી ટ્રાન્સફર)ની પહેલ હેઠળ શરૂ…

Read More

હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન એટલા જેનરિક હોય છે કે તે ભારતીય મહિલાઓનું ધ્યાન આકર્ષિત કરી શકતા નથી

હેલ્થ ઈન્સ્યોરન્સની વાત આવે ત્યારે તેના માટેનો નિર્ણય લેવાની પ્રક્રિયામાં 74% ભારતીય મહિલાઓ સામેલ નથી થતી 75% મહિલાઓ માને છે કે વર્તમાન હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીઓ મહિલાઓની ચોક્કસ જરૂરિયાતોને પૂરી કરવામાં અપૂરતી છે 94% પ્રતિવાદીઓ એ વાત સાથે સહમત છે કે મહિલાઓ માટે વિસ્તૃત હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન ખરીદીની પ્રક્રિયામાં તેમની ભાગીદારીમાં વધારો કરશે યુનોમર દ્વારા સમગ્ર…

Read More

ટોરેન્ટ પાવરને મહારાષ્ટ્રમાં 306 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ એનાયત

મુંબઇ, 8 માર્ચ: મહારાષ્ટ્રમાં 48 સ્થળો ઉપર 306 મેગાવોટના ગ્રીડ-કનેક્ટેડ સોલર પાવર પ્રોજેક્ટની સ્થાપના માટે ટોરેન્ટ પાવર લિમિટેડ સફળ બિડર તરીકે ઉભરી આવ્યું છે અને તેને મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL) તરફથી લેટર ઓફ એવોર્ડ એનાયત થયો છે. કંપની મહારાષ્ટ્રમાં નાસિક આસપાસના વિસ્તારોમાં આ પ્રોજેક્ટ હાથ ધરશે. પ્રોજેક્ટ માટેના ટેરિફ 25 વર્ષ માટે…

Read More

પોપ્યુલર વ્હીકલ્સ એન્ડ સર્વિસીઝનો IPO 12 માર્ચે ખૂલશેઃ પ્રાઇસબેન્ડ રૂ. 280-295

IPO ખૂલશે 12 માર્ચ IPO બંધ થશે 14 માર્ચ ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ.280-295 લોટ સાઇઝ 50 શેર્સ ઇશ્યૂ સાઇઝ 20391651 શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹601.55 કરોડ એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ રૂ.28 લિસ્ટિંગ BSE, NSE businessgujarat.in rating 6.5/10 અમદાવાદ, 8 માર્ચઃ પોપ્યુલર વ્હીકલ્સ એન્ડ સર્વિસીઝ લિમિટેડ શેરદીઠ રૂ.2ની મળકિંમત અને શેરદીઠ રૂ. 280-295ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સનાં આઇપીઓ સાથે…

Read More

ગ્રીન્ઝો એનર્જીએ ભારતનું પહેલું આલ્કલાઈન ઇલેક્ટ્રોલાઈઝર લોન્ચ કર્યું

ગ્રીન હાઈડ્રોજન બનાવવા માટે વિદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કર્યા વિના સો ટકા સ્થાનિક ટેક્નોલોજીથી ઇલેક્ટ્રોલાઈઝર ડેવલપ કર્યું અમદાવાદ, 7 માર્ચઃ ગ્રીન્ઝો એનર્જીએ ગ્રીન હાઈડ્રોજન બનાવવા માટે સો ટકા સ્થાનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક  મેગાવોટની ક્ષમતા ધરાવતું આલ્કલાઈન ઇલેક્ટ્રોલાઈઝર લોન્ચ કર્યું છે. ભારતમાં જ બનાવવામાં આવેલું આ પ્રકારનું પ્રથમ ઇલેક્ટ્રોલાઈઝર છે. મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટીવ હેઠળ આ…

Read More