Adani Enterprises, Adani Transmission QIP રૂટ મારફત રૂ. 21,000 કરોડ એકત્ર કરશે
અમદાવાદ, 13 મેઃ અદાણી ગ્રૂપે તેની બે કંપનીઓ અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઈઝને QIP મારફત રૂ. 21 હજાર કરોડ એકત્ર કરવા મંજૂરી આપી છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી ટ્રાન્સમિશને 14 મેના રોજ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (QIP) મારફત કુલ રૂ. 21,000 કરોડ એકત્ર કરવાની યોજના જાહેર કરી હતી. સ્ટોક એક્સચેન્જોને રેગ્યુલેટરી ફાઇલિંગમાં, અદાણી એન્ટરપ્રાઇઝે જણાવ્યું હતું…
