businessgujarat

BOB, BHARTI AIRTEL, IOC, LIC HOUSING TO DECLARE RESULTS TODAY

BOB, BHARTI AIRTEL, IOC, LIC HOUSINGના આજે જાહેર થશે પરીણામો અમદાવાદ, 16 મેઃ આજે બેન્ક ઓફ બરોડા, ભારતી એરટેલ, આઇઓસી, એલઆઇસી હાઉસિંગ સહિતની કંપનીઓના પરીણામો જાહેર થશે. તે પૈકી બેન્ક ઓફ બરોડાનો નફો બમણો વધવાની ધારણા મૂકાય છે. ભારતી એરટેલનો નફો પણ લગભગ 80 ટકા વધવાની ધારણા નિષ્ણાતો મૂકી રહ્યા છે. જ્યારે એલઆઇસી હાઉસિંગના કિસ્સામાં…

Read More

MCX પર કોટન-ખાંડી વાયદામાં રૂ.380નો ઘટાડોઃ મેન્થા તેલમાં સુધારો

મુંબઈ, 15 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,910ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,138 અને નીચામાં રૂ.60,820ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.17 વધી રૂ.60,904ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.65 વધી રૂ.48,891 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ…

Read More

પોલિકેબ ઇન્ડિયાનો Q4 FY23 ચોખ્ખો નફો 32 ટકા વધ્યો

મુંબઈ, 15 મે: – પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ (BSE: 542652, NSE: POLYCAB) એ 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળા અને સંપૂર્ણ વર્ષ માટે તેના કન્સોલિડેટેડ પરિણામો જાહેર કર્યા છે. કંપનીની કામગીરી અંગે ટિપ્પણી કરતા પોલીકેબ ઈન્ડિયા લિમિટેડના સીએમડી ઈન્દર ટી. જયસિંઘાનીએ જણાવ્યું હતું કે, “FY23 એ કંપની માટે નોંધપાત્ર વર્ષ હતું, કારણ…

Read More

NCDEX ખાતે સ્ટીલમાં નીચલી તથા હળદરનાં વાયદામાં ઉપલી સર્કિટ

મુંબઇ, ૧૫ મે: વાયદામાં નફારૂપી વેચવાલી નીકળતાં આજે મોટાભાગની કૄષિપેદાશોનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૭૫ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે  ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ ઘટ્યા મથાળે…

Read More

મે માસના 10માંથી 6 ટ્રેડિંગ સેશનમાં સુધારોઃ સેન્સેક્સ 1234 પોઇન્ટ ઉછળ્યો, સેન્સેક્સ તેની 63583 પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટીથી હવે માત્ર 1237 પોઇન્ટ છેટો

અમદાવાદ, 15 મેઃ સેલ ઇન મે એડ ગો અવે કહેવત અમેરીકન શેરબજારોને લાગુ પડે તેવી સ્થિતિ ભારતીય શેરબજારોમાં જોવા મળી છે. મે માસના 10 ટ્રેડિંગ સેશન્સમાંથી 6 ટ્રેડિંગ સેશન્સમાં સેન્સેક્સે સુધારો નોંધાવ્યો છે. એટલું જ નહિં, મે માસમાં અત્યારસુધીમાં સેન્સેક્સ 1234 પોઇન્ટનો સુધારો નોંધાવવા સાથે 62300 પોઇન્ટની સપાટી પણ ક્રોસ કરી ચૂક્યો છે. તે જોતાં…

Read More

ICICI પ્રુડેન્શિયલે લાંબાગાળે સંપત્તિ સર્જન માટે નવું ડેટ ફંડ લોંચ કર્યું

મુંબઇ, 15 મે: ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સે સોમવારે ડેટ ફંડ લોંચ કર્યું હતું, જે રોકાણકારોને ઊંચા વ્યાજદરો માટે તેમના રોકાણોને લોક-ઇન કરવા, લાંબાગાળે સંપત્તિ સર્જન કરવા તથા નાણાકીય લક્ષ્યાંકો હાંસલ કરવા માટે સક્ષમ કરશે. કંપનીના ફ્લેગશીપ યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન્સ (યુલિપ) સાથે આ ફંડ રોકાણ માટે ઉપલબ્ધ છે. યુલિપ ગ્રાહકોને જીવન કવચની વિશિષ્ટ દરખાસ્ત, પરિવારને…

Read More