businessgujarat

MAS ફાઇનાન્શિયલ સર્વિસીસનો નફો 28 ટકા વધી રૂ. 201 કરોડ, 18 ટકા ડિવિડન્ડ

બુધવાર, 10 મે, 2023: MSME ધિરાણમાં વિશેષતા ધરાવતી MAS ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ (MAS ફાઇનાન્શિયલ) (BSE: 540749, NSE: MASFIN)એ 31 માર્ચ, 2023ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 18 ટકા વૃદ્ધિ સાથે રૂ. 201 કરોડ નોંધાવ્યો છે. કંપનીએ શેરદીઠ 18 ટકા ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. આ ગાળા દરમિયાન વિતરણ રૂ. 2491.72 કરોડ હતું,…

Read More

સીરકા પેઇન્ટ (sirca paints india)માં એક શેરે એક બોનસ, એક્સ બોનસ થયા બાદ ભાવ 10 ટકા ઊછળ્યો, ડિવિડન્ડ માટે 16 મે એ બોર્ડ મિટિંગ

લોંગટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે વિવિધ ફંડ હાઉસ તેમજ ટેક્નો- ફન્ડામેન્ટલ એનાલિસ્ટ્સની ભલામણ ધરાવતો શેર અમદાવાદ, 11 મેઃ સીરકા પેઇન્ટ (sirca paints india ltd. Bse code: SIRCA | 543686 | INE792Z01011) એ માર્ચ માસમાં રૂ. 10ની મૂળકિંમત ધરાવતાં એક શેરદીઠ એક શેર બોનસની જાહેરાત કરી હતી. આજે એક્સ બોનસ થયા બાદ કંપનીનો શેર ઇન્ટ્રા-ડે 345 થઇ છેલ્લે…

Read More

Fund Houses Recommendations ગુજરાત ગેસ, ગોદરેજ સીપી, હિન્દાલકો ખરીદવાના ફંડ હાઉસની ભલામણ

અમદાવાદ, 11 મેઃ વિવિધ ફંડ હાઉસ દ્વારા પરીણામો, સમાચારો અને કંપની સ્પેસિફિક ઇવેન્ટના એનાલિસિસના આધારે વિવિધ શેર્સ ખરીદવા, વેચવા કે હોલ્ડ કરવા માટે કરાયેલી ભલામણો અત્રે રજૂ કરી છે. રોકાણકારો યોગ્ય અભ્યાસ અને નિષ્ણાતની સલાહ અનુસાર સ્ટ્રેટેજી ગોઠવી શકે છે. MS on GUJ GAS: Maintain Overweight on company, target price at Rs 564/sh (Positive) Macquarie…

Read More

આજે એશિયન પેઇન્ટ્સ, આયશર મોટર્સ, ડો. લાલ પેથ લેબ, સિમેન્સના પરીણામો ઉપર રહેશે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ

અમદાવાદ, 11 મેઃ આજે જાહેર થનારા પરીણામો પૈકી એશિયન પેઇન્ટ્સ, આયશર મોટર્સ, ડો. લાલ પેથ લેબ, સિમેન્સના પરીણામો ઉપર રહેશે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ. રોકાણકારો યોગ્ય અભ્યાસ અને નિષ્ણાતોના માર્ગદર્શનના આધારે સ્ટ્રેટેજી ગોઠવી શકે છે. Q4FY23 EARNING CALENDAR 11.05.2023 ABCAPITAL, AJMERA, ALKYLAMINE, ASIANPAINT, BALRAMCHIN, BLS, CARERATING, DCW, DEEPAKNI, EICHERMOT, EVERESTIND, GILLETTE, GSPL, INTELLECT, KIRLOSBROS, LALPATHLAB, MANGCHEFER,…

Read More

નિફ્ટી માટે સપોર્ટ 18242- 18170, રેઝિસ્ટન્સ 18357- 18399

અમદાવાદ, 11 મેઃ બુધવારે નિફ્ટીએ 18314- 18327 પોઇન્ટની સાંકડી રેન્જમાં વોલેટિલિટીના અંતે છેલ્લે 49 પોઇન્ટના સુધારા સાથે 18315 પોઇન્ટની સપાટીએ બંધ આપવા સાથે ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ નોંધાવી છે. ટેકનિકલી નિફ્ટી ધીરે ધીરે તેની ઓલટાઇમ હાઇ નજીક સરકવા સજ્જ બન્યો છે. પરંતુ તે પૂર્વે કેટલીક સાવધાની ધ્યાનમાં રાખવી જરૂરી રહેશે. ઉપરમાં 18500 આસપાસ એક હેલ્ધી કરેક્શનની…

Read More

MCX DAILY REPORT: કીમતી અને બિનલોહ ધાતુઓ, એનર્જી, કૃષિ કોમોડિટીઝના વાયદામાં સાર્વત્રિક નરમાઈ વાયદાઓમાં રૂ.5,966 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.14,419 કરોડનું ટર્નઓવર: બુલડેક્સ વાયદામાં રૂ.18 કરોડનાં કામકાજ

મુંબઈ, 10 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.61,270ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,400 અને નીચામાં રૂ.61,173 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.155 ઘટી રૂ.61,264ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.100 ઘટી રૂ.49,006 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1…

Read More

NCDEX ખાતે જીરા તથા હળદરમાં ઉપલી સર્કિટ, ઇસબગુલનાં ભાવમાં ઘટાડો

મુંબઇ, તા. ૧૦ મે ૨૦૨૩: હાજર બજારોમાં અચાનક નીકળેલી લેવાલીનાં કારણે કૄષિપેદાશોનાં ભાવ વધ્યા હતા. જેની વાયદામાં  પણ અસર જોવા મળી હતી. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૧૧૪ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે…

Read More