ટીસીએસનો Q4 ચોખ્ખો નફો 15 ટકા વધી રૂ. 11392 કરોડ, રૂ. 24 ડિવિડન્ડ
કંપનીએ શેરદીઠ રૂ. 24 અંતિમ ડિવિડન્ડ જાહેર કર્યું અમદાવાદ, 12 એપ્રિલઃ તાતા જૂથની અગ્રણી કંપની તાતા કન્સલટન્સી સર્વિસિસ (ટીસીએસ)એ માર્ચ-23ના અંતે પુરા થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 14.8 ટકા વધી રૂ. 11392 કરોડ (રૂ. 9926 કરોડ) અને આવકો 16.9 ટકા વધી રૂ. 59162 કરોડ (રૂ. 50591 કરોડ) નોંધાયા છે. કંપનીએ શેરદીઠ રૂ. 24 અંતિમ…
