businessgujarat

TECHNO- FUNDAMENTAL BUY/ SELL AT A GLANCE

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Read More

શેરબજારોમાં વોલ્યૂમ્સ, વોલેટિલિટી અને વિશ્વાસ વધી રહ્યા છે…. નિફ્ટી 17800 ક્રોસ કરે તેવી શક્યતા, BUY HEROMOTO AND EICHER MOTOR, SELL BRITANIA AND HDFC LIFE

Nifty outlook: support 17669- 17615, resistance 17762- 17802 અમદાવાદઃ ભારતીય શેરબજારોએ સતત સાતમાં દિવસે સુધારાની ચાલ નોંધાવવા સાથે વોલ્યૂમ્સ, વોલેટિલિટી અને વિશ્વાસમાં વધારો થઇ રહેલો જોવા મળી રહ્યો છે. જોવાનું એ રહે છે કે, આઇએમએફની આગાહી, વરસાદની આગાહી તેમજ ટીસીએસના રિઝલ્ટ્સની અસર કેવી રહેશે. બાકી મંગળવારે નિફ્ટીએ 98 પોઇન્ટના સુધારા સાથે 17700 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ…

Read More

IMD Forecast Monsoon 2023: આ વર્ષે 96 ટકા વરસાદની સંભાવના

ચોમાસા પહેલા હવામાન વિભાગનું પ્રથમ પૂર્વાનુમાન હવામાન વિભાગે આગામી ચોમાસા 2023 અંગેનું પ્રથમ પૂર્વાનુમાન કર્યું છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, દેશમાં ચોમાસું સામાન્ય રહેશે. ચોમાસામાં 96 ટકા વરસાદ થવાની સંભાવના છે. અલ નીનોની અસર ચોમાસા દરમિયાન જોવા મળી શકે છે આ આગાહી બાદ હવામાન વિભાગ મે મહિનામાં બીજો અંદાજ જારી કરશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર…

Read More

MCX DAILY REPORT: સોનાના વાયદામાં રૂ.405, ચાંદીમાં રૂ.568નો ઉછાળો

મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 67,421 સોદાઓમાં રૂ.4,881.92 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,170ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,599 અને નીચામાં રૂ.60,170 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.405 વધી રૂ.60,468ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ…

Read More

ઝીરો કાઉ ફેક્ટરીએ GVFL તથા અન્ય પાસેથી $4 મિલિયનનું સીડ ફંડીંગ મેળવ્યું

અમદાવાદ, 11 એપ્રિલ: ગુજરાત સ્થિત ઝીરો કાઉ ફેક્ટરીએ GVFL લિમિટેડ તથા અન્ય પાસેથી ચાર મિલિયન ડોલરનું ભંડોળ ઉભુ કર્યું છે. ઝીરો કાઉ ફેક્ટરી, સુરત સ્થિત અલ્ટરનેટિવ પ્રોટીન કંપની, એ ભારતની સ્ટાર્ટઅપ ઈકોસીસ્ટમમાં ઈનોવેટીવ કંપની છે. કંપની પ્રિસીસન ફર્મેન્ટેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને એનિમલ ફ્રી મિલ્ક પ્રોટીનનું ઉત્પાદન કરે છે. પોતાની સંશોધન અને વિકાસ પ્રવૃત્તિને વેગ આપવા…

Read More

NCDEX: જીરાનાં વાયદામાં ઉપલી સર્કિટ, સ્ટીલમાં ઘટાડો

મુંબઇ, 11 એપ્રિલ: હાજર બજારોમાં નવી ખરીદીનાં અભાવે વાયદામાં રોકાણકારોમાં મુંઝવણ જોવા મળી હતી. તેથી ચોક્કસ કોમોડિટીને બાદ કરતા અન્ય  કૄષિ પેદાશોનાં ભાવ ઘટ્યા હતા.  NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે જીરામાં ઉછાળા જોવા મળ્યા હતા. NCDEX ખાતે આજે …

Read More

વાડીલાલે મ્યુઝિક વીડિયો સાથે સમર 2023 કેમ્પેઈન લોન્ચ કર્યું

અમદાવાદ, 11 એપ્રિલ: દેશની અગ્રણી આઈસક્રીમ બ્રાન્ડ વાડીલાલ એન્ટરપ્રાઈઝે એક અનોખા, ટ્રેન્ડી અને સૌને અપીલ કરતા મ્યુઝિક વીડિયો દિલ બોલે વાહ વાહ વાહ સાથે સમર 2023 કેમ્પેઈનનો પ્રારંભ કર્યો છે. આ વાઈબ્રન્ટ મ્યુઝિક વીડિયો દિલ બોલે વાહ વાહ વાહ એ વાડીલાલના લોકપ્રિય કેમ્પેઈન દિલ બોલે વાહ વાડીલાલનું હાર્દ છે. વાડીલાલના બ્રાન્ડિંગ પ્રેસિડેન્ટ આકાંક્ષા દેવાંશુ ગાંધીએ…

Read More

Navitas સોલરે MEC Powerની ગુજરાત ડિસ્ટ્રીબ્યુટર તરીકે નિમણૂક કરી

અમદાવાદ, 11 એપ્રિલ: સુરતની મોડ્યુલ મેન્યુફેકચરિંગ કંપની નવિટાસ સોલરે વડોદરાની મેકપાવર સોલ્યુશન્સ લિ.ની રિન્યુએબલ એનર્જી સેગમેન્ટમાં ગુજરાત રાજ્યમાં સોલાર મોડ્યુલ્સના એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન પ્રોવાઈડર તરીકે નિમણુક કરી છે. બે વર્ષ માટેના એક્સલુઝિવ ડીસ્ટ્રીબ્યુટર્સ તરીકેના રાઈટસને કારણે મેકપાવર વાર્ષિક 100 મેગાવોટ ક્ષમતા ધરાવતાં સોલાર મોડ્યુલ્સનુ વિતરણ કરશે. બંને પાર્ટનરનો ઉદ્દેશ હાઈક્વોલિટી ડીસીઆર અને નોનડીસીઆર પોલિ અને મોનો…

Read More