કોટક સિલ્કએ MeriUdaan, Meri Pehchaan શિલ્પકૃતિનું અનાવરણ કર્યુ
અમદાવાદ, 3 માર્ચ: કોટક મહિન્દ્રા બેન્ક લિમીટેડએ 8 માર્ચના રોજ આવતા આંતરરાષ્ટ્રીય મહિલા દિન પૂર્વે ગિફ્ટ સિટી ખાતે ખાસ શિલ્પકૃતિ ખુલ્લુ મુકી છે. “MeriUdaan, Meri Pehchaan” શિર્ષક ધરાવતુ 21 ફૂટ ઊંચીશિલ્પકૃતિ દેશભરની મહિલાઓને પ્રેરણા આપવા માગે છે. જે એવી મહિલાઓની પ્રશંસા કરે છે જેઓ આત્મવિશ્વાસ પૂર્વક તેમની નાણાંકીય સ્થિતિને સંભાળે છે અને નાણાંકીય સ્વતંત્રતા તરફ…
