businessgujarat

સેબી દ્વારા નિયુક્ત ક્વોલિફાઇડ સ્ટોક બ્રોકર્સ (QSB)ની યાદી જાહેર

અમદાવાદ, 5 માર્ચઃ કેટલાંક ચોક્કસ સ્ટોક બ્રોકર્સએ તેમની સાઇઝ, તેમનાં ટ્રેડિંગ વોલ્યુમ્સ અને તેમના દ્વારા સંચાલિત તેમના ક્લાયન્ટ્સના ફંડની રકમ જેવા વિવિધ પરિબળોને કારણે ભારતીય સીક્યોરિટીઝ બજારમાં મહત્વપૂર્ણ સ્થાન હાંસલ કર્યું છે, જેના પગલે થોડાં સ્ટોક બ્રોકર્સ વચ્ચે મહત્તમ કામગીરી કેન્દ્રિત થઈ છે. આ પ્રકારના સ્ટોક બ્રોકર્સ સાથે સંબંધિત નીતિનિયમોના પાલન અને તેમના કામગીરીના નિરીક્ષણની…

Read More

MCX WEEKLY REPORT: સોનું વાયદો રૂ.152 વધ્યો, ચાંદી વાયદો રૂ.1,095 ડાઉન

કોટન-ખાંડીમાં રૂ.180ની નરમાઈઃ ક્રૂડ તેલ, નેચરલ ગેસમાં વૃદ્ધિઃ મેન્થા તેલ ઢીલુ મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 24 ફેબ્રુઆરી થી 2 માર્ચના સપ્તાહ દરમિયાન 37,11,869 સોદાઓમાં કુલ રૂ.2,77,300.04 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.92,227.25 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.1,84,900.71 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ…

Read More

બે વર્ષમાં ભારતીય કંપનીઓ ભરતીમાં સરેરાશ 60 ટકા વધારો કરશે

ફાર્મા ઉદ્યોગ 68%,  વ્હાઇટ ગુડ્સ 67% અને 62% ટેક્સટાઈલ કંપનીઓ ભરતીમાં વધારો કરે તેવી અપેક્ષાઃ TeamLease નવી દિલ્હી, 5 માર્ચઃ કોરોના મહામારી બાદ કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી પીએલઆઈ યોજના (PLI Scheme)એ લગભગ નાનાથી માંડી મોટા તમામ ઉદ્યોગોને આર્થિક ટેકો આપ્યો છે. જેના પગલે આગામી બે વર્ષમાં દેશની 60 ટકા કોર્પોરેટ્સ મોટાપાયે ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો અંદાજ સ્ટાફિંક કંપની…

Read More

સેન્સેક્સ 61682 ક્રોસ કરે તો નવા સુધારો અને 58700નો સપોર્ટ તૂટે તો નવી બોટમ તરફનું અધઃ પતન જોવા મળે

સેન્સેક્સની 4 માસની મન્થલી ટોપ- બોટમ એટ એ ગ્લાન્સ Month Open High Low Close Dec 22 63,357.99 63,583.07 59,754.10 60,840.74 Jan 23 60,871.24 61,343.96 58,699.20 59,549.90 Feb 23 60,001.17 61,682.25 58,795.97 58,962.12 Mar 23 59,136.48 59,967.04 58,866.26 59,808.97 સેન્સેક્સે તા. 1 ડિસેમ્બરના રોજ 63583 પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટી નોંધાવી ત્યારે સમગ્ર માર્કેટમાં ફુલગુલાબી તેજીનો માહોલ…

Read More

MCX: સોનાનો વાયદો રૂ.116, ચાંદીનો વાયદો રૂ.421 વધ્યો

ક્રૂડ તેલ-મિની વાયદામાં કામકાજના પ્રથમ દિવસે 37,330 બેરલનું નોંધપાત્ર વોલ્યુમ મુંબઈ, 3 ફેબ્રુઆરીઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર શુક્રવારથી નવા શરૂ થયેલા ક્રૂડ તેલ-મિની વાયદામાં પ્રથમ સત્રમાં 3,065 સોદાઓમાં રૂ.24.07 કરોડનાં 37,330 બેરલનાં કામકાજ થયાં  હતાં અને ઓપન ઈન્ટરેસ્ટ 10,960 બેરલના સ્તરે રહ્યો  હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો બેરલદીઠ રૂ.6,454 ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.5…

Read More