businessgujarat

મેઘમણી ફિનકેમની આવક Q3FY23માં 27% વધી

કંપનીએ રૂ. 10ની મૂળકિંમત ધરાવતાં શેર ઉપર રૂ. 2.50 ડિવિડન્ડ જાહેર કર્યું અમદાવાદ: સંકલિત કેમિકલ ઉત્પાદક મેઘમણી ફિનકેમ લિમીટેડ (MFL)એ 31 ડિસમ્બર 2022ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા અને નવ મહિનાના અંતેના નાણાંકીય પરિણામોની જાહેરાત કરી છે. તે અનુસાર કંપનીએ મજબૂત ઓપરેટિંગ અને નાણાંકીય પર્ફોમન્સ દર્શાવ્યુ છે. Q3FY22ની તુલનામાં Q3FY23 માટેની આવકમાં 27%નો વધારો હાંસલ…

Read More

Stocks in News and views at a glance

Can Fin Home: PAT at Rs 151.16 cr vs Rs 115.3 cr, Total income from ops at Rs 709.7 cr vs Rs 508.5 cr YoY. (Positive)KPI Green: Company commissions a 25 MW solar power project for Greenlab Diamonds, Surat (Positive)Jubilant FoodWorks: Plan 3,000 Domino’s stores, 250 stores for Domino’s India, in 12-18 month (Positive) AU Small…

Read More

RESULT CALENDAR 20.01.2023 AT A GLANCE

AETHER, AKSHOPTFBR, ATUL, BANDHANBNK, COFORGE, DCMSHRIRAM, HDFCLIFE, HERITGFOOD, IEX, JSWSTEEL, JSWENERGY, KABRAEXTRU, LTIM, MISHTANN, NELCO, PETRONET, RKFORGE, RELIANCE, RIIL, SAREGAMA, SHAKTIPUMP, SHIVACEM, TANLA, UNIONBANK, URJAGLOBA RELIANCE QoQ:Net Profit expected to be seen at Rs 15671 crore versus Rs 13656 crore Revenues expected to be seen at Rs 2.23 Lakh crore versus Rs 2.3 Lakh crore EBITDA expected…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18063- 18017, RESISTANCE 18154- 18200

અમદાવાદઃ ગુરુવારે NIFTY-50એ શરૂઆતી સુધારો નોંધાવ્યા બાદ છેલ્લે 58 પોઇન્ટના લોસ સાથે 18108 પોઇન્ટ બંધ આપવા સાથે ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ દર્શાવી છે. એક્રોસ ધ બોર્ડ મિક્સ ટ્રેન્ડ જોવા મળ્યો છે. એકપણ સેક્ટોરલમાં એક ટકાથી વધુ સુધારો નોંધાયો નથી. ટેકનિકલી જોઇએ તો નિફ્ટી તેનો રાઇઝિંગ ટ્રેન્ડ જાળવવામાં વારંવાર નિષ્ફળ જવા સાથે બેરિશ હેમર પેટર્નને ક્રોસ કરી…

Read More

સોનામાં સુધારાની આગેકૂચ -ચાંદીમાં કરેક્શનનો ટોન

મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.56,305ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,485 અને નીચામાં રૂ.56,245ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.52 વધી રૂ.56,338ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.261 વધી રૂ.45,187 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1…

Read More

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ વિશ્વની છઠ્ઠુ જ્વેલરી રિટેલર બન્યું

ટેક્સાસ: માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ (Malabar Gold and Diamonds) વિશ્વની છઠ્ઠી ટોચની જ્વેલરી રિટેલર બની છે. હાલમાં જ ટેક્સાસના ડલાસ ખાતે 300મો શોરૂમ લોન્ચ કર્યો છે. અમેરિકામાં કંપનીનો આ ત્રીજો શોરૂમ છે, જે પ્રેસ્ટન રોડ ઉપર આવેલો છે. 10 દેશોમાં 300 શોરૂમનું મજબૂત રિટેઇલ નેટવર્ક ધરાવે છે. માલાબાર ગ્રૂપના ચેરમેન એમપી અહેમદે આ લોન્ચ અંગે…

Read More

NCDEX: ગુવારેક્ષમાં ઘટાડો, ગુવારગમ, ગુવારસીડમાં ઉંચા વેપાર

મુંબઇ: હાજર બજારોમાં જોરદાર વેચવાલીનાં કારણે વાયદામાં પણ ગાબડાં જોવા મળ્યા હતા. આજે કૄષિ કોમોડિટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૮૬૬૨.૮૦ ખુલી સાંજે ૮૬૦૮.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૬૯૦ રૂ. ખુલી ઉંચામાં ૮૬૯૦ તથા નીચામાં ૮૬૯૦ રૂ. થઇ સાંજે ૮૬૯૦…

Read More