businessgujarat

Hind zincનો નફો 20 ટકા ઘટ્યો, 5500 કરોડ ડિવિડન્ડ ફાળવશે

અમદાવાદઃ હિન્દુસ્તાન ઝિંક (Hindustan Zinc)નો ત્રિમાસિક ચોખ્ખો નફો 20 ટકા ઘટ્યો હોવા છતાં શેરહોલ્ડર્સને રૂ. 5493 કરોડનું ડિવિડન્ડ ફાળવવા જાહેરાત કરી છે. હિન્દુસ્તાન ઝિંક ચાલુ નાણાકીય વર્ષમાં ત્રીજી વખત વચગાળાનું ડિવિડન્ડ આપી રહી છે. કંપનીના બોર્ડે ઈક્વિટી શેરદીઠ ₹13ના દરે ત્રીજા વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી છે. આ ડિવિડન્ડ FY2023 માટે શેરદીઠ ₹ 2ની ફેસ વેલ્યુના 650% છે. જેની રેકોર્ડ ડેટ 30 જાન્યુઆરી છે.નફો 20 ટકા ઘટ્યો, EBITDA 16 ટકા ઘટીઃ…

Read More

NCDEX: ગુવારેક્ષમાં ઘટાડો, કપાસિયા ખોળનાં વાયદામાં નીચલી સર્કિટ

મુંબઇ: હાજર બજારોમાં જોરદાર વેચવાલીનાં કારણે વાયદામાં પણ આજે સામુહિક વેચવાલી જોવા મળી હતી. આજે કૄષિ કોમોડિટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. એનસીડેક્સ ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૮૬૨૮.૮૦ ખુલી સાંજે ૮૩૯૦.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૦૭૪ રૂપિયા ખુલી ઉંચામાં ૮૦૭૪ તથા નીચામાં ૮૦૭૪ રૂપિયા થઇ…

Read More

બંધન બેંકનો કુલ વ્યવસાય રૂ. 2 લાખ કરોડથી વધી ગયો

કોલકાતા: બંધન બેંકએ નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે એના નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી. બેંકે સાત વર્ષની કામગીરીના ગાળામાં રૂ. 2 લાખ કરોડનો કુલ વ્યવસાય હાંસલ કર્યો છે. બેંકનો કુલ વ્યવસાય (ડિપોઝિટ અને એડવાન્સ) 31 ડિસેમ્બર, 2022ના રોજ વાર્ષિક ધોરણે 16 ટકા વધીને રૂ. 2,00,070 કરોડ થયો હતો. ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન બેંકની…

Read More

RELIANCE JIOનો Q3 ચોખ્ખો નફો 28% વધી 4638 કરોડ

અમદાવાદઃ રિલાયન્સ જૂથની રિલાયન્સ જિયોએ ડિસેમ્બર-22ના અંતે પૂરાં થયેલા વર્ષ 2022-23ના 3જા ત્રિમાસિક ગાળા માટે જાહેર કરેલા સ્ટેન્ડઅલોન પરીણામો અનુસાર ચોખ્ખો નફો 28 ટકા વૃદ્ધિ સાથે રૂ. 4638 કરોડ (રૂ. 4518 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની કુલ આવકો 19 ટકા વધી રૂ. 23061 કરોડ (રૂ. 22521 કરોડ) થઇ છે. કંપનીનું ઓપરેટિંગ પ્રોફીટ માર્જિન સપ્ટેમ્બર ક્વાર્ટરના 26.1…

Read More

Moodysએ SBI,PNB સહિત 4 બેન્કોના ડિપોઝિટ રેટિંગ અપગ્રેડ કર્યા

નવી દિલ્હી: રેટિંગ ફર્મ મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ બરોડા, કેનેરા બેન્ક અને પંજાબ નેશનલ બેન્કના બેન્કોની ક્રેડિટ પ્રોફાઈલમાં સુધારાને જોતાં લોંગ ટર્મ ડિપોઝિટ રેટિંગ અપગ્રેડ કર્યાં છે. આ ચારેય બેન્કોના રેટિંગ સુધારી લોંગ ટર્મ ટ્રેન્ડ પોઝિટીવ રહેવાના અંદાજ સાથે સ્ટેબલ વલણ દર્શાવ્યું છે. ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ક્રેડિટની સ્થિતિમાં ધીમે…

Read More

જૉય ઇ-બાઇકના નવા ઇલેક્ટ્રિક સ્કૂટર MIHOS માટે ઓનલાઇન બુકિંગ શરૂ

વડોદરા: ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર બ્રાન્ડ જૉય ઇ-બાઇકની ઉત્પાદક કંપની વોર્ડવિઝાર્ડે નવા હાઈ-સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટર MIHOS (મિહોસ)નું  ઓનલાઇન બુકિંગ 22 જાન્યુઆરી, 2023થી શરૂ કરવાની જાહેરાત કરી છે. ગ્રાહકો સમગ્ર દેશમાં 600+ અધિકૃત શોરૂમમાંથી તેમજ કંપનીની વેબસાઇટ www.joyebike.com/mihos/ પરથી MIHOS બુક કરી શકશે. MIHOSની ડિલિવરી તબક્કાવાર રીતે માર્ચ, 2023માં શરૂ થશે. ઓટો એક્ષ્પો 2023 દરમિયાન પ્રસ્તુત થયેલું અને…

Read More

L&T TECHNOLOGY SERVICESનો નફો 22 ટકા વધ્યો

અમદાવાદઃ પ્યૉર-પ્લે એન્જિનીયરિંગ સર્વિસીસ કંપની એલએન્ડટી ટેકનોલોજી સર્વિસીસ લિમિટેડ એ 31 ડિસેમ્બર, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 22 ટકા વૃદ્ધિ સાથે રૂ. 303.60 કરોડ નોંધાવ્યો છે. કંપનીની આવકો 21 ટકા વધી રૂ. 2048.60 કરોડ થઇ છે. અમેરિકન ડોલરમાં આવક 248 મિલિયન ડોલર થઇ છે. જે સાતત્યપૂર્ણ ચલણને આધારે વાર્ષિક ધોરણે…

Read More

AU SMALL FINANCE BANKનો ચોખ્ખો નફો 30 ટકા વધ્યો

મુંબઇ/જયપુર: AU સ્મોલ ફાઇનાન્સ બેન્કે ડિસેમ્બર-22ના અંતે પુરાં થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 30 ટકા અને QoQમાં 15 વૃદ્ધિ સાથે રૂ. 393 કરોડ નોંધાવ્યો છે. કુલ NPA 1.81% થયો છે અને ચોખ્ખો NPA 0.51% નોંધાયા છે. CASA થાપણ વાર્ષિક 35% વધીને રૂ.23,471 કરોડ સુધી પહોંચે છે; CASA રેશિયો 38% અને CASA…

Read More