businessgujarat

સિલેક્ટેડ PSU બેન્ક શેર્સમાં 4- 7% ઉછાળો

અમદાવાદઃ આગામી નાણાકીય વર્ષ 2025 સુધીમાં ટોચની પીએસયુ બેન્ક્સ 14-23 ટકાના દરે ગ્રોથ કરશે અને તેમના શેર્સમાં સારી એવી વૃદ્ધિ જોવા મળે તેવો રિસર્ચ રિપોર્ટ એક બ્રોકરેજ હાઉસે પ્રગટ કર્યો છે. તેના અનુસંધાનમાં આજે સેન્ટ્રલ બેન્ક 4.89 ટકા, આઇઓબી 7.32 ટકા, મહારાષ્ટ્ર બેન્ક 4.26 ટકા, પીએનબી 3.7 ટકા, પીએસબી 4.94 ટકા, યુકો બેન્ક 8.32 ટકા…

Read More

ખેડૂતોને સામાન્યની સાથે બાગાયત ખેતી દ્વારા ગૌણ આવક  માટે GHCL ફાઉન્ડેશનનો પ્રયાસ

અમદાવાદ: ગુજરાતના ખેડૂતો સામાન્ય ખેતીની સાથે સાથે બાગાયતી ખેતી અપનાવીને ગૌણ આવક મેળવી શકે તે ઉદ્દેશ્ય સાથે GHCL ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2014માં બાગાયત વાવેતરની પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી હતી. જેમાં મોટા રોકાણ કર્યા વિના એક સાથે/સારા પાકની ઉપજ માટેની ખેતીની નવી પદ્ધતિઓ અંગે ખેડૂતોને જાણકારી આપવામાં આવી હતી. આ પહેલ હેઠળ વાવેતર કરેલા પાકમાં મુખ્યત્વે…

Read More

SBIN, BOB અને CBK 2025 સુધીમાં આકર્ષક વૃદ્ધિના માર્ગે

અમદાવાદઃ SBIN, BOB અને CBK સહિત ટોચની 7 PSU બેન્ક્સ  FY25માં 1.3 લાખ કરોડનો નેટ પ્રોફીટ નોંધાવે તેવી શક્યતા છે. તેની સામે આ બેન્કોએ FY18માં રૂ. 594 અબજની ખોટ નોંધાવી હતી. તે જોતાં એવું કહી શકાય કે, આ બેન્કોનો  RoA/RoE અનુક્રમે 0.9%/14.2% થઈ જશે. સાતેય બેન્કો FY22-25E 14-19% ની સરખામણીમાં 12-23% રેન્જમાં ઊંચી વૃદ્ધિ હાંસલ…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17821- 17685, RESISTANCE 18046- 18135

અમદાવાદઃ વૈશ્વિક શેરબજારો સાધારણ ગ્રીનમાં રહ્યા છે. પરંતુ ભારતીય શેરબજારો હજી અવઢવની સ્થિતિમાં છે. શૂક્રવારે નિફ્ટીએ મજબૂત સુધારો નોંધાવ્યા બાદ છેલ્લે 98 પોઇન્ટના સિમિત સુધારા સાથે 17957 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું હતું. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે સેન્ટિમેન્ટ સાવચેતીથી વેલ્યૂ બાઇંગનું રહ્યું હતું. ટેકનિકલી જોઇએ તો વીકલી ચાર્ટ ઉપર નિફ્ટીએ બુલિશ હરામી ક્રોસ પેટર્ન રચી…

Read More

પ્રાઈમરી માર્કેટમાં આ સપ્તાહે મેઇનબોર્ડ એકપણ IPO નહિં

2 SME IPO, 5 RIGHTS ISSUES AND 5 NCD ISSUE સપ્તાહ દરમિયાન અમદાવાદઃ સેકન્ડરી માર્કેટમાં હેવી વોલેટિલિટી અને નવા લિસ્ટેડ શેર્સમાં રોકાણકારોને ધાર્યા રિટર્ન નહિં મળવાના કારણે મેઇનબોર્ડ ઉપરના આઇપીઓ યોજવા માટે કંપનીઓ તા. 16મી જાન્યુઆરીથી કમુરતા ઉતરે તે અને યોગ્ય સમયની રાહ જોઇ રહી છે. તેના કારણે આ સપ્તાહે પ્રાઇમરી માર્કેટમાં મેઇનબોર્ડ ખાતે એકપણ…

Read More

સોનું નવી ઊંચાઈએ: વેચવા કે ખરીદીનો સમય? જાણો નિષ્ણાતોના મંતવ્ય

ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સની આગાહીઃ સોનું રૂ. 60-63 હજાર સુધી સુધરી શકે અમદાવાદઃ પીળી ધાતુની તેજી લાલચોળ બની છે. ઇન્ટરનેશનલ વોલેટિલિટીની અસર ઇન્ડિયન માર્કેટ્સમાં પણ જોવા મળી રહી છે. એમસીએક્સ ખાતે સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ. 56245ની સર્વોચ્ચ સપાટીએ આંબી ગયો છે. ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં પણ ઔંશદીઠ સોનું 1900 ડોલરની મહત્વપૂર્ણ અને સાયકોલોજિકલ સપાટીને ક્રોસ કરી ચૂક્યું છે….

Read More

MCX: સોનાનો વાયદો રૂ.269ની વૃદ્ધિ સાથે રૂ.56,245 ઓલ ટાઈમ હાઇ

અમદાવાદ ખાતે હાજર બજારમાં પણ સોનું 999 10 ગ્રામદીઠ રૂ. 58000ની અગાઉની સર્વોચ્ચ સપાટીએ આંબી ગયું હતું. જ્યારે ચાંદી ચોરસા કીલોદીઠ રૂ. 67500ની સપાટીએ રહી હતી ચાંદી, ક્રૂડ તેલ, મેન્થા તેલ પણ સુધર્યાઃ નેચરલ ગેસમાં નરમાઈ મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં…

Read More