businessgujarat

સ્પાઇસ મનીએ 19 લાખ પાન કાર્ડ્સ અને 1.5 લાખ ઉદ્યમ આધાર કાર્ડ્સ જારી કર્યા

મુંબઇ: ભારતની અગ્રણી ગ્રામીણ ફિનટેક કંપની સ્પાઇસ મની (ડિજિસ્પાઇસ ટેકનોલોજીસની પેટાકંપની)એ બે લાખથી વધુ ગામડાંમાં 19 લાખ પાન કાર્ડ્સ અને 1.5 લાખ ઉદ્યમ આધાર કાર્ડ્સ જારી કર્યા છે. ઊભરી રહેલા નાના અને મધ્યમ એકમો (MSME)ને પ્રોત્સાહન આપવા માટે સરકારે હાથ ધરેલી કેટલીક પહેલોમાં ઉદ્યમનો પણ સમાવેશ થાય છે. સરકાર દ્વારા પ્રસિધ્ધ લેટેસ્ટ ડેટા પ્રમાણે ઉદ્યમ…

Read More

10%થી વધુ ડિવિડન્ડ યિલ્ડ ધરાવતાં શેર્સને આપો પોર્ટફોલિયોમાં સ્થાન

અમદાવાદઃ ઘણીવાર જૂના જમાનાના શેર ઇન્વેસ્ટર મળી જાય તો વાતો કરતાં હોય કે, મેં તો હિન્દુસ્તાન યુનિલિવર, કોલગેટ, ગ્લેક્સો સ્મીથલાઇન જેવી કંપનીઓના આઇપીઓમાં લાગેલા શેર્સ ઉપર મળેલાં ડિવિડન્ડ, રાઇટ્સ, બોનસ ઇશ્યૂમાંથી મારાં ચાર સંતાનોના મેરેજ પણ કર્યા અને વર્ષે તગડું ડિવિડન્ડ મળે છે જે મારાં પેન્શન જેટલું થઇ જાય છે. આધુનિક ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીમાં આ વાત…

Read More

NIFTY OUTLOK: SUPPRT 17816- 17737, RESISTANCE 18102- 18129

અમદાવાદઃ સોમવારે સપ્તાહની શરૂઆત પોઝિટિવ ગ્લોબલ સમાચારો સાથે થઇ હતી. પરંતુ ભારતીય શેરબજારો તેને પચાવી શક્યા નહોતા. છેલ્લે 62 પોઇન્ટની નરમાઇ સાથે નિફ્ટી 17895 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહેવા છતાં માર્કેટ સેન્ટિમેન્ટ વેલ્યૂ બાઇંગનું રહ્યું છે. જે દર્શાવે છે કે માર્કેટમાં આકસ્મિક નેગેટિવ સમાચારોને બાદ કરતાં ખરાબીનું કોઇ મોટું કારણ હાલ…

Read More

MCX: સોના-ચાંદીના વાયદાઓમાં નવા સપ્તાહનો પ્રારંભ તેજી સાથે

ક્રૂડ તેલ, નેચરલ ગેસમાં પણ સુધારો, મેન્થા તેલ ઢીલુ મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.56,467ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,562 અને નીચામાં રૂ.56,330ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.168 વધી રૂ.56,492ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.127 વધી…

Read More

અમદાવાદમાં હાજરમાં સોનુ રૂ.58500ની નવી ટોચે

અમદાવાદઃ અમદાવાદ ખાતે હાજરમાં 10 ગ્રામદીઠ સોનાનો ભાવ વધુ રૂ. 500ના ઉછાળા સાથે રૂ. 58500ની ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે. બીજી તરફ ચાંદીમાં તેજીએ વિરામ લીધો છે. ચાંદીના ભાવ સ્થાનિકમાં કિલોદીઠ રૂ. 71100ની ટોચેથી ઘટી 68000-69000ના લેવલે અથડાઈ રહ્યા છે. અમદાવાદ બુલિયન માર્કેટમાં આજે ચાંદી કિલોદીઠ રૂ. 500 વધી 69000 થઈ હતી. અમેરિકી ફુગાવાના આંકડામાં સુધારાના…

Read More

NCDEX: ગુવારેક્ષમાં ઘટાડો, જીરામાં બેતરફી સર્કિટો

મુંબઇ: વાયદામાં પાકતી મુદત નજીક આવતા બજારમાં ઉથલપાથલ વચ્ચે ભારે લેવાલી જોવા મળી હતી. આજે કૄષિ કોમોડિટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૮૭૫૪.૦૦ ખુલી સાંજે ૮૬૨૮.૪૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૭૪૯રૂ. ખુલી ઉંચામાં ૮૭૪૯ તથા નીચામાં ૮૭૪૯રૂ. થઇ સાંજે ૮૭૪૯રૂ….

Read More

મહિન્દ્રાની C-સેગમેન્ટની ઇલેક્ટ્રિક SUV XUV400 લૉન્ચ

અમદાવાદઃ 5 આકર્ષક રંગ વિકલ્પો સાથે XUV400 EC અને XUV400 EL 2 વેરિયેન્ટમાં ઉપલબ્ધ છે, ઓલ-ઇલેક્ટ્રિક XUV400 ની એક્સ-શોરૂમ કિંમત INR 15.99 લાખથી શરૂ થાય છે. XUV400 EL 39.4 kWh લિથિયમ-આયન બેટરી દ્વારા સંચાલિત છે, જે MIDC શ્રેણી ઓફર કરે છે. 456 કિમી સુધી અને 7.2 kW ચાર્જર સાથે આવે છે. XUV400 EC 34.5 kWh…

Read More