businessgujarat

Auto Expo 2023: ઓટો કંપનીઓ EVમાં 25 હજાર કરોડ રોકશે

નવી દિલ્હીઃ ગ્રેટર નોઈડામાં ચાલી રહેલા Auto Expoમાં ઘણા ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકોએ EV સેક્ટરમાં 25 હજાર કરોડથી વધુ રોકાણ કરવાની જાહેરાત કરી છે. કંપનીઓ ભવિષ્યમાં ઈલેક્ટ્રિક વાહનોના વધતાં વ્યાપ અંગે સજાગ હોવાથી ઝડપથી આ દિશામાં કામ કરી રહી છે. વિશ્વ પ્રદૂષણ મુક્ત અને પેટ્રોલ-ડીઝલ કરતાં વધુ આર્થિક હોવાને કારણે લોકોમાં ઈલેક્ટ્રિક વાહનો પ્રત્યે ઝોક વધી…

Read More

GVFL 2023માં નવા લક્ષ્યાંકો સાથે 100 કરોડનું રોકાણ કરશે

અમદાવાદ: ભારતમાં વેન્ચર કેપિટલના પ્રવર્તક/ પ્રણેતા GVFL માટે વર્ષ 2022 ઉત્તમ રહ્યું હતું. ચાલુ વર્ષમાં પણ નવા સીમાચિહ્નો  સાથે GVFL વર્ષ 2023માં પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટ-અપ્સમાં વધુ રૂ.100 કરોડનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે. GVFLએ ગયા વર્ષમાં રૂ.500 કરોડના કોર્પસ ફંડ સાથે આરંભિક ક્લોઝિંગ કર્યું હતું અને અંદાજીત રૂ.70 કરોડના સાત રોકાણો માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી…

Read More

મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોની સંખ્યા ડિસેમ્બરમાં 17 ટકા વધી 14.11 કરોડની રેકોર્ડ ટોચે

SIP રોકાણ ડિસેમ્બર-2021ની તુલનાએ આ વર્ષે ડિસેમ્બરમાં 20 ટકા વધ્યું અમદાવાદ: ભારતીય શેરબજારોની વોલેટિલિટી વચ્ચે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ સતત વધી રહ્યું છે. ડિસેમ્બર મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોની સંખ્યા વધી રેકોર્ડ 14,11,19,590ની રેકોર્ડ ટોચે પહોંચી હતી. જે ગતવર્ષે 12.02ની તુલનાએ 17.38 ટકા વધ્યુ છે. રિટેલ મ્યુચ્યુઅલ ફંડ ફોલિયો પણ રેકોર્ડ 11.29 કરોડ નોંધાયા હતા. એમ્ફી (AMFI)ના આંકડાઓ…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17804- 17694, RESISTANCE 18076- 18238

અમદાવાદઃ સોમવારની સંગીન સુધારાની ચાલ મંગળવારે મંદ પડી ગઇ અને નિફ્ટીએ 187 પોઇન્ટની પીછેહટ નોંધાવી. 17914 પોઇન્ટનું લેવલ ફરી પાછું આવી ગયું કે જ્યાંથી માર્કેટ ટ્રેન્ડ નક્કી થઇ શકે છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ ધીરે ધીરે ખરડાઇ રહ્યું છે. ટેકનિકલી નિફ્ટી તેની 50 ડે અને 20 ડે ઇએમએમાં ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ દર્શાવી…

Read More

MCX: સોનાના વાયદામાં રૂ.110, ચાંદીમાં રૂ.616નો ઘટાડો

મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,920ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,950 અને નીચામાં રૂ.55,704ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.110 ઘટી રૂ.55,754ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.77 ઘટી રૂ.44,567 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1…

Read More

NCDEX:ગુવારેક્ષમાં સુધારો, એરંડા-ધાણા નીચલી- ગુવારગમમાં ઉપલી સર્કિટ

મુંબઇ: ઉંચા મથાળે વાયદામાં પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળતાં કૄષિ કોમોડિટીમાં એકંદરે ઘટાડો જોવા મળ્યો હતો. જોકે NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ  સવારે  ૮૬૧૫.૫૦ ખુલી સાંજે ૮૬૩૫.૮૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૫૭૯ રૂપિયા ખુલી ઉંચામાં ૮૫૭૯ તથા નીચામાં ૮૫૭૯ રૂપિયા થઇ સાંજે ૮૫૭૯ રૂપિયા બંધ રહ્યા હતા….

Read More

Budget 2023: વરિષ્ઠ-નિવૃત્ત નાગરિકોને ITR ફાઈલિંગની પ્રવૃત્તિમાંથી મુક્તિ આપો

નવી દિલ્હીઃ વરિષ્ઠ અને નિવૃત્ત નાગરીકોને ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાના બોજમાંથી મુક્ત કરવાની આશા વરિષ્ઠ નાગરીકો આગામી બજેટ 2023માં રાખી રહ્યા છે. સાથે સાથે આવકવેરા મુક્તિમર્યાદામાં વધારોની માગણી તમામ વર્ગની રહી છે. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80C હેઠળ વધુ કર લાભો અને સરળ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા આ વર્ષે વરિષ્ઠ નાગરિક કરદાતાઓની ઇચ્છા યાદીમાં…

Read More

શેરબજારો: આગે કૂઆ પીછે ખાઇઃ સેન્સેક્સ 631 પોઇન્ટ તૂટ્યો

નિફ્ટી ફરી 18000 પોઇન્ટની નીચે, ટીસીએસના પરીણામો બજારને માફક ના આવ્યા અમદાવાદઃ ભારતીય શેરબજારો ધીરે ધીરે કેસિનો કલ્ચરમાં કન્વર્ટ થઇ રહ્યા હોય તેમ એક દિવસ 700- 800 પોઇન્ટના ઉછાળા પછી 3-4 દિવસમાં 1000- 1200 પોઇન્ટના કરેક્શનનો સિલસિલો શરૂ થયો છે. સોમવારે 847 પોઇન્ટ સુધરેલો સેન્સેક્સ મંગળવારે પાછો 631.83 પોઇન્ટના ઘટાડા સાથે 60115.48 પોઇન્ટ બંધ રહ્યો…

Read More