અમદાવાદ હાઉસિંગ માર્કેટમાં 2022માં 58% વૃદ્ધિ સાથે 14068 એકમોનું વેચાણ
અમદાવાદના ઓફિસ બજારમાં 2022માં 88 ટકા વૃદ્ધિ સાથે 22 લાખ ચો. ફીટના વ્યવહાર અમદાવાદ: અમદાવાદે પ્રવર્તમાન અનિશ્ચિત આર્થિક સંજોગોને લીધે વૈશ્વિક સમસ્યાઓ છતાં વર્ષ 2022માં ઓફિસની જગ્યામાં તેના આજ સુધીના સૌથી વધુ વાર્ષિક વ્યવહારો નોંધાવ્યા હતા. શહેરમાં ઓફિસની જગ્યાના સરેરાશ વ્યવહારનું વોલ્યુમ 10 લાખ ચો.ફીટ રહ્યું હતું, જેમાં મહામારી પછી માગણીમાં ફરીથી ઉછાળો જોવા મળ્યો…
