businessgujarat

PMSની કામગીરીનું મૂલ્યાંકન સેબીએ સરળ બનાવ્યું

સેબીએ PMS પ્લેયર્સ માટે ફંડની કામગીરી જાહેર કરવા માટે બેન્ચમાર્કિંગ ફ્રેમવર્ક રજૂ કર્યું અમદાવાદઃ PMS સ્પેસમાં પ્રદર્શન જાહેર કરવાના ધોરણોને સરળ બનાવવાના પ્રયાસરૂપે, SEBI એ PMS ખેલાડીઓ માટે તમામ શ્રેણીઓમાં પ્રદર્શન જાહેર કરવા માટે નિયમોનો નવો સેટ રજૂ કર્યો છે. આ સાથે, PMS ખેલાડીઓએ હવે તમામ માર્કેટિંગ કોમ્યુનિકેશનમાં બેન્ચમાર્કના સંદર્ભમાં સ્કીમનું પ્રદર્શન જાહેર કરવું પડશે….

Read More

MCX: સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ ક્રૂડ નરમ

મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,75,134 સોદાઓમાં કુલ રૂ.19,819.50 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 11033.5 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 8754.75 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.54,157ના ભાવે…

Read More

NCDEX: માથે પાકતી મુદત હોવાથી વાયદામાં ફુંકાયા લેણ

મુંબઇ: માથે પાકતી મુદત આવતી હોવાથી વાયદામાં લેણ ફૂંકાતા બજારોનીચા મથાળે ટ્રેડ થયા હતા.  આજે એકંદરે કૄષિ કોમોડિટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૭૯૫૫.૬૦ ખુલી સાંજે ૭૭૮૫.૯૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૯૯૯રૂ. ખુલી ઉંચામાં ૭૯૯૯ તથા નીચામાં ૭૯૯૯રૂ. થઇ…

Read More

Wolters Kluwer celebrates 30 years of UpToDate, clinical decision support solution

Wolters Kluwer: દૂનિયાભરના 20 લાખથી વધુ ચિકિત્સકોને નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે Wolters Kluwer દ્વારા ચિકિત્સકીય નિર્ણય આધાર સમાધાન અપટુડેટનાં 30 વર્ષની ઉજવણી અમદાવાદઃ Wolters Kluwer, Health દ્વારા ચિકિત્સકીય નિર્ણય આધાર (સીડીએસ) સમાધાન અપટુડેટનાં 30 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. લગભગ 190 દેશોમાં બે મિલિયનથી વધુ ચિકિત્સકો ચિકિત્સકીય પ્રશ્નોના પુરાવા આધારિત ઉત્તરો આપીને સંભાળ સુધારવા…

Read More

NIFTY LOST SUPPORT LEVELS OF 18600- 18300 POINTS,  ALL EYES ON RBI MOVE

આઇટી, ટેકનોલોજી, હેલ્થકેર સહિત 8 સેક્ટોરલ્સમાં એક ટકાથી વધુ કરેક્શન સેન્સેક્સ સાપ્તાહિક 383 પોઇન્ટના કરેક્શન સાથે 61338 પોઇન્ટે નિફ્ટીએ મહત્વની18600- 18300 પોઇન્ટની ટેકાની સપાટી ગુમાવી ફેડ બાદ ECB BOEએ પણ વ્યાજ વધારતાં વૈશ્વિક બજારો ફફડ્યાં ઘરઅંગણે RBI પણ વ્યાજદરમાં 0.25 ટકા વધારો કરે તેવી દહેશત ટેકનિકલી નિફ્ટીએ ડેઇલી ચાર્ટ ઉપર લોઅર ટોપ ફોર્મેશન રચી અમદાવાદઃ…

Read More

INDEGENE LTD FILES DRHP WITH SEBI

ઇન્ડીજીન લિમિટેડએ સેબીમાં ડીઆરએચપી ફાઇલ કર્યું અમદાવાદઃ ગ્લોબલ લાઇફ સાયન્સિસ ઉદ્યોગ પર સંપૂર્ણપણે કેન્દ્રિત ડિજિટલ-ફર્સ્ટ કમર્શિયલાઇઝેશન કંપની ઇન્ડીજીનએ બજાર નિયમનકાર સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)માં એનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (ડીઆરએચપી) દાખલ કર્યું છે. કંપનીના આઇપીઓમાં ₹9,500 મિલિયન સુધીનો ફ્રેશ ઇશ્યૂ અને વિક્રેતા શેરધારકો દ્વારા 36.3 મિલયિન ઇક્વિટી શેર માટે વેચાણની ઓફર સામેલ…

Read More

એલિન ઇલેક્ટ્રોનિક્સનો આઇપીઓ તા. 20 ડિસેમ્બરેઃ પ્રાઇસબેન્ડ રૂ. 234- 247

એલિન ઇલેક્ટ્રોનિક્સ આઇપીઓ એટ એ ગ્લાન્સ આઇપીઓ ખુલશે 20 ડિસેમ્બરે આઇપીઓ બંધ થશે 22 ડિસેમ્બરે પ્રાઇસ બેન્ડ રૂ. 237- 247 લોટ સાઇઝ 60 શેર્સ અને તેના ગુણાંકમાં ફ્રેશ ઇશ્યૂ રૂ. 175 કરોડ ઓફર ફોર સેલ રૂ. 300 કરોડ કુલ ઇશ્યૂ સાઇઝ રૂ. 475 કરોડ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ કંપનીના પ્રમોટર્સ માંગીલાલ શેઠિયા, કમલ શેઠિયા, કિશોર શેઠિયા,…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18317- 18220, RESISTANCE 18583- 18750

અમદાવાદઃ નિફ્ટી ખુલતાંની સાથે જ પ્રેશરમાં રહેવા સાથે એક તબકકે 18388ની સપાટીએ ઉતરી ગયા બાદ છેલ્લે 245 પોઇન્ટના ઘટાડા સાથે 18145 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટકેપ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ ફેડના વ્યાજવધારા અને આરબીઆઇ વ્યાજ વધારો કરે તેવી દહેશત વચ્ચે ખરડાયું છે. નિફ્ટીનો 18400- 1835 પોઇન્ટના ઝોનમાં રહેવા સાથે 16 દિવસની ક્લોઝિંગ…

Read More