નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ્સ 2022: એટમબર્ગ ફેન્સને એપ્લાયન્સ ઓફ ધ યરનો એવોર્ડ
મુંબઈ: મુંબઈ સ્થિત BLDC ફેન ઉત્પાદક કંપની એટમબર્ગ ટેક્નૉલોજિસને નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ્સ-2022 (NECA 2022) હેઠળ સીલિંગ ફેન કેટેગરીમાં વર્ષના શ્રેષ્ઠ ઊર્જા કાર્યક્ષમ ઉપકરણના વિજેતા તરીકે જાહેર કરવામાં આવી છે. કંપનીને આ એવોર્ડ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં એનાયત થયો હતો. ઉર્જા મંત્રાલયની પુરસ્કાર સમિતિએ આ કેટેગરીમાં એટમબર્ગ રેનેસા 1200 સીલિંગ ફેનની એવોર્ડ માટે પસંદગી…
