businessgujarat

જથ્થાબંધ ફુગાવો 21 માસના તળિયે, નવેમ્બરમાં 5.85%

નવી દિલ્હી: દેશનો જથ્થાબંધ ફુગાવો નવેમ્બરમાં ઘટી 5.85 ટકા થયો છે. જે ઓક્ટોબરમાં 8.39 ટકા સામે મોટા પ્રમાણમાં સુધારો દર્શાવે છે. નવેમ્બર મહિનાનો જથ્થાબંધ ફુગાવો 21 માસના તળિયે પહોંચ્યો છે. છેલ્લા બે મહિનાથી જથ્થાબંધ ફુગાવો સિંગલ ડિજિટમાં નોંધાયો છે. અગાઉ સપ્ટેમ્બર સુધી સતત 18 મહિનાથી જથ્થાબંધ ફુગાવો ડબલ ડિજિટમાં રહ્યો હતો. સરકાર દ્વારા જારી સત્તાવાર…

Read More

માર્કેટ્સ ઓલટાઇમ ત્યારે લૌરસ લેબનો ફન્ડામેન્ટલી મજબૂત શેર તળિયે કેમ?

આ શેરમાં પણ આઇટીસીના શેર જેવું પુનરાવર્તન થવાની શક્યતાઃ નિષ્ણાતો અમદાવાદઃ બીએસઇ સેન્સેક્સ, નિફ્ટી સહિત સંખ્યાબંધ સ્ક્રીપ્સ ઓલટાઇમ હાઇ સપાટીએ રમી રહ્યા છે. ત્યારે લૌરસ લેબ્સનો શેર સતત કડાકા સાથે વર્ષની રૂ. 626ની ટોચથી ગગડતો રહી રૂ. 400ના તળિયા આસપાસ રમી રહ્યો છે. એક બ્રોકરેજ હાઉસે ચેતવણી ઊચ્ચારી છે કે, શેરનો ભાવ રૂ. 350 આસપાસ…

Read More

વેદાંતાએ 30 જાપાનીઝ ટેક કંપનીઓ સાથે MOU કર્યા

નવી દિલ્હી: વેદાંતા ગ્રૂપે ભારતીય સેમિકંડક્ટર અને ગ્લાસ ડિસ્પ્લે ઉત્પાદન ઇકોસિસ્ટમ વિકસાવવા માટે 30 જાપાનીઝ ટેકનોલોજી કંપનીઓ સાથે સમજૂતીકરાર (MOU) કર્યા છે. ગયા અઠવાડિયે ટોક્યોમાં યોજાયેલી વેદાંતા-એવેનસ્ટ્રેટ બિઝનેસ પાર્ટનર્સ સમિટ 2022માં આ MOU થયા હતા અને સમિટમાં 100થી વધારે આંતરરાષ્ટ્રીય કંપનીઓના 200થી વધારે પ્રતિનિધિઓ સામેલ થયા હતા. સપ્લાયર કોન્ફરન્સમાં વેદાંતાના ડિસ્પ્લે અને સેમિકંડક્ટર બિઝનેસના ગ્લોબલ…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18526- 18445, RESISTANCE 18653- 18699

NIFTY OUTLOOK: SUPPORT 18526- 18445, RESISTANCE 18653- 18699 અમદાવાદઃ સોમવારે શરૂઆત નરમાઇના ટોને કર્યા બાદ નિફ્ટીએ બાઉન્સબેકની સ્થિતિ જાળવી રાખવા સાથે 18600ની નજીકની હર્ડલ ક્રોસ કરી લીધી છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ પોઝિટિવ રહેવા સાથે માર્કેટ ટ્રેન્ડ પણ એક્રોસ ધ બોર્ડ પોઝિટિવ જણાય છે. 18600 પોઇન્ટ ઉપરની ચાલમાં નિફ્ટી 18900ના લેવલ તરફની ગતિ જાળવી રાખે તેવો…

Read More

સેન્સેક્સ 403 પોઈન્ટ્સ ઉછળ્યો, નિફ્ટી 18,600 ક્રોસ

અમદાવાદ: દલાલ સ્ટ્રીટમાં મંગળવારે ટેલીકોમ, આઈટી, બેન્ક, ફાઈનાન્શિયલ અને ટેકનો શેરોમાં વેલ્યૂ બાઇંગના પગલે મંગળવારે બે સેશનની મંદી પર બ્રેક વાગી હતી અને સેન્સેક્સ 403 પોઈન્ટ્સ વધીને બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 18600ની સપાટી પાર કરી ગયો હતો. ધનલક્ષ્મી બેન્ક અને સેન્ટ્રલ બેન્ક બન્નેના શેર્સમાં 18 ટકાનો નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો. દિવસ…

Read More

BSE સ્ટાર મ્યુચ્યુઅલ ફંડ્સે એક દિવસમાં 37.75 લાખના રેકોર્ડ ટ્રાન્જેક્શન નોંધાવ્યા

અમદાવાદઃ દેશનું સૌથી મોટુ, રેગ્યુલેટેડ અને એક્ચેન્જ આધારિત ઓનલાઈન મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યૂશન પ્લેટફોર્મ BSE Star MF નવી ટોચે પહોંચ્યું છે. 12 ડિસેમ્બરે રેકોર્ડ 37.75 લાખ ટ્રાન્જેક્શન નોંધાયા હતાં. જે અગાઉ 10 ઓક્ટોબરે 34.29 લાખ સિંગલ ડે ટ્રાન્જેક્શન કરતાં વધ્યાં છે. BSE સ્ટાર MF, નવેમ્બર 2022માં 2.32 કરોડ ટ્રાન્જેક્શન સાથે માસિક ધોરણે રેકોર્ડ ટોચ નોંધાવી છે….

Read More

FTXના ફાઉન્ડર Sam Bankman-Friedની બહામાસમાંથી ધરપકડ

છેલ્લા 24 કલાકમાં વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટ કેપ વધીને $847.81 અબજ નજીક પહોંચી નવી દિલ્હીઃ બેન્કરપ્ટ થયેલા ક્રિપ્ટો એક્સચેન્જ FTXના ભૂતપૂર્વ CEO સેમ બેન્કમેન-ફ્રાઈડની બહામાસમાંથી ધરપકડ કરવામાં આવી છે. અમેરિકી સરકારની અરજીના આધારે બહામાસ પોલીસે SBFની ધરપકડ કરી છે. અમેરિકી રેગ્યુલેશન્સનો ભંગ કર્યો હોવાનો આરોપ મૂકાયો હતો. બેન્કમેન-ફ્રાઈડ ગયા મહિને FTX બંધ થયા બાદ ફોજદારી તપાસ…

Read More

UTI ફ્લેક્સીકેપ ફંડ: વર્ષ 1992થી મૂલ્ય સર્જન

કોઇપણ રોકાણકાર માટે વાસ્તવિક નાણાકીય લક્ષ્ય નિર્ધારિત કરવું સફળ રોકાણની દિશામાં પ્રથમ પગલું છે. તમને સતત વળતર આપે તેવા રોકાણના વિકલ્પની શોધ કરવી મહત્વપૂર્ણ છે ત્યારે લાંબાગાળે ઉત્કૃષ્ટ પરિણામના લક્ષ્ય સાથે જોડાયેલા જોખમો પણ સમજવા ખૂબજ આવશ્યક છે. ટૂંકાગાળાથી લઇને લાંબાગાળા સુધીના નાણાકીય લક્ષ્યો હાંસલ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડનો વિકલ્પ અપનાવી શકાય, જેમાં વિવિધ એસેટ…

Read More