businessgujarat

યુનિપાર્ટ્સનું ડિસ્કાઉન્ટ લિસ્ટિંગ, રોકાણકારો ફિક્સમાં મૂકાયા

અમદાવાદઃ યુનિપાર્ટ્સ ઇન્ડિયાનો ગ્રે માર્કેટમાં બહુ ગાજેલો શેર સોમવારે લિસ્ટિંગ સમયે ડિસ્કાઉન્ટમાં ખૂલ્યો હતો. શેરદીઠ રૂ. 577ની ઇશ્યૂ પ્રાઇસ સામે શેર રૂ. 575ની સપાટીએ ખૂલી ઉપરમાં રૂ. 577 થઇ બપોરે 2 વાગ્યા આસપાસ રૂ. 549ની સપાટી આસપાસ બોલાતો હતો. જે રૂ. 28 (4.85 ટકા)નું ઇશ્યૂ પ્રાઇસ સામે ડિસ્કાઉન્ટ દર્શાવે છે. એન્જિનિયર્ડ સિસ્ટમ્સ એન્ડ સોલ્યુશન્સની મેન્યુફેક્ચરર…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18383- 18269, RESISTANCE 18638- 18778

અમદાવાદઃ શૂક્રવારે નિફ્ટી-50એ તીવ્ર ઘટાડા સાથે શરૂઆત કરીને છેલ્લે 113 પોઇન્ટના ઘટાડા સાથે 18497 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહી હતી. સમગ્ર સપ્તાહ દરમિયાન માર્કેટ રિકવરી માટે પ્રયાસ કરવામાં નિષ્ફળ રહ્યું હતું. સાથે સાથે છેલ્લે નિફ્ટીએ બે સપ્તાહની નીચી સપાટીએ બંધ આપ્યું છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, નિયરટર્મ ટાઇમલાઇન…

Read More

પોલિકેબ ઇન્ડિયાનો અમદાવાદમાં સ્માર્ટ ઓટોમેશન સોલ્યુશન શોરૂમ HOHM લોંચ

અમદાવાદ: ઇલેક્ટ્રિકલ ગુડ્ઝ કંપની પોલિકેબ ઇન્ડિયા લિમિટેડ (PIL)એ અમદાવાદમાં HOHM –સ્માર્ટ ઓટોમેશન સોલ્યુશન શોરૂમ લોંચ કર્યો છે. HOHM શો રૂમ સ્માર્ટ ઓટોમેશન અને પોલિકેબની ઇનોવેટિવ પ્રોડક્ટ્સનો અનુભવ કરવા માટે વન-સ્ટોપ ડેસ્ટીનેશન બની રહેશે. આ શો રૂમનું ઉદઘાટન પોલિકેબ ઇન્ડિયા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ભરત જયસિંઘાની અને પ્રેસિડન્ટ તથા ચીફ માર્કેટિંગ ઓફિસર નિલેશ મલાણીએ કર્યું હતું. HOHMની…

Read More

2024માં કોલસાનું ઉત્પાદન 1 અબજ ટનનું સરકારનું લક્ષ્ય

અમદાવાદઃ ભારત સરકારે વર્ષ 2024 સુધીમાં કોલસાનું ઉત્પાદન 1 બિલિયન ટનના સ્તર સુધી પહોંચાડવા માટે ઉત્પાદનને વેગ આપવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. હવે, ભારત સરકાર આગામી ત્રણ વર્ષમાં કોલસાના ઉત્પાદનમાં 25થી30 ટકાનો વધારો કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વર્તમાન સમયમાં કોલસાની માગ અને પુરવઠા વચ્ચે વિશ્વભરમાં ખાઇ પેદા થતાં થર્મલ પ્લાન્ટ્સના વીજ ઉત્પાદનને અસર…

Read More

રેફકોલ્ડ ઈન્ડીયામાં 9000થી વધુ મુલાકાતીઓ સામેલ થયા

અમદાવાદ : રેફ્રિજરેશન અને કોલ્ડચેઈન ઈન્ડસ્સ્ટ્રીનાં  સોલ્યુશન અંગેની દક્ષિણ એશિયાની સૌથી મોટી કોન્ફરન્સ અને પ્રદર્શન રેફકોલ્ડ ઈન્ડીયાનું શનિવારે ગાંધીનગરમાં સમાપન થયુ છે. ઈન્ડીયન સોસાયટી ઓફ હીટીંગ, રેફ્રિજરેટીંગ એન્ડ એરકન્ડીશનીંગ એન્જીન્યર્સ (ISHRAE) આયોજીત 3 દિવસની આ કોન્ફરન્સ અને પ્રદર્શનમાં દુનિયાભરમાંથી  8300થી વધુ મુલાકાતીઓ અને  650થી વધુ ડેલીગેટસ સામેલ થયા હતા. રેફકોલ્ડ ઈન્ડીયાના ચેરમેન પંકજ ધારકર જણાવે…

Read More

રિલાયન્સે શેરધારકોને અમીર બનાવ્યા, 5 વર્ષમાં Mcapમાં રૂ. 13 લાખ કરોડની વૃદ્ધિ

આજે 1000મી સ્ટોરી સંપાદન સાથે રજૂ કરે છે BUSINESSGUJARAT.IN BUSINESSGUJARAT.IN દ્વારા ખૂબજ ટૂંકાગાળામાં રોકાણકારો અને વાચકમિત્રોની સેવામાં 1000મી સ્ટોરી રજૂ કરતાં આનંદની લાગણી અનુભવું છું. માત્ર અને માત્ર માહિતી તેમજ જ્ઞાનમાં વૃદ્ધિ અર્થે પિરસવામાં આવતી સામગ્રી એકલાં હાથે તૈયાર કરીને પિરસી રહ્યો છું. દિવ્ય ભાસ્કરમાંથી અર્લી રિટાયરમેન્ટ લીધા પછી માત્ર શોખ અને વાચકોની સમૃદ્ધિને ધ્યાનમાં…

Read More

સોનાનો વાયદો રૂ.182 અને ચાંદીનો વાયદો રૂ.225 વધ્યોઃ ક્રૂડ તેલ ઢીલું

મુંબઈઃ MCX પર સોનાનો વાયદો રૂ.182 અને ચાંદીનો વાયદો રૂ.225 વધ્યોઃ ક્રૂડ તેલ ઢીલું રહ્યું હતું. કોટન, મેન્થા તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારો જોવાયો હતો. જ્યારે પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7370 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.14387 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.20 કરોડનાં કામકાજ થયા હતા. સોનું ફેબ્રુઆરી વાયદામાં રૂ. 182નો સુધારો કીમતી ધાતુઓના વાયદાઓમાં…

Read More

NCDEX ખાતે ગુવારેક્ષમાં ઘટાડો: ધાણાનાં વાયદામાં નીચલી સર્કિટ

મુંબઇ: હાજર બજારોમાં નવી ખરીદીનાં અભાવે વાયદા પણ નીચા મથાળે રહ્યા હતા. એકંદરે કૄષિ કોમોડિટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ ૮૧૪૨.૩૦ ખુલી સાંજે ૮૦૮૭.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૧૬૦રૂ. ખુલી ઉંચામાં ૮૧૬૦ તથા નીચામાં ૮૧૬૦રૂ. થઇ ૮૧૬૦રૂ. બંધ રહ્યા હતા. ગુવાર…

Read More