businessgujarat

GSP CROP એ CTPR ઉત્પાદનો ‘હેલિપ્રો’ અને ‘બેલેટ’ લોન્ચ કર્યા

શેરડી, ચોખા, સોયાબીન, કઠોળ અને શાકભાજીના રક્ષણ માટે ક્લોરેન્ટ્રાનિલિપ્રોલ (CTPR) જંતુનાશકનું ઉત્પાદન અને વેચાણ કરનાર ભારતની પ્રથમ કૃષિ રસાયણ કંપનીની આઇપીઓ માટેની પણ યોજના અમદાવાદ: અમદાવાદ સ્થિત એગ્રોકેમિકલ વ્યવસાયમાં  અગ્રણી કંપની GSP ક્રોપ સાયન્સે  હેલીપ્રો અને બેલેટ CTPR (ક્લોરાંટ્રાનિલિપ્રોલ) લોન્ચ કર્યું છે. GSP પાક હવે ખેડૂતો અને ગ્રાહકોને મોટા પ્રમાણમાં લાભ આપવા માટે ‘મેક ઇન…

Read More

યોગી ઑટો કૅરે ઓવરલેન્ડર્સ બ્રાન્ડ હેઠળ કેમ્પર વેન ઓન રેન્ટ સર્વિસ શરૂ કરી

ગુજરાતમાં કેરેવેન ટુરિઝમ માર્કેટમાં પગદંડો જમાવવા માટે આગામી 3 વર્ષમાં રૂ. 3 કરોડનું રોકાણ કરવાની યોજના અમદાવાદ: ગુજરાતમાં યુવાનોની હરવાફરવાની આકાંક્ષાઓને પૂરી કરવાના ઉદ્દેશ્યથી બે દાયકા જૂની કંપની યોગી ઑટો કૅરે વૈભવી કેમ્પર વેન ભાડે આપવાની સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. રૂ. 60 લાખના પ્રારંભિક રોકાણની સાથે આ કંપની સંપૂર્ણપણે સજ્જ વૈભવી કેમ્પર વેનને…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18388- 18279, RESISTANCE 18564- 18631

અમદાવાદઃ સોમવારે નિફ્ટીએ તીવ્ર ઉછાળો નોંધાવ્યા બાદ છેલ્લે સુધારો ધોવાઇ જવા સાથે 51 પોઇન્ટ માઇનસ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા છતાં માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતી સાથે પ્રોફીટ બુકિંગનું રહ્યું હતું. નિફ્ટીએ જે રીતે 18497 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. તે જોતાં 18500ની સપાટી નીચે બેરિશ કન્ટિન્યૂએશન પેટર્ન રચી છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે…

Read More

સોમાણી સિરામિક્સે અમદાવાદમાં એક્સપિરિયન્સ સેન્ટરનો પ્રારંભ કર્યો

અમદાવાદ: સિરામિક અને સંલગ્ન પ્રોડક્ટ સેગમેન્ટમાં વિશેષતા ધરાવતા સોમાણી સિરામિક્સ લિમિટેડે ગુજરાતના અમદાવાદમાં ન્યુ સોમાણી એક્સપિરિયન્સ સેન્ટરનો પ્રારંભ કર્યો છે. આ એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન સોમાણી સિરામિક્સ લિમિટેડના એમડી અને સીઇઓ અભિષેક સોમાણીએ કર્યું હતું. એક્સપિરિયન્સ સેન્ટર 15000થી વધુ ચોરસફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે, જે ગ્રાહકો સમક્ષ ફ્લોર ટાઇલ્સ, પોલિશ્ડ વિટ્રિફાઇડ ટાઇલ્સ, ગ્લેઝ્ડ વિટ્રિફાઇડ ટાઇલ્સ, ડિજિટલ ટાઇલ્સ…

Read More

નવેમ્બરમાં રિટેલ ફુગાવાનો દર ઘટીને 5.88 ટકા

નવી દિલ્હીઃ રિટેલ મોંઘવારી દરમાં સતત બીજા મહિને મોટી રાહત મળી છે. નવેમ્બરમાં રિટેલ મોંઘવારી દર ઘટીને 5.88 ટકા પર આવી ગયો છે. ઓક્ટોબરમાં રિટેલ ફુગાવાનો દર 6.77 ટકા હતો. નવેમ્બરના આંકડા 10 મહિના પછી RBIના ટોલરન્સ બેન્ડમાં આવ્યા છે. શાકભાજીના ફુગાવાના દરમાં પણ ખાદ્યપદાર્થોના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ફુગાવાના દરમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ ખાદ્યપદાર્થોના ભાવમાં સતત ઘટાડો હોવાનું માનવામાં…

Read More

સોમવારે ખૂલેલા બે IPOને પ્રથમ દિવસે નબળો પ્રતિસાદ

અમદાવાદઃ ભારતીય શેરબજારમાં છેલ્લા એક સપ્તાહથી જારી વોલેટિલિટી વચ્ચે IPOમાં પણ સોમવારે યુનિપાર્ટ્સના નેગેટિવ લિસ્ટિંગના પગલે રોકાણકારોમાં થોભો અને રાહ જૂઓની નીતિ જોવા મળી રહી છે. આજે ખુલેલા બન્ને ઇશ્યૂને પ્રથમ દિવસે નબળો પ્રતિસાદ મળ્યો હોવાનું જોવા મળ્યું છે. SULA VINEYARDSનો આઇપીઓ પ્રથમ દિવસે 28 ટકા જ ભરાયો વાઈન પ્રોડ્યુસર અને સેલર સુલા વાઈનયાર્ડ્સ લિ.નો…

Read More

NCDEX ખાતે ગુવારેક્ષમાં ઘટાડો: કપાસિયા ખોળમાં ઉપલી સર્કિટ

મુંબઇ: હાજર બજારોમાં નવી ખરીદીનાં અભાવે વાયદા પણ નીચા મથાળે રહ્યા હતા. આજે એકંદરે કૄષિ કોમોડિટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૮૧૩૭.૫૦ ખુલી સાંજે ૭૯૭૭.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૧૦૪રૂ. ખુલી ઉંચામાં ૮૧૦૪ તથા નીચામાં ૮૧૦૪રૂ. થઇ સાંજે ૮૧૦૪રૂ….

Read More

500 પોઇન્ટની વોલેટિલિટીના અંતે સેન્સેક્સ 51 પોઇન્ટ ઘટ્યો

એનર્જી, કેપિટલ ગુડ્સ, રિયાલ્ટી સેક્ટરમાં ધીમા સુધારાની ચાલ, આઇટી, ટેકનો.માં ઘટાડાની આગેકૂચ અમદાવાદઃ નેગેટિવ માર્કેટબ્રેડ્થ, નેગેટિવ સેન્ટિમેન્ટ અને નેગેટિવ ટ્રેન્ડ વચ્ચે પણ ભારતીય શેરબજારોમાં આજે ઇન્ટ્રા-ડે ધીમા સુધારાની શરૂઆત થઇ હતી. પરંતુ દિવસના અંતે સેન્સેક્સ 51.10 પોઇન્ટના ઘટાડા સાથે 62130.57 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 0.55 પોઇન્ટના નોમિનલ સુધારા સાથે…

Read More