businessgujarat

યર એન્ડિંગ ઓફર્સના કારણે ગાડીઓના રિટેલ વેચાણમાં ઐતિહાસિક વૃદ્ધિ

નવી દિલ્હી: લગ્નસરાની સિઝન તેમજ આગામી વર્ષની શરૂઆતથી ભાવમાં વધારાની જાહેરાતોના પગલે ઓટો સેલ્સ નવેમ્બરમાં 26 ટકા વૃદ્ધિ સાથે રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે. દેશભરમાં 32 લાખ લગ્નો થવાની શક્યતા સાથે 2W, 3W, PV, ટ્રેક્ટર અને CVના વેચાણોમાં અનુક્રમે 24%, 80%, 21%, 57% અને 33%નો ગ્રોથ જોવા મળ્યો હતો. 2019ના પ્રિ-કોવિડ સ્તરેથી પણ એકંદરે રિટેલ ઓટો સેલ્સ સતત બીજા મહિને 1.5% વધ્યું છે. ટુ…

Read More

લેન્ડમાર્ક કાર્સ રૂ. 552 કરોડના IPO સાથે 13 ડિસેમ્બરે મૂડીબજારમાં પ્રવેશશે

શેરદીઠ રૂ. 481- 506ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સ ઓફર કરાશે અમદાવાદઃ મર્સીડીઝ-બેન્ઝ, હોન્ડા, જીપ, ફૉક્સવેગન અને રેનૉની ડીલરશિપ્સની સાથે ભારતમાં પ્રીમિયમ ઑટોમોટિવનો અગ્રણી રીટેઇલ બિઝનેસ ધરાવતી લેન્ડમાર્ક કાર્સ લિમિટેડ શેરદીઠ રૂ. 5ની મૂળકિંમત અને રૂ. 481- 506ની પ્રાઇસ બેન્ડ ધરાવતાં કુલ રૂ. 552 કરોડના આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપનીનો ઇશ્યૂ તા. 13 ડિસેમ્બરે ખુલશે…

Read More

મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીની AUM નવેમ્બરમાં રૂ. 40 લાખ કરોડની ટોચે, ઈક્વિટી રોકાણ 76 ટકા ઘટ્યું

નવી દિલ્હી: ભારતીય શેરબજારોની વોલેટિલિટી વચ્ચે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ સતત વધતુ રહ્યું છે. નવેમ્બરમાં મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીની AUM પ્રથમ વખત રૂ. 40 લાખ કરોડની નવી ટોચે પહોંચી ગઇ છે. જો કે, માર્કેટની તેજી વચ્ચે ઈક્વિટીમાંથી રોકાણ પાછું ખેંચાયું હતું. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ ઓક્ટોબરની તુલનાએ 76 ટકા ઘટી 2258 કરોડ નોંધાયુ હતું. જેની પાછળનું કારણ…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18536- 18502, RESISTANCE 18624- 18650

અમદાવાદઃ ગુરુવારે રેન્જ બાઉન્ડ માર્કેટમાં પણ પ્રત્યાઘાતી સુધારાની ચાલ રહી હતી. પરંતુ જે રીતે વોલેટિલિટી અને વોલ્યૂમ સંકડાયેલા રહ્યા હતા. તે દર્શાવે છે કે, માર્કેટમાં કોન્ફિડેન્સ લેવલ નીચું રહેવાં સાથે ટ્રેડર્સમાં  પ્રોફીટ બુકિંગ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સ્મોલ કેપ અને મિડકેપ્સમાં પણ સ્ટોક સ્પેસિફિક એપ્રોચ વચ્ચે સાવચેતીનો સૂર જોવાઇ રહ્યો છે. ટેકનિકલી જોઇએ તો…

Read More

2027 સુધીમાં રેફ્રિજરેશન- કોલ્ડચેઈન માર્કેટમાં બમણી વૃધ્ધિની અપેક્ષા

ગાંધીનગર: રેફ્રિજરેશન અને કોલ્ડચેઈન ઈન્ડસ્ટ્રીના સોલ્યુશન્સ અંગેના દક્ષિણ એશિયાના સૌથી મોટા પ્રદર્શન અને કોન્ફરન્સ રેફકોલ્ડ ઈન્ડીયાની પાંચમી એડિશનનો ગુરૂવારે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પ્રારંભ થયો છે. રેફકોલ્ડ ઇન્ડિયાના આયોજકો વિશે રેફકોલ્ડ ઈન્ડીયાનું આયોજન ઈન્ડીયન સોસાયટી ઓફ હીટીંગ, રેફ્રિજરેશન એન્ડ એરકન્ડીશનીંગ એન્જીનિયર્સે (ISHRAE) કર્યું છે, જે ભારતમાં 46થી વધુ ચેપ્ટર અને અંદાજે 30 હજાર પ્રોફેશનલ્સ સભ્યો…

Read More

4 દિવસ 873 પોઇન્ટના કરેક્શન પછી માર્કેટમાં 160 પોઇન્ટનો સુધારો

બેન્કિંગ- ફાઇનાન્સ અને કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સમાં એક ટકા આસપાસ સુધારો હેલ્થકેર શેર્સમાં સાધારણ ઘટાડાની ચાલ, બાકીના ઇન્ડાઇસિસમાં સુસ્ત ટ્રેન્ડ નિફ્ટી ફરી 49 પોઇન્ટના સુધારા સાથે 18600 પોઇન્ટની રેઝિસ્ટન્સ ક્રોસ અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં ચાલી રહેલી તેજીની ચાલમાં ચાર દિવસના કરેક્શન બાદ ગુરૂવારે ફરી સુધારો નોંધાયો હતો. જેમાં નિફ્ટી-50 ફરી તેની 18600 પોઇન્ટની રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ કરવામાં…

Read More

TECNOએ 6nm Helio G99 પ્રોસેસર સાથે POVA4 લોન્ચ કર્યો

નવી દિલ્હી: TECNO મોબાઇલે તેની પરફોર્મન્સ-ઓરિએન્ટેડ POVA શ્રેણીમાંથી POVA 4 લોન્ચ કરવાની જાહેરાત કરી છે. POVA4 એ 6nm Helio G99 પ્રોસેસર, Hyper-Engine 2.0 Lite અને પેન્થર એન્જિનનો સમાવેશ કરતું ઇન-બિલ્ટ ડ્યુઅલ ગેમિંગ એન્જિન જેવી ગ્રાઉન્ડબ્રેકિંગ સુવિધાઓ ધરાવે છે. POVA4 મેમરી ફ્યુઝન ટેક્નોલોજી સાથે શ્રેષ્ઠ 13 GB RAM, 128GB સ્ટોરેજ અને મોટી 6000 mAh બેટરી છે…

Read More

આગામી સપ્તાહે 4 IPO યોજાશે, ગ્રે માર્કેટમાં પ્રિમિયમ શરૂ

નવી દિલ્હી: આગામી સપ્તાહે ચારથી પાંચ આઈપીઓ યોજાવાની વકી છે. જેમાં સુલા વાઇનયાર્ડ્સ અને Abans Holdingsએ આઈપીઓ તારીખ જાહેર કરી છે. બંનેનો આઈપીઓ સોમવારે ખૂલશે. સુલા વાઈનયાર્ડ્સ આઈપીઓ દ્વારા રૂ. 960.35 કરોડ એકત્ર કરી શકે છે. અગાઉ, કંપનીની ઈશ્યૂ સાઈઝ રૂ. 1,200-1,400 કરોડ હતી, જે ઘટાડવામાં આવી છે. સુલા વાઈનયાર્ડ્સનો આઈપીઓ ઈશ્યૂ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ રહેશે. જેમાં કંપનીના પ્રમોટર્સ…

Read More