સેન્સેક્સ 718 પોઇન્ટના ગેપઅપથી ખૂલી ઇન્ટ્રા-ડે 1184 પોઇન્ટ અપ
સેન્સેક્સે 58000 અને નિફ્ટીએ 17200 પોઇન્ટની સપાટી ક્રોસ કરી મંગળવારે સવારે બીએસઇ સેન્સેક્સ સીધો 718 પોઇન્ટના ગેપઅપથી ખુલી સવારે 10.04 કલાકે વધુ 1240 પોઇન્ટના બાઉન્સબેક સાથે 58000 પોઇન્ટની સપાટી ક્રોસ કરી ગયો હતો.યુરોપિયન સેન્ટ્રલ બેન્કે વ્યાજદર વધારો મોકૂફ રાખ્યો હોવાની બજારમાં હવા ચાલી રહી છે. વધુમાં આરબીઆઇએ પણ નિર્દેશ આપ્યો છે કે, હમણાં વ્યાજદરમાં વધારો…
