NEW PRODUCT LAUNCH AT A GLANCE
મર્સિડીઝ-બેન્ઝનું ‘મેડ ઈન ઈન્ડિયા’ EQS 580 4MATIC મોડલ લોન્ચ પૂણેઃ મર્સિડિઝ બેન્ઝે તેના પુણેના ચાકણ ખાતેના પ્લાન્ટમાંથી EQS 580 4MATIC રોલઆઉટ કર્યું છે. આ લક્ઝરી EVનું ઉત્પાદન કરવા માટે ભારત જર્મનીની બહારનું પ્રથમ બજાર બન્યું છે અને તે 14મું ‘મેડ ઈન ઈન્ડિયા’ મર્સિડીઝ-બેન્ઝ મોડલ છે. EQS ભારતની સૌથી લાંબી રેન્જની EV બની છે, જેની રેન્જ…
