businessgujarat

નાણામંત્રાલયે રૂપિયો આપ્યો, તો RBIએ કલ્લી પડાવી: રેપો રેટ 50 bps વધાર્યોઃ એક વર્ષમાં ચોથીવાર વધારો કર્યો

નાની બચત યોજનાઓ, એફડીના વ્યાજદર વધ્યા તેની સામે બેન્કો હવે લોનના વ્યાજ વધારશે બેન્કો જો વ્યાજદર પણ 50 બીપીએસ વધારશે તો રૂ. 25 લાખની 20 વર્ષની લોનનો હપ્તો માસિક રૂ. 750 વધી જશે નવી દિલ્હીઃ ગુરુવારે નાણા મંત્રાલયે 3 માસ માટે નાની બચત યોજનાઓ ઉપરના વ્યાજદરમાં બે વર્ષ પછી પહેલીવાર 10 બેઝિસ પોઇન્ટનો વધારો કરીને…

Read More

સિનિયર સિટિઝન્સ આનંદોઃ નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો , બેન્કોએ પણ ડિપોઝિટના વ્યાજ વધાર્યા

આરબીઆઇએ છેલ્લા એક વર્ષમાં રેપોરેટ ચાર વાર વધાર્યો, સરકારે બચત યોજનાઓ ઉપરનું વ્યાજ બે વર્ષમાં પહેલીવાર વધાર્યું જોકે પીપીએફ અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ તેમજ બહુ ગાજેલી સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજમાં કોઇ વધારો નહિં કિસાન વિકાસપત્ર ઉપરનું વ્યાજ 6.9 ટકાથી વધારી 7 ટકા કરાયું, મુદત ઘટાડી 123 માસ કરાઇ સિનિયર સિટિઝન્સ સ્કીમ ઉપરનો વ્યાજનો દર 7.4…

Read More

સોનાના રિટેલ ચેઈન સ્ટોર્સનો માર્કેટ હિસ્સો 40 ટકા થશે

નવી દિલ્હીઃ નાના અને સ્વતંત્ર સોનીઓ પાસેથી આજે પણ રિટેલ ગ્રાહકો એટલાંજ ભરોસાથી સોનાના આભૂષણ- લગડી ખરીદી રહ્યા છે. પરંતુ ધીરે ધીરે મોટી મોટી કંપનીઓ દ્રારા સ્થાપવામાં આવતાં રિટેલ ગોલ્ડ સ્ટોર્સ ચેઇનનો હિસ્સો ધીરે ધીરે વધી રહ્યો છે.આવી ગોલ્ડ રિટેલ ચેઇન સ્ટોર્સનો હિસ્સો આગામી 5 વર્ષમાં વધવાની તૈયારીમાં છે. એક અહેવાલ અનુસાર, સ્વતંત્ર રિટેલર્સ હાલમાં બજારનો 65 ટકા હિસ્સો ધરાવે…

Read More

CORPORATE/ BUSINESS NEWS

Matter (મેટર) દ્વારા TechDay નું આયોજન: નવી ટેક્નોલોજી E મોટરસાઇકલને પાવર આપવા માટે તૈયાર અમદાવાદ: ટેક્નોલોજી સ્ટાર્ટ-અપ, Matter(મેટર)એ કેપિટલ ઇન્ક્યુબેશન ઇનસાઇટ્સ એવરીથિંગ (CIIE.Co) ખાતે ભારત અને વિશ્વ માટે ઇન-હાઉસ બિલ્ટ ટેક્નોલોજીનું નિદર્શન કરતા તેના પ્રથમ TechDay(ટેકડે)નું આયોજન કર્યું હતું. નવી ટેક્નોલોજી અને નવીનતાઓ આગામી ઈલેક્ટ્રિક મોટરસાઈકલને નવેમ્બર-2022માં લોન્ચ કરશે. મેટર એ 100+ વધુ આઈપી બનાવ્યા…

Read More

2022-23ના ફર્સ્ટ હાફમાં IPO મારફત કંપનીઓ દ્રારા એકત્રિત ફંડમાં 32 ટકા ઘટાડોઃ પ્રાઇમ ડેટાબેઝ

14 કંપનીઓએ મેઇન બોર્ડ આઇપીઓ મારફત રૂ. 35456 કરોડ એકત્ર કર્યા અમદાવાદઃ નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ છ માસિક ગાળા દરમિયાન 14 કંપનીઓએ મેઇન બોર્ડ આઇપીઓ મારફત રૂ, 35456 કરોડ એકત્ર કર્યા હતા. જે આગલાં વર્ષના તેટલાં જ ગાળાના 25 આઇપીઓ મારફત રૂ. 51979 કરોડ સામે 32 ટકાનો ઘટાડો દર્શાવે છે. તે પૈકી માત્ર એલઆઇસીના આઇપીઓ…

Read More

ઈલેક્ટ્રોનિક્સ માર્ટ ઈન્ડિયાનો IPO 4 ઓક્ટોબરે ખુલશેઃ પ્રાઇસ બેન્ડઃ 56-58

લઘુત્તમ બિડ લોટ 254 ઈક્વિટી શેર અને ત્યારબાદ 254શેરના ગુણાંકમાં રહેશે ફ્લોર પ્રાઈઝ ફેસ વેલ્યુથી 5.૬ ગણી, કેપ પ્રાઈઝ શેરની ફેસવેલ્યૂથી 5.9 ગણી કંપનીના શેર્સ એનએસઇ અને બીએસઇ ખાતે લિસ્ટેડ કરાવાની યોજના ધરાવે છે કંપનીના પ્રમોટર્સઃ પવન બજાજ અને કરણ બજાજને 30 વર્ષથી વધુ અનુભવ છે અમદાવાદ: હૈદરાબાદ સ્થિત કન્ઝ્યુમર ડ્યુરેબલ રીટેઈલ ચેઈન ઈલેક્ટ્રોનિક્સ માર્ટ…

Read More

CORPORATE/ BUSINESS NEWS

મુક્તા A2 સિનેમા ૬ નવી સ્ક્રીન્સ સાથે અમદાવાદમાં લક્ઝરી સિગ્નેચર સિનેમા શરૂ કરશે અમદાવાદ: ભારતની સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી સિનેમા ચેઈન મુક્તા A2 સિનેમા ૬ સ્ક્રિન crème de la crème સાથે તેની ઉપસ્થિતિમાં વૃદ્ધિ અને વિસ્તરણ કરવા માટે સજ્જ છે. મુક્તા A2 સિનેમા ગુજરાતમાં અમદાવાદ ખાતે ૫૪૭ દર્શકોને સમાવી શકે તેવી ૬ સ્ક્રીન્સની સાથે તેની…

Read More

RBI આ અઠવાડિયે રેપો રેટમાં 35bpનો વધારો કરી શકે છે

પરંતુ રૂપિયાની નબળાઇના કારણે વધુ 50bp વધારો ઝીંકાઇ શકે છે હોમ, ઓટો, પર્સનલ, કોર્પોરેટ સહિતની લોન્સ ઉપર 75-100 bpનો તોળાતો વધારો અમદાવાદઃ સમગ્ર વિશ્વ હાલ ફુગાવાના સતત વધી રહેલા વ્યાપથી પિડાઇને વ્યાજદરમાં વધારાના આશરે છે. યુએસ ફેડ સહિત મોટાભાગની સેન્ટ્રલ બેન્કો વ્યાજદરમાં વધારો કરી ચૂકી છે. તૈ પૈકી 175 bpના વધારા સાથે ફિલિપાઇન્સ ટોચે, જ્યારે…

Read More