businessgujarat

CORPORATE/ BUSINESS NEWS

મહિન્દ્રા લોજિસ્ટિક્સ રિવિગોનો B2B એક્સપ્રેસ બિઝનેસ ખરીદશે મુંબઇ: મહિન્દ્રા લોજિસ્ટિક્સ લિમિટેડે (MLL) રિવિગો સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ (RSPL)ના બીટુબી બિઝનેસની ખરીદી માટે સમજૂતિ કરી છે. સમજૂતિની શરતો પ્રમાણે મહિન્દ્રા લોજિસ્ટિક્સ બિઝનેસ ટ્રાન્સફર એગ્રીમેન્ટ (BTA) દ્વારા એક્સપ્રેસ બિઝનેસ ખરીદશે, જેમાં RPSL’ના B2Bનાં ગ્રાહકો, ટીમ અને એસેટ્સનો, ટેકનોલોજી પ્લેટફોર્મ અને રિવિગો બ્રાન્ડનો સમાવેશ થાય છે. RPSL પાસે તેની…

Read More

સપ્ટેમ્બરમાં કુલ 28 SME IPO પૈકી  ગુજરાતના 6 SME IPO

દેશના 550 કરોડના ફંડ સામે ગુજરાતની કંપનીઓ રૂ. 62.23 કરોડ એકત્ર કરશે અમદાવાદઃ કેલેન્ડર વર્ષ 2022માં અત્યારસુધીમાં દેશભરમાંથી 68 SME IPO યોજાયા હતા. તે પૈકી 46 IPOમાં પોઝિટિવ રિટર્ન જોવા મળી રહ્યું છે. એસએમઇ પ્લેટફોર્મમાં પણ તગડું રિટર્ન જોઇને રોકાણકારો SME IPO તરફ વળી રહ્યા છે. તેના પ્રતિબિંબ વચ્ચે સપ્ટેમ્બરમાં 28 SME કંપનીઓ IPO મારફત…

Read More

ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં બિટકોઈન ફરી 20 હજાર ડોલર ક્રોસ

અમદાવાદઃ બિટકોઈન છેલ્લા બે દિવસમાં 18000 ડોલરની સપાટી પર ટ્રેડિંગ થયા બાદ ફરી પાછો 20193 ડોલર થયો હતો. સંસ્થાકીય અને રિટેલ રોકાણકારોએ 18 હજાર ડોલરથી બિટકોઈનમાં ખરીદી વધારી હતી. વોલ્યૂમ 70 ટકા વધ્યા હતા. અગાઉ 17 સપ્ટેમ્બરે બિટકોઈન 20241 ડોલર પર બંધ રહ્યો હતો. જો કે  બિટકોઈન હજી બોટમ નજીક છે. ઈથેરિયમ 6.05 ટકા ઉછાળા…

Read More

Reliance Retail દક્ષિણ માર્કેટમાં ચોથી કંપની ખરીદશે

અમદાવાદઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની રિટેલ કંપની રિલાયન્સ રિટેલ દક્ષિણના બજારોમાં તેનો બિઝનેસ વિસ્તારવા જઈ રહી છે. આ માટે તે દક્ષિણના દિગ્ગજ બિઝનેસમેન વીએ અજમલની કંપની ખરીદવાની યોજના ધરાવે છે. ઉલ્લેખનીય છે, અગાઉ પણ રિલાયન્સ રિટેલ કંપની દક્ષિણમાં ત્રણ કંપનીઓને હસ્તગત કરી ચૂકી છે. આ મામલે બંને કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક પણ થઈ છે. આવી સ્થિતિમાં…

Read More

flash news….!!!!: nify bellow 17000 points

STOCKS FOR SHORT- MEDIUM TERM: BLUESTAR, BERGER PAINT AND LUPIN શોર્ટ મિડિયમ ટર્મ માટે ધ્યાનમાં રાખોઃ બ્લૂસ્ટાર, બર્જર પેઇન્ટ અને લ્યુપિન અમદાવાદઃ મંગળવારે સવારે ગેપઅપથી ખુલ્યા બાદ સાંકડી વધઘટ દરમિયાન સવારે 10.50 કલાક આસપાસના સુમારે નિફ્ટીએ તેની 17000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી પણ ગુમાવીને સંકેત આપ્યો છે કે, માર્કેટ અંડરટોન નરમાઇ તરફથી રહ્યો છે. સોમવારે નિફ્ટીએ…

Read More

CORPORATE/ BUSINESS NEWS

એર ઇન્ડિયાએ એરલાઇનનો પ્રોસેસિંગ સમય ઘટીને 2થી 3 દિવસ કર્યો નવી દિલ્હી: વૈશ્વિક મહામારી અને પછીના રિકવરીના ગાળા દરમિયાન ઘણી એરલાઇન્સ માટે રિફંડ ઇશ્યૂ થયું હોવાની બાબતને સ્વીકારીને એર ઇન્ડિયાએ બેકલોગને ક્લીઅર કરવાની કામગીરીને પ્રાથમિકતા આપી છે. ખાનગીકરણ પછીના થોડા મહિનાઓમાં જ રૂ. 150 કરોડથી વધારેના 2.5 લાખથી વધારે કેસ મળ્યાં હતાં. અત્યારે એર ઇન્ડિયાની…

Read More

IPO: SWASTIK PIPES SME IPO TO OPEN ON 29 SEPTEMBER

સ્વસ્તિક પાઇપ્સે બુક બિલ્ડિંગ માટે રૂ. 97-100 પ્રાઇઝ બેન્ડ નક્કી કરી ઇશ્યૂ ખુલશે 29 સપ્ટેમ્બર ઇશ્યૂ બંધ થશે 03 ઓક્ટોબર પ્રાઇસબેન્ડ 97-100 કુલ શેર્સ 62.52 લાખ ઇશ્યૂ એટ એ ગ્લાન્સ અમદાવાદ : સ્પેશિયલાઇઝ્ડ પાઇપ ઉત્પાદક સ્વસ્તિક પાઇપ લિમિટેડે બુક બિલ્ડિંગ રૂટ દ્વારા એનએસઇ ઇમર્જ ઉપર તેના આગામી જાહેર ભરણા માટે શેરદીઠ રૂ. 97-100ની પ્રાઇઝ બેન્ડ…

Read More