CORPORATE BUSINESS NEWS
અદાણી ગ્રૂપ સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા 5 વર્ષમાં વધારી 140 મિલિયન ટન કરશે અમદાવાદઃ ગૌતમ અદાણી ઉદ્યોગ સમૂહે એસીસી અને અંબુજા સિમેન્ટને હસ્તક કરવા સાથે સિમેન્ટ સેક્ટરમાં સૌથી મોટુ એક્વિઝિશન કર્યું છે. જેનો હેતુ સિમેન્ટ ઉત્પાદન ક્ષમતાને બમણી કરવાનો અને દેશમાં સૌથી નફાકારક સિમેન્ટ ઉત્પાદક બનવાનો છે. ગૌતમ અદાણીએ બિઝનેસની ભાવિ યોજનાઓ વિશે માહિતી આપતાં જણાવ્યું…
