Millionaire CLUB: દેશના 60 લાખ લોકો 2030 સુધીમાં જોડાશે
મુંબઇઃ એચએસબીસી હોલ્ડિંગ પીએલસીના રિપોર્ટ અનુસાર, 2030 સુધી વિશ્વમાં 2.50 લાખ ડોલરથી વધુ સંપત્તિ ધરાવતા હશે. તેની સામે ભારતમાં Millionaireની સંખ્યા 60 લાખથી વધુ થઇ ગઇ હશે. જે તેની પુખ્ત વસ્તીના 1 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે ચીનમાં 2030 સુધીમાં લગભગ 50 કરોડ લોકો Millionaire બની શકે છે. એશિયાના દેશોની ઈકોનોમી ઝડપથી વધી રહી છે. જેને ધ્યાનમાં રાખતાં એશિયાના લોકો…
