CORPORATE/ BUSINESS NEWS
સ્કોર્પિયો ક્લાસિકની પ્રારંભિક કિંમત ₹11.99 લાખથી શરૂ બે વેરિઅન્ટ – ક્લાસિક S અને ક્લાસિક S11 તેમજ પાંચ આકર્ષક કલર વિકલ્પોમાં ઉપલબ્ધ ક્લાસિક S વેરિઅન્ટ પ્રારંભિક કિંમત ₹11.99 લાખ, ક્લાસિક S11 ₹15.49 લાખ મુંબઈ: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડએ એની આઇકોનિક બ્રાન્ડ સ્કોર્પિયોના નવા અવતાર – ન્યૂ સ્કોર્પિયો ક્લાસિકની કિંમતો જાહેર કરી હતી. બે વેરિઅન્ટ ક્લાસિક S…
