businessgujarat

UTI AMCમાં તાતાની એન્ટ્રી અંગે સ્પષ્ટતાના પગલે શેર 4.66% તૂટ્યો

યુટીઆઇ એસેટ મેનેજમેન્ટ કંપનીમાં મંગળવારે બજારમાં એવી હવા ચાલી હતી કે, તાતા જૂથ 45 ટકા હિસ્સો ખરીદે તેવી શક્યતા છે. તેના પગલે યુટીઆઇ એસેટ મેનેજમેન્ટનો શેર 15 ટકા ઊછળી ગયો હતો. પરંતુ આજે કંપની તરફથી એવી સ્પષ્ટતા કરાઇ હતી કે, અમારી પાસે આવી કોઇ માહિતી આવી નથી કે કંપની તરફથી કોઇ જાણ કરાઇ નથી. તેના…

Read More

Luxury on 2wheels. BMW launches its Touring Range

Luxury on two wheels: BMW Motorrad India એ તેની ટુરિંગ રેન્જ લોન્ચ કરી છે. તે અનુસાર નવી BMW R 1250 RT ડાયનેમિક ટૂરિંગ નવી BMW K 1600 B બેગર સ્ટાઇલમાં કેઝ્યુઅલ લક્ઝરી નવી BMW K 1600 GTL અને BMW K 1600 ગ્રાન્ડ અમેરિકા – સ્પિરિટ ઓફ ધ ઓપન રોડ જેવી ખાસિયતો ધરાવે છે. મોટરસાઇકલની એક્સ-શોરૂમ…

Read More

વ્હાઇટ ઓક કેપિટલ મ્યુચ્યુઅલ ફંડે મિડકેપ અને ટેક્સ સેવર ફંડ લોન્ચ કર્યુ

મુંબઇ: વ્હાઇટઓક કેપિટલ મ્યુચ્યુઅલ ફંડે આજે બે ન્યુ ફંડ ઓફર્સ (એનએફઓ) લોન્ચ કર્યા છે – ‘વ્હાઇટઓક કેપિટલ મિડકેપ ફંડ’ અને ‘વ્હાઇટઓક કેપિટલ કેપિટલટેક્સ સેવર ફંડ’.  મિડકેપનો એનએફઓ 30 ઓગસ્ટ 2022ના રોજ બંધ થાય છે ત્યારે ટેક્સ સેવર ફંડ એનએફઓ 23 સપ્ટેમ્બર 2022 સુધી ચાલશે. આ ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ્સ છે, જેમાં મિડકેપ ભંડોળ મહદઅંશે મિડ-કેપ…

Read More

MARKET LENS: NIFTY OUTLOOK: SUPPORT 17780- 17734, RESISTANCE 17855- 17885

મંગળવારે નવા સપ્તાહની શરૂઆત પોઝિટિવ નોટ સાથે થઇ હતી. સળંગ છ ટ્રેડિંગ સેશન્સ દરમિયાન માર્કેટમાં સુધારાની આગેકૂચ જળવાઇ રહેવા સાથે નિફ્ટીએ 17839 પોઇન્ટની 6 માસની નવી ટોચ નોંધાવી છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે માર્કેટમાં બુલિશ ટ્રેન્ડ જળવાઇ રહે તેવી શક્યતા છે. અગાઉ જણઆવ્યા અસાર નિફ્ટી 18000 પોઇન્ટની સાયકોલોજિકલ…

Read More

ફેસ્ટિવલ સિઝન પૂર્વે બેન્કોમાં FD RATES વધી ગયા

એક તરફ ક્રેડિટ ડિમાન્ડ વધી રહી છે. તેને ધ્યાનમાં રાખીને કેટલીક બેન્કોએ તેમના એફડી ઉપરના વ્યાજદરોમાં પણ વધારો કરી નાંખ્યો છે. ખાસ કરીને ફેસ્ટીવ સિઝન પૂર્વે…. એસબીઆઇ, બીઓબી, કેનરા બેન્કે એફડી રેટ 6 ટકા કે તેથી વધુ કરી નાંખ્યો આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગ રૂપે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ 75 દિવસીય ઉત્સવ ડિપોઝીટ સ્કિમ લોન્ચ…

Read More

જંગી રિટર્ન જોઇને રૂ. 7500 કરોડના આઇપીઓ પાઇપલાઇનમાં

ગો ડિજિટ રૂ. 5000 કરોડ, કોન્કર્ડ બાયોટેક રૂ. 2000 કરોડ અને બાલાજી સોલ્યુશન્સ રૂ. 400 કરોડના આઇપીઓ યોજશે પ્રાઇમરી માર્કેટમાં ફરી સળવળાટ જોવા મળી રહ્યો છે. પેટીએમ ઝોમેટો સહિતના સ્ટાર આઇપીઓમાં શરૂઆતી આંગળા દાઝ્યા પછી હાલ મળી રહેલા આકર્ષક રિટર્નને ધ્યાનમાં લઇને રોકાણકારો ફરી પ્રાઇમરી માર્કેટને પ્રિફર કરી રહ્યા છે. આગામી ટૂંક સમયમાં આશરે રૂ….

Read More

ડિજિટલ કરન્સી એડોપ્શન મામલે ભારત સાતમા ક્રમે, યુક્રેન ટોચ પર

યુએન રિપોર્ટ અનુસાર, ભારતની સાત ટકાથી વધુ વસ્તી ડિજિટલ ચલણની માલિકી ધરાવે છે, જેણે જણાવ્યું હતું કે કોવિડ-19 રોગચાળા દરમિયાન વૈશ્વિક સ્તરે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ અભૂતપૂર્વ દરે વધ્યો છે. વિકાસશીલ દેશોની ટોચના 20 અર્થતંત્રમાંથી 15 ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ ધરાવે છે. 2022ની શરૂઆતમાં 11 કરોડ ક્રિપ્ટો યુઝર્સ ભારતમાં હોવાનો અહેવાલ હતો. જે હાલ વધી 15 કરોડ થયા હોવાનો અંદાજ…

Read More

Syrma Sgs IPO: બીજા દિવસે 92 ટકા ભરાયો, રિટેલ સબ્સ્ક્રાઈબ્ડ

અઢી માસ બાદ આઈપીઓ માર્કેટમાં Syrma Sgsના આઈપીઓ સાથે ચહલપહલ જોવા મળી છે. બીજા દિવસે રિટેલ પોર્શન 1.56 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે કુલ 92 ટકા ભરાયો હતો. તહેવારોની વણઝારના કારણે મોટા ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ વેકેશન મુડમાં હોવાથી ક્યુઆઈબી તેમજ એનઆઈઆઈ સેગમેન્ટમાં કોઈ ખાસ પ્રતિસાદ જોવા મળ્યો નથી. ક્યુઆઈબીએ હજી કોઈ ખાતુ ખોલ્યૂ નથી, જ્યારે એનઆઈઆઈ પોર્શન 74 ટકા…

Read More