businessgujarat

નિફ્ટીની મંગળવારની રેન્જઃ 15950 રેઝિસ્ટન્સ, 15750 સપોર્ટ

તેજીવાળાઓ માટેઃ 15950 મહત્વની રેઝિસ્ટન્સ, કૂદાવે તો 16000- 16100 મંદીવાળાઓ માટેઃ 15750 મહત્વની ટેકાની સપાટી તૂટે તો 15700- 15600 સપ્તાહની શરૂઆતઃ સેન્સેક્સમાં 180 પોઇન્ટની રાહત રેલી, નિફ્ટી 15800 ક્રોસ નિફ્ટીમાં ટેકનિકલી દોજી કેન્ડલ, 15735 તૂટે તો માર્કેટ ફરી નરમ થવાની દહેશત સળંગ મંદીની ચાલ બાદ ભારતીય શેરબજારોમાં નવા સપ્તાહની શરૂઆત 180 પોઇન્ટની રાહત રેલી સાથે…

Read More

LIC:શું મળશે ભજિયા, મમરી કે તીખી ચટણી?!

એલઆઇસીમાં લિસ્ટિંગના આગલાં દિવસે રૂ. 19નું ડિસ્કાઉન્ટ ભજિયા કે મમરી પણ નહિં એસીડીટી કરતી લસણની ચટણીનો ટેસ્ટ….. ગાજ્યા મેહ વરસ્યા નહિં અને માવઠાએ કીચડ કર્યા જેવો ઘાટ હાલ તો એલઆઇસીના આઇપીઓના લિસ્ટિંગ પૂર્વે ગ્રે માર્કેટ પ્રિમિયમના કારણે સર્જાયો હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. મંગળવારે લિસ્ટેડ થવા જઇ રહેલા એલઆઇસીના આઇપીઓમાં કંપનીનો શેર સોમવારે મોડી સાંજે…

Read More

અદાણી જૂથ 81000 કરોડમાં અંબુજા અને ACC હસ્તગત કરશે

અદાણી ગ્રુપે ઓફશોર સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ મારફતે ભારતની બે અગ્રણી સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટ લિમિટેડ અને એસીસી લિમિટેડમાં સ્વિત્ઝર્લેન્ડ સ્થિત હોલસિમ લિમિટેડનો સંપૂર્ણ હિસ્સો રૂ. 81 હજાર કરોડમાં ખરીદવાની જાહેરાત કરી છે. અદાણી ગ્રુપે હોલસિમ લિમિટેડની બન્ને સિમેન્ટ 10.50 અબજ ડોલરમાં હસ્તગત કરશે તેવી જાહેરાત કરી છે. અદાણી દ્વારા આટલી મોટી રકમમાં કરવામાં આવેલી આ…

Read More

હોસ્પિટાલિટી અને ટુરિઝમ ઈન્ડસ્ટ્રી માટે ટ્રેડ શો

હોટલ ઈન્ડસ્ટ્રીમાં 71 ટકા ગ્રોથ વૈશ્વિક સ્તરે હોટલ ઈન્ડસ્ટ્રીમાં 71 ટકા ગ્રોથ જોવા મળ્યો છે. કોવિડના પ્રતિબંધો હળવા થતાં ગ્લોબલ એરલાઈન્સ ફરી પાછી શરૂ થતાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. ટ્રાવેલ ટેક્ કંપનીઓમાં કોવિડ બાદથી સૌથી વધુ 380 ટકા ગ્રોથ જોવા મળ્યો છે. વિશ્વમાં મધ્ય પૂર્વીયમાં 57 ટકા, આફ્રિકા 56 ટકા, એશિયા 50 ટકા, અને યુરોપ…

Read More

સેન્સેક્સ 52261 અને નિફ્ટી 16671ની સપાટી જાળવે તે જરૂરી

કેવી રહેશે બજારની ચાલ આગામી સપ્તાહે….. સેન્સેક્સ 52794 પોઇન્ટ અને નિફ્ટી 15671.45 પોઇન્ટની માર્ચ-2022માં બનાવેલી બોટમ તોડે તો કરેક્શન ઘેરું બનવા સાથે મંદીની ચાલ શરૂ થઇ શકે છે. તો પછી નવી ખરીદી માટે રાહ જોવી સલાહભરી ગણાય. પરંતુ જો આ લેવલને ટચ કરી ટર્ન અરાઉન્ડ થાય તો માર્કેટ ફરી સુધારાની નવી ચાલ માટે તૈયાર થઇ…

Read More

IPO કેલેન્ડર: પ્રદિપ ફોસ્ફેટનો આઇપીઓ તા. 17 મે એ ખૂલશે

પ્રદિપ ફોસ્ફેટ Issue Open May 17, 2022 Issue Close May 19, 2022 IPO Price ₹39 – ₹42 Face Value ₹10 IPO Size ₹1,501.73 Cr Listing At BSE, NSE IPO Lot Size 350 ઇથિઓસ લિમિટેડ Issue Open May 18, 2022 Issue Close May 20, 2022 IPO Price ₹836 – ₹878 Face Value ₹10 IPO Size ₹472.29…

Read More

RIL એક વર્ષમાં રૂ. 2930 સુધી જઇ શકેઃ ફન્ડામેન્ટલ્સ SMCની નજરે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છેલ્લો બંધઃ 2428 ટાર્ગેટઃ 2930 ટાઇમ ફ્રેમઃ 12 માસ વેલ્યૂ પેરા મીટર્સ ફેસ વેલ્યૂ રૂ. 10 52 વીક હાઇ/લો 2855/1906 ઇપીએસ રૂ. 86.35 પીઇ રેશિયો 28.12 પ્રાઇસ/BV રેશિયો 2.11 ડિવિડન્ડ યિલ્ડ 0.33 કંપનીએ આગલાં ક્વાર્ટરની સરખામણીએ પેટ્રો કેમિકલ્સ અને રિટેલ તેમજ ડિજિટલ સેગ્મેન્ટમાં સારી વૃદ્ધિ નોંધાવી છે. 4QFY-2022 દરમિયાન, વ્યૂહાત્મક રોકાણો પર ધ્યાન…

Read More