NCDEX: ગુવારેક્સમાં સુધારો, કપાસિયા ખોળમાં ઉંચા વેપાર
હાજર બજારોમાં નીચા મથાળે ખરીદી નીકળતાં અમુક ચોક્કસ વાયદામાં લવેાલી જોવા મળી હતી. જેના કારણે કૄષિ કોમોડિટીમાં આજે ગરમી જોવા મળી હતી. એનસીડેક્સ ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૬૬૨.૧૦ ખુલી સાંજે ૭૭૬૧.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૭૩૮ રૂપિયા ખુલી ઉંચામાં ૭૮૦૪ તથા નીચામાં ૭૭૧૭ રૂપિયા…
